Gujarati Toast Masala | Indian recipe in Gujarati | ગુજરાતી ટોસ્ટ મસાલા

0
434
Gujarati Toast Recipe. Indian Toast Recipe. Indian Fast Food Recipe. Indian Snack Recipe.
Masala Toast Photo.

ગુજરાતી ટોસ્ટ મસાલા  (Gujarati Toast Masala).

ગુજરાતી ટોસ્ટ મસાલા  (Gujarati Toast Masala) કે જે ગુજરાતી સેન્ડવીચ ના નામે પણ અતિ પ્રખ્યાત છે. મુંબઈ માં જેમ વડા પાવ અતિ પ્રખ્યાત છે તેમ જ ગુજરાત માં તેના મસાલા ટોસ્ટ એટલા જ પ્રખ્યાત છે. ગુજરાત માં સાંજ ના સમયે ગુજરાતી મસાલા ટોસ્ટ નો સ્વાદ લેવો એ એક દમ આહલાદક વાત છે. આજે અમે તમને શિખવીશું ગુજરાતી સેન્ડવીચ એટલે કે ગુજરાતી મસાલા ટોસ્ટ જે બનાવવામાં તો એક દમ સરળ છે પણ તેનો સ્વાદ એટલો જ શાનદાર અને દિલચસ્પ છે. ગુજરાતી મસાલા ટોસ્ટ બનાવવા માટે આવશ્યક સામગ્રી આપના ઘર માં સરળતાથી પ્રાપ્ત થઇ રહે છે તો ચાલો આજે બનાવીએ સ્વાદિષ્ટ ગુજરાતી મસાલા ટોસ્ટ.

Gujarati Toast masala. Indian Toast Recipe. Indian Fast Food Recipe. Indian Snack Recipe.
Gujarati Toast masala Photo.

ગુજરાતી ટોસ્ટ મસાલા  (Gujarati Toast Masala) બનાવવા માટે જરૂરી સામગ્રી: 
મુખ્ય સામગ્રી:
3 સફેદ બ્રેડ સ્લાય્સ ( White Breads ).
50 ગ્રામ મસાલે દર મગફળી ( Masala Pea Nuts ).
200 ગ્રામ બાફેલા બટેટા ( Boiled Potatoes ).
1 મધ્યમ આકાર નું જીણું સમારેલું ટમેટું ( Tomatoes ).
1 જીણી સમારેલી લીલું મરચું ( Green Chili ).
1 મધ્યમ આકાર ની જીણી સમારેલી ડુંગળી ( Onion ).
માખણ ( Butter ).
મીઠું સ્વાદ અનુસાર ( Salt ).
3 નાની ચમ્મચી તેલ ( Oil ). 
મસાલા સામગ્રી:
1 નાની ચમ્મચી આદું અને લસણ નું પેસ્ટ ( Garlic and Ginger Paste ).
લીલી ચટણી ( Green Chutney ).
લાલ ચટણી ( Red Chutney ).
1 નાની ચમ્મચી ગરમ મસાલો ( Garam Masala ).
1/4 નાની ચમ્મચી હળદર ( Turmeric Powder ).
1 નાની ચમ્મચી મરચું ( Red Chili Powder ).
અડધા લીંબુ નો રસ ( Lemon Juice ).
જીણી સમારેલી કોથમીર ( Coriander Leaves ).
1 નાની ચમ્મચી ખાંડ ( Sugar ).

ગુજરાતી ટોસ્ટ મસાલા  (Gujarati Toast Masala) બનવાની રીત:

  • 3 નાની ચમ્મચી તેલ ને ગરમ કરીને એમાં જીણી સમારેલી ડુંગળી, હળદર, મરચું, ખાંડ, મીઠું નાખ્યા બાદ એમાં ટામેટા અને લીલા મરચા નાખીને તરત જ આદું લસણ નું પેસ્ટ, ગરમ મસાલો અને બાફેલા બટેટા નાખીને ડુંગળી કડક થાય ત્યાં સુધી પકવો. જયારે ડુંગરી કડક એટલે કે ક્રન્ચી થઇ જાય ત્યારે તેમાં લીંબુ નો રસ નાખો.
  • હવે તેની અંદર તાજી સમારેલી કોથમીર નાકહીને બધી સામગ્રી સારી રીતે ભેળવી નાખો અને ત્યાર બાદ બટેટા ના ટુકડા ને ચમચી વડે ફોડીને એક મિશ્રણ બનાવો.
  • હવે બધી જ બ્રેડો ને બે ભાગ માં વિભાજીત કરી ને બધા જ ટુકડાઓ માં માખણ લગાવ્યા બાદ લીલી અને લાલ ચટણી લગાવીને એક સમ્માન ફેલાવો. ત્યાર બાદ બધા જ સ્લાય્સ પર બટેટા નું મિશ્રણ રાખીને ટોસ્ટ તૈયાર કરો.
  • હવે તૈયાર થયેલ ટોસ્ટ ને માઇક્રોવેવ ઓવન માં વધારા માં વધારે 230 ડીગ્રી સેલ્સિયસ તાપમાન ઉપર 9 મિનીટ સુધી પકવો, 6 થી 7 મિનીટ બાદ ટોસ્ટ ને ચેચ્ક કરો 9 મિનીટ બાદ સેન્ડવીચ તૈયાર થઇ જશે. હવે આને બહાર કાઢી ને ટોસ્ટ પર મસાલેદાર મગફળી અને કોથમીર રાખો અને ટામેટા કેત્ચ ઉપ અથવા તમારી પસંદગી ની ચટણી સાથે આને પરોસો.

Gujarati Toast Masala | Indian recipe in Gujarati | ગુજરાતી ટોસ્ટ મસાલા

gujarati toast masala is very rich, spicy and famous gujarati sandwich. gujarati toast sandwich is liked by all over india.
Prep Time10 mins
Cook Time15 mins
Total Time25 mins
Course: Fast Food
Cuisine: Indian
Author: Nikunj Vasoya

Ingredients

  • 3 સફેદ બ્રેડ સ્લાય્સ White Breads .
  • 50 ગ્રામ મસાલે દર મગફળી Masala Pea Nuts .
  • 200 ગ્રામ બાફેલા બટેટા Boiled Potatoes .
  • 1 મધ્યમ આકાર નું જીણું સમારેલું ટમેટું Tomatoes .
  • 1 જીણી સમારેલી લીલું મરચું Green Chili .
  • 1 મધ્યમ આકાર ની જીણી સમારેલી ડુંગળી Onion .
  • માખણ Butter .
  • મીઠું સ્વાદ અનુસાર Salt .
  • 3 નાની ચમ્મચી તેલ Oil .
  • 1 નાની ચમ્મચી આદું અને લસણ નું પેસ્ટ Garlic and Ginger Paste .
  • લીલી ચટણી Green Chutney .
  • લાલ ચટણી Red Chutney .
  • 1 નાની ચમ્મચી ગરમ મસાલો Garam Masala .
  • 1/4 નાની ચમ્મચી હળદર Turmeric Powder .
  • 1 નાની ચમ્મચી મરચું Red Chili Powder .
  • અડધા લીંબુ નો રસ Lemon Juice .
  • જીણી સમારેલી કોથમીર Coriander Leaves .
  • 1 નાની ચમ્મચી ખાંડ Sugar .

Instructions

  • • 3 નાની ચમ્મચી તેલ ને ગરમ કરીને એમાં જીણી સમારેલી ડુંગળી, હળદર, મરચું, ખાંડ, મીઠું નાખ્યા બાદ એમાં ટામેટા અને લીલા મરચા નાખીને તરત જ આદું લસણ નું પેસ્ટ, ગરમ મસાલો અને બાફેલા બટેટા નાખીને ડુંગળી કડક થાય ત્યાં સુધી પકવો. જયારે ડુંગરી કડક એટલે કે ક્રન્ચી થઇ જાય ત્યારે તેમાં લીંબુ નો રસ નાખો.
  • • હવે તેની અંદર તાજી સમારેલી કોથમીર નાકહીને બધી સામગ્રી સારી રીતે ભેળવી નાખો અને ત્યાર બાદ બટેટા ના ટુકડા ને ચમચી વડે ફોડીને એક મિશ્રણ બનાવો.
  • • હવે બધી જ બ્રેડો ને બે ભાગ માં વિભાજીત કરી ને બધા જ ટુકડાઓ માં માખણ લગાવ્યા બાદ લીલી અને લાલ ચટણી લગાવીને એક સમ્માન ફેલાવો. ત્યાર બાદ બધા જ સ્લાય્સ પર બટેટા નું મિશ્રણ રાખીને ટોસ્ટ તૈયાર કરો.
  • • હવે તૈયાર થયેલ ટોસ્ટ ને માઇક્રોવેવ ઓવન માં વધારા માં વધારે 230 ડીગ્રી સેલ્સિયસ તાપમાન ઉપર 9 મિનીટ સુધી પકવો, 6 થી 7 મિનીટ બાદ ટોસ્ટ ને ચેચ્ક કરો 9 મિનીટ બાદ સેન્ડવીચ તૈયાર થઇ જશે. હવે આને બહાર કાઢી ને ટોસ્ટ પર મસાલેદાર મગફળી અને કોથમીર રાખો અને ટામેટા કેત્ચ ઉપ અથવા તમારી પસંદગી ની ચટણી સાથે આને પરોસો.