How to make paneer at home (પનીર બનાવવાની રીત)
પનીરએ સાઉથ એશિયાનું ફ્રેશ ચીસ છે. કે જે, સામાન્ય રીતે નેપાળ, ભારત, પાકિસ્તાન, અને બાંગ્લાદેશમાં ઉપયોગમાં લેવા માં આવે છે. ભારતની ખાસ્સી એવી વાનગીઓ માં પનીરનો ઉપયોગ થતો હોય છે. પાલક પનીર હોય કે કઢાઈ પનીર, પનીર સેન્ડવીચ હોય કે શાહી પનીર બધીજ વાનગીઓ માં પનીર નો ઉપયોગ મુખ્ય સામગ્રી તરીકે થતો હોય છે અને વધારે પડતા લોકોને પનીર બનાવતા ન આવડતું હોવાથી તૈયાર પનીર નો જ ઉપયોગ કરતા હોય છે. તેથી આરોગ્ય અને ચોખ્ખાઈને ધ્યાન માં રાખીને આજે આપણે ઘરે પનીર કેવી રીતે બને (How to make paneer at home)? તે શીખીશું.

મુખ્ય સામગ્રી:
- ૪ltr દૂધ(milk)
અન્ય સામગ્રી:
- ૧/૨ ચમચી મીઠું(salt)
- ૧/૨ ચમચી લીંબુ(lemon)
પનીર બનાવવાની રીત:
- સૌ પ્રથમ દૂધ ગરમ કરો અને 3-4 ઉફાના આવે ત્યાર પછી તેમાં ૧/૨ ચમચી મીઠું અને ૧/૨ ચમચી લીંબુનો રસ નાખો.
- જો દુધ નો ફાટે તો વધુ લીંબુ ઉમેરો.
- જયારે દૂધ ફાટવા લાગે ત્યારે એક ચારણીમાં કોટનનું કાપડ મૂકી ફાટેલું દૂધ રેડી દો.
- હવે તેને કોટનના કપડામાં કસીને બધી દો અને વધારાનું પાણી ધ્યાનપૂર્વક કાઢી લો. કારણ કે, પાણી ગરમ હશે.
- ત્યારબાદ તેને થોડી કલાકો માટે ફ્રીજરમાં મૂકી દો અને તેને બહાર કાઢી જરૂર અનુસાર તેના નાના ટુકડાઓ કરી લો.
How to make paneer at home(પનીર બનાવવાની રીત)
Here, is a simple, easy recipe of paneer.
Servings: 15 mins
Ingredients
- ૪ ltr દૂધ milk
- ૧/૨ ચમચી મીઠું salt
- ૧/૨ ચમચી લીંબુ lemon
Instructions