Gujarati Gram Flour Fingerfood Recipe(ફિંગર ફૂડ રેસીપી)

0
89
Gujarati Gram Flour Fingerfood Recipe. Masala Triangle Recipe. Gujarati Snacks Recipe.
Gujarati Gram Flour Fingerfood Recipe Photo.

Gujarati Gram Flour Fingerfood Recipe (ફિંગર ફૂડ રેસીપી).

ફિંગર ફૂડએ એક પ્રકારનો ગુજરાતી નાસ્તો છે (Gujarati Gram Flour Fingerfood Recipe) જે ગુજરાતમાં સંન્ય રીતે અલ્પાહાર તરીકે લેવામાં આવે છે. આ ફિંગર ફૂડ બનાવવા માટે મુખ્યત્વે ચણાનો લોટ, છાસ અને અન્ય સામગ્રીઓનો ઉપયોગ કરાયો છે.આ ફિંગર ફૂડ રેસીપી એ ખુબજ નવિન અને સ્વાદિષ્ટ એવું વ્યંજન છે જેને સ્ટાર્ટર તરીકે કે કોઈ પણ પાર્ટીમાં સર્વ કરી શકાય છે.

Gujarati Gram Flour Fingerfood Recipe. Masala Triangle Recipe. Gujarati Snacks Recipe.
Gujarati Gram Flour Fingerfood Recipe Photo.

આ ફિંગરફૂડ ને લીલી અથવા લાલ ચટની કે ટોમેટો કેચપ સાથે સર્વ કરી શકાય છે. ભોજન સાથે પણ સાઈડ ડીશ તરીકે સર્વ કરવામાં માટે આ એક શ્રેષ્ટ ઉપાય છે. તો ચાલો મિત્રો જોઈએ ફિંગર ફૂડ બનાવવાની રીત:

ફિંગર ફૂડ બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:

મુખ્ય સામગ્રીઓ:
  • ૧ કપ ચણા નો લોટ(gram flour)
  • ૧/૨ કપ મેંદો(plain flour)
  • ૨ ૧/૨ કપ છાસ(butter milk)
અન્ય સામગ્રીઓ:
  • ૨ ચમચી સમારેલી કોથમીર(coriander)
  • ૧ ચમચી આદું-મરચાની પેસ્ટ(ginger0chili paste)
  • ૧ ચમચી મરી પાવડર(pepper powder)
  • ૧ ચમચી સુક્વેલો નારીયેલ પાવડર(coconut powder)
  • ૧ ચમચી તલ(sesame seeds)
  • ૧ ચમચી ગરમ મસાલો(garam masala)
  • ચપટી હળદર પાવડર(turmeric powder)
  • નમક સ્વાદ અનુસાર(salt)
  • તળવા માટે તેલ(oil)
  • સજાવટ માટે:
  • ટોમેટો કેચપ(tomato kechap)
ફિંગર ફૂડ બનાવવાની રીત:
  • એક બાઉલ લઇ તેમાં ચણાનો લોટ, છાસ, નમક, હળદર પાવડર ઉમેરી બધુજ મિક્ષ કરી લો અને ત્યારબાદ કોઈ પણ પ્રકારની ગાંઠ ના રહે તે રીતે ઇલેક્ટ્રિક બીટર અથવા ચમચી વડે બીટ કરી લો.
  • હવે આ મિક્ષ્ચર ઘટ્ટ થઇ જાય ત્યાં સુધી એક કડાઈમાં નાંખી પકાવો. ૬-૮ મિનીટ સુધી સતત હલાવતા રહો અને ગેસ બંધ કરી લો.
  • હવે તેમાં આદું-મરચાંની પેસ્ટ, ગરમ મસાલો, તલ, મરી પાવડર, નારીયેલ પાવડર અને કોથમીર ઉમેરી મિક્ષ કરી લો. હવે આ મિક્ષ્ચર ને એક ગ્રીસ કરેલી પ્લેટમાં ઠાલવી, સરખી રીતે ફેલાવી દો અને એકબાજુ મૂકી દો.
  • હવે એક બીજું બાઉલ લઇ તેમાં મેંદો, નમક, મરી પાવડર અને પાણી નાંખી સરખી રીતે મિક્ષ કરી લો અને પેસ્ટ તૈયાર કરી લો.
  • હવે ચણાના લોટ વાળા મિક્ષ્ચરમાંથી ત્રિકોણ આકારના ટુકડા કાપી લો. હવે આ ટુકડાને મેંદાના લોટ વાળી પેસ્ટમાં ડુબોડી, તેલ માં તળી લો.
  • ૫-૬ મિનીટ સુધી તળ્યા પછી તેને બહાર કાઢી લઇ ટોમેટો કેચપ અથવા અન્ય ચટણી સાથે સર્વ કરો.

Gujarati gram flour fingerfood recipe(ફિંગર ફૂડ રેસીપી)

Finger food is an amazing snack recipe available at every corner of guarat.
Course: Snack
Cuisine: Indian
Author: Tanvi chhaya

Ingredients

  • મુખ્ય સામગ્રીઓ:
  • કપ ચણા નો લોટ gram flour
  • ૧/૨ કપ મેંદો plain flour
  • ૨ ૧/૨ કપ છાસ butter milk
  • અન્ય સામગ્રીઓ:
  • ચમચી સમારેલી કોથમીર coriander
  • ચમચી આદું-મરચાની પેસ્ટ ginger0chili paste
  • ચમચી મરી પાવડર pepper powder
  • ચમચી સુક્વેલો નારીયેલ પાવડર coconut powder
  • ચમચી તલ sesame seeds
  • ચમચી ગરમ મસાલો garam masala
  • ચપટી હળદર પાવડર turmeric powder
  • નમક સ્વાદ અનુસાર salt
  • તળવા માટે તેલ oil
  • સજાવટ માટે:
  • ટોમેટો કેચપ tomato ketchup

Instructions