Gujarati Gathiya Curry Recipe in Gujarati | ગાંઠિયાનું શાક.
ગાંઠિયાનું શાક એ ગુજરાતી રાંધણ (Gujarati Gathiya Curry Recipe) કળાની ખુબજ પ્રખ્યાત એવું શાક છે જે બધાજ ગુજરાતીઓનું સૌથી મનપસંદ શાક હોઈ છે. આ શાક બનાવવામાં ઘણું જ સરળ હોઈ છે અને સ્વાદમાં પણ તેટલું જ સ્વાદિષ્ટ હોઈ છે. ગુજરાતીઓના મનપસંદ એવા આ શાક ને બનાવવું ઘણુંજ સરળ અને થોડીજ વારમાં બની જાય તેવું છે. ઉપરાંત આ શાક ને બનાવવામાં કોઈ મુશ્કેલી પણ નહી પડે કારણકે આ શાક મુખ્યત્વે ગાંઠીયામાંથી બનાવવામાં આવે છે જે આપ તૈયાર ગાંઠિયા પણ વાપરી શકો છે અને ઘરે બનાવેલા ગાંઠિયા પણ વાપરી શકો છો.

સામાન્ય રીત આ શાક ને ડીનર કે ભોજન સમયે લઇ શકાય છે. ઉપરાંત આ શાક ની સાથે આપ રોટલી, રોટલા કે પરાઠા પણ સર્વ કરી શકો છો. જેથી સમયને અનુરૂપ આ શાક બનાવીને આપ આપના મેહમાનોને સર્વ કરી શકો છો. તો ચાલો મિત્રો જોઈએ ગુજરાતી ગાંઠિયાનું શાક બનાવવાની રીત:
ગાંઠિયાનું શાક બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:
મુખ્ય સામગ્રી:
- ૧૦૦ ગ્રામ ગાંઠિયા(ganthiya)
- ૩ ચમચી ક્રીમ(whipped cream)
- ૧ સમારેલી ડુંગળી(onions)
- ૧ સમારેલું ટમેટું(tomatos)
- ૩ ચમચી સમારેલ કેપ્સીકમ(capsicums)
- ૮-૧૦ કાજુ(cashews)
અન્ય સામગ્રીઓ:
- ૧/૨ ચમચી મેથીના દાણા(mustard seeds)
- ૧/૨ ચમચી જીરું(cumin seeds)
- ચપટી હીંગ(asafetida)
- ૧ ચમચી આદુની પેસ્ટ(ginger paste)
- ૧/૨ ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર(kashmiri red chili powder)
- ૧ ચમચી હોટ રેડ ચીલી પાવડર(hot red chili powder)
- ૧/૨ ચમચી હળદર પાવડર(turmeric powder)
- નમક સ્વાદ અનુસાર(salt)
- ૩ ચમચી તેલ(oil)
સજાવટ માટે:
- થોડી કોથમીર(coriander leaves)
- તળેલા સુકા લાલ મરચા(dry fried red chilies)
ગાંઠિયાનું શાક બનાવવાની રીત:
- સૌ પ્રથમ એક નોન સ્ટીક કડાઈમાં તેલ ગરમ કરી તેલ ગરમ થઇ જાય ત્યારે તેમાં કાજુ નાંખી ગોલ્ડન બ્રાઉન થઇ જાય ત્યાં સુધી તળી લો.
- હવે તેજ તેલમાં જીરું અને મેથીના દાણા નાંખી ફૂટવા લાગે ત્યારે તેમાં હીંગની સાથે ડુંગળી નાંખી ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઇ જાય ત્યાં સુધી પકાઓ.
- હવે તેમાં લસણની પેસ્ટ નાંખી થોડી સેકન્ડો માટે સાંતળો. હવે તેમાં ટામેટા નાંખી ટામેટા સોફ્ટ બની જાય ત્યારે તેમાં હળદર પાવડર, કાશ્મીરી લાલ મરચું પાવડર, નમક અને ૧ કપ પાણી નાંખી તેને મધ્યમ તાપમાન પર ૨-૩ મિનીટ માટે પકાઓ.
- હવે તેમાં દહીંની સાથે કાજુ અન કેપ્સીકમ નાંખી ૧ મિનીટ સુધી મધ્યમ તાપમાન પર પકાઓ. હવે તેમાં ગાંઠિયા નાંખી ૧ મિનીટ સુધી પકાવો.
- હવે ગેસ બંધ કરી સર્વિંગ પ્લેટમાં કાઢી લઇ કોથમીર અને તળેલા સુકા લાલ મરચા વડે સજાવી સર્વ કરો.
Gujarati gathiya curry recipe(ગાંઠિયાનું શાક)
How to make gujarati gathiya curry/gathiya curry/gathiya nu shak.
Ingredients
- મુખ્ય સામગ્રી:
- ૧૦૦ ગ્રામ ગાંઠિયા ganthiya
- ૩ ચમચી ક્રીમ whipped cream
- ૧ સમારેલી ડુંગળી onions
- ૧ સમારેલું ટમેટું tomatos
- ૩ ચમચી સમારેલ કેપ્સીકમ capsicums
- ૮-૧૦ કાજુ cashews
- અન્ય સામગ્રીઓ:
- ૧/૨ ચમચી મેથીના દાણા mustard seeds
- ૧/૨ ચમચી જીરું cumin seeds
- ચપટી હીંગ asafetida
- ૧ ચમચી આદુની પેસ્ટ ginger paste
- ૧/૨ ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર kashmiri red chili powder
- ૧ ચમચી હોટ રેડ ચીલી પાવડર hot red chili powder
- ૧/૨ ચમચી હળદર પાવડર turmeric powder
- નમક સ્વાદ અનુસાર salt
- ૩ ચમચી તેલ oil
- સજાવટ માટે:
- થોડી કોથમીર coriander leaves
- તળેલા સુકા લાલ મરચા dry fried red chilies
Instructions