Hyderabadi Chicken Biryani | Indian Recipes in Gujarati| હૈદરાબાદી ચીકન બિરયાની

0
827
Hyderabadi Chicken Biryani. Chicken Biryani Recipe. Indian Biryani Recipe.
Hyderabadi Chicken Dum Biryani Photo.

હૈદરાબાદી ચીકન બિરયાની (Hyderabadi Chicken Biryani) વાનગી.

હૈદરાબાદી ચીકન બિરયાની (Hyderabadi Chicken Biryani), નવાબો ના પ્રખ્યાત શહેર હૈદરાબાદ ની એક સ્વાદિષ્ટ બિરયાની કે જે પૂરી દુનિયા માં પોતાના અનોખા સ્વાદ માટે જાણીતી છે. હૈદરાબાદી ચીકન બિરયાની સામાન્ય રીતે આપણે હોટેલ અથવા રેસ્તોરેન્ત માં ખાવાનું પસંદ કરીએ છીએ. કારણ કે આપણે માનીએ છે કે હોટેલ જેવો સ્વાદ આપણી ઘરે નથી મળતો, પરંતુ હવે એવું નથી આજે હમે તમને શીખાવીસું પ્રખ્યાત હૈદરાબાદી બિરયાની કઈ રીતે બનાવવી તે પણ એક દમ સરળતાથી. તો ચાલો આજે અપને બનાવીએ પ્રખ્યાત હૈદરાબાદી બિરયાની.

Hyderabadi Chicken Biryani. Chicken Biryani Recipe. Indian Biryani Recipe.
Hyderabadi Chicken Biryani Photo.

હૈદરાબાદી ચીકન બિરયાની (Hyderabadi Chicken Biryani) બનાવવા માટે જરૂરી સામગ્રી:
મુખ્ય સામગ્રી:
750 ગ્રામ બાસમતી ચોખા ( 1 કલાક સુધી પાણી માં પલારેલા ) ( Basmati Rice )
1/2 કિલો ચીકન હાડકા સાથે ( Chicken with Bones )
150 ગ્રામ દહીં ( Curd )
100 મિલી લીટર દૂધ ( Milk )
200 ગ્રામ ઘી ( Ghee )
મસાલા સામગ્રી:
250 ગ્રામ મોટી સમારેલી ડુંગળી ( Onions )
2 નાની ચમ્મચી ગરમ મસાલો ( Garam Masala )
મીઠું સ્વાદ પ્રમાણે ( Salt )
1 નાની ચમ્મચી અજીનોમોટો ( Ajinomoto )
3 લીંબુ નો રસ ( Lemon Juice )
3 નાની ચમ્મચી આદુ અને લસણ નું પેસ્ટ ( Garlic and Ginger Paste )
1 1/2 નાની ચમ્મચી સુકાયેલી મેથી ના પાન ( Dry Fenugreek Leaves )
3 નાની ચમ્મચી મરચું ( Red Chili Powder )
1 નાની ચમ્મચી ધાણાજીરું ( Coriander and Cumin Seeds Powder )
1 1/2 નાની ચમ્મચી હળદર  ( Turmeric Powder )
તજ ( Cinnamon Sticks )
લવીંગ ( Cloves )
જીરું ( Cumin Seeds )
એલચી ( Cardemoms )
10-15 લીલા મરચા ( Green Chillies )
1 નાની વાટકી પુદીના ના પાન ( Mint Leaves )
સજાવટ સામગ્રી:
તાજી લીલી કોથમીર ( Coriander Leaves )

હૈદરાબાદી ચીકન બિરયાની (Hyderabadi Chicken Biryani) બનાવવાની રીત:

  • સૌ પ્રથમ તેલ ગરમ કરીને તેમાં બધી જ ડુંગળી નાખીને કડક અને સોનેરી ભૂરા રંગ ની થાય ત્યાં સુધી તળો, આ દરમિયાન 10 થી 15 લીલા મરચા કાપી લો.
  • હવે ચીકન ને પ્રેસર કુકર માં નાખીને તેમાં ૩ નાની ચમ્મચી આદુ અને લસણ નું પેસ્ટ, લીલા મરચા, મીઠું અજીનોમોટો અને લીંબુ નો રસ નાખીને મેળવો ત્યાર બાદ તેમાં અડધો કપ પુદીનો, સુકાયેલી મેથી ના પાન અને કોથમીર નાખીને બધી જ સામગ્રી ને બીજી વાર હલાવીને તેમાં 1 નાની ચમ્મચી ધાણાજીરું, હળદર, મરચું અને 2 નાની ચમ્મચી કિચન કિંગ મસાલો નાખો.
  • હવે પાણી ને ઉકલી ને તેમાં સાબુત મસાલા અને મીઠું નાખો, હવે ડુંગળી, કોથમીર અને પુદીનો તૈયાર છે તો તેને કાઢી લો, હવે ભુનેલી ડુંગળી ને ચીકન માં નાખીને મેળવીને તેમાં 150 ગ્રામ દહીં, થોડુક ગરમ તેલ, ઉકળતું પાણી અને 50 ગ્રામ દૂધ નાખો.
  • હવે બધાજ સાબુત મસાલા ને કાઢીને અને ચીકન માં નાખો, હવે ઉકળતા પાણી માં ચોખા નાખી ને ૩ થી 4 મિનીટ સુધી રંધાવા દો.
  • હવે ચોખા 40% રંધાઈ ગયા હોય તો એને ચીકન ઉપર નાખીને 1 મિનીટ પછી ફરી બીજી વાર ચોખા ને ચીકન ઉપર નાખો, હવે જયારે ચોખા 60 થી 70 ટકા સુધી રંધાઈ જાય તો ત્રીજી વખત નાખો. હૈદરાબાદી રીત થી ચીકન બિરયાની બનાવવા માટે તમારે આ રીતે ચીકન ની ઉપર ચોખા ની પરત ચડાવવી પડશે.
  • તો લો તૈયાર થઇ ગઈ તમારી હૈદરાબાદી ચીકન બિરયાની તો હવે તાપ ને બંદ કરીને એની ઉપર દૂધ, ઘી અને સેફ્રોન કલર નાખો.

Hyderabadi Chicken Biryani | Indian Recipes in Gujarati| હૈદરાબાદી ચીકન બિરયાની

hyderabadi chicken biryani is very famous biryani dish.
Prep Time20 mins
Cook Time15 mins
Total Time35 mins
Course: Main
Cuisine: Indian
Author: Nikunj Vasoya

Ingredients

  • 750 ગ્રામ બાસમતી ચોખા 1 કલાક સુધી પાણી માં પલારેલા ( Basmati Rice )
  • 1/2 કિલો ચીકન હાડકા સાથે Chicken with Bones
  • 150 ગ્રામ દહીં Curd
  • 100 મિલી લીટર દૂધ Milk
  • 200 ગ્રામ ઘી Ghee
  • 250 ગ્રામ મોટી સમારેલી ડુંગળી Onions
  • 2 નાની ચમ્મચી ગરમ મસાલો Garam Masala
  • મીઠું સ્વાદ પ્રમાણે Salt
  • 1 નાની ચમ્મચી અજીનોમોટો Ajinomoto
  • 3 લીંબુ નો રસ Lemon Juice
  • 3 નાની ચમ્મચી આદુ અને લસણ નું પેસ્ટ Garlic and Ginger Paste
  • 1 1/2 નાની ચમ્મચી સુકાયેલી મેથી ના પાન Dry Fenugreek Leaves
  • 3 નાની ચમ્મચી મરચું Red Chili Powder
  • 1 નાની ચમ્મચી ધાણાજીરું Coriander and Cumin Seeds Powder
  • 1 1/2 નાની ચમ્મચી હળદર Turmeric Powder
  • તજ Cinnamon Sticks
  • લવીંગ Cloves
  • જીરું Cumin Seeds
  • એલચી Cardemoms
  • 10-15 લીલા મરચા Green Chillies
  • તાજી લીલી કોથમીર Coriander Leaves
  • 1 નાની વાટકી પુદીના ના પાન Mint Leaves

Instructions