Inda Bhurji | Indian Recipes in Gujarati | ઈંડા ભુરજી

0
101
Inda Bhurji Recipe. Egg Bhurji Recipe. Anda Bhurji Recipe.
Inda Bhurji Recipe Photo.

ઈંડા ભુરજી વાનગી (Inda Bhurji).

ઈંડા ભુરજી (Inda Bhurji); ઈંડા માંથી બનાવેલી એક સ્વાદિષ્ટ ડીશ. એક રીતે જોવામાં આવે તો ભારત ના લોગો ઈંડા નો ઉપયોગ ખાવા માં ખુબ જ કરે છે, ભારત ના લોકો સવાર ના નષ્ટ થી લઇ ને સાંજ ના જમવા સુધી ઈંડું ખાવામાં પસંદ કરે છે. ઈંડા માં ખુબ જ માત્ર માં પ્રોટીન પણ મળે છે. ઈંડું સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ ફાયેદેકારક હોય છે તો પછી ચાલો આજે આપણે ઘરે બનાવીએ હૈદરાબાદી રીત થી મસાલે દાર ઈંડા ભુરજી.

Inda Bhurji Recipe. Egg Bhurji Recipe. Anda Bhurji Recipe.
Inda Bhurji Recipe Photo.

ઈંડા ભુરજી (Inda Bhurji)બનાવવા માટે જરૂરી સામગ્રી:
મુખ્ય સામગ્રી:
2 ઈંડા ( Egg )
1.5 નાની ચમ્મચી તેલ ( Oil )
મસાલા સામગ્રી:
1/4 નાની ચમ્મચી હળદર  ( Turmeric Powder )
1 નાની ચમ્મચી જીણું સમારેલું લીલી મરચું ( Green Chillies )
એક માધ્યમ આકાર ની જીણી સમારેલી ડુંગળી ( Onion )
એક માધ્યમ આકાર નું જીણું સમારેલું ટમેટું ( Tomatoes )
મીઠું સ્વાદ પ્રમાણે ( Salt )
સજાવટ સામગ્રી :
તાજી કોથમીર ( Coriander Leaves )

ઈંડા ભુરજી (Inda Bhurji) બનાવવાની રીત:

  • સૌ પ્રથમ તેલ ને ગરમ કરીને તેમાં ડુંગળી અને લીલા મરચા નાખીને પકાવો. ત્યાં સુધી ઈંડા ને ફોડીને ફેંટી લો. હવે તેમાં હળદર નાખીને થોડી વાર સુધી પાકવા ડો ત્યાર બાદ તેમાં ફેંટેલા ઈંડા નાખો.
  • હવે બધી જ સામગ્રીઓ ને સારી રીતે હલાવીને એમાં મીઠું અને ટામેટા નાખીને થોડીક વાર સુધી તાપ પર રંધાવા દો.
  • લો તૈયાર થઇ ગઈ તમારી મનપસંદ ઈંડા ભુરજી, તો હવે તાપ ને બંદ કરી તમારી ડીશ ને તાજી લીલી કોથમીર થી સજાવો.

Inda Bhurji | Indian Recipes in Gujarati | ઈંડા ભુરજી

inda bhurji is one of the best egg recipes of india.
Prep Time2 mins
Cook Time5 mins
Total Time7 mins
Course: Street food
Cuisine: Indian
Author: Nikunj Vasoya

Ingredients

  • 1/4 નાની ચમ્મચી હળદર Turmeric Powder
  • 1 નાની ચમ્મચી જીણું સમારેલું લીલી મરચું Green Chillies
  • એક માધ્યમ આકાર ની જીણી સમારેલી ડુંગળી Onion
  • એક માધ્યમ આકાર નું જીણું સમારેલું ટમેટું Tomatoes
  • મીઠું સ્વાદ પ્રમાણે Salt
  • સજાવટ સામગ્રી :
  • તાજી કોથમીર Coriander Leaves
  • 2 ઈંડા Egg
  • 1.5 નાની ચમ્મચી તેલ Oil

Instructions