ગુજરાતી ભેળ (Gujarati Bhel).
ગુજરાતી ભેલ (Gujarati Bhel) એ ગુજરાત ની શેરીઓ માં ની સૌથી વધારે ખાવામાં પસંદ કરવામાં આવતી વાનગીઓ માં થી એક વાનગી છે. ગુજરાતી ભેળ ને પકાવવી એ એકદમ સરળ હોય છે અને ભેલ ને બનાવવા માટે કોઈ પણ પ્રકાર ના તાપ ની પણ જરૂર રેહતી નથી. ગુજરાતી ભેળ એ પાણી પૂરી ની જેમ જ સૌથી વધારે મનપસંદ અને લોકપ્રીય વાનગી છે. ગુજરાતી ભેળ તમને નાના બાળકો ના ટીફીન બોકસ થી માંડી પાર્ટીઓ માં પણ જોવા મળી જાય છે. ગુજરાતી ભેળ બનાવવા માટે જરૂરી સામગ્રી તમારા ઘરો માં સરળતાથી પ્રાપ્ત થઇ જાય છે. તો ચાલો આજે ઘરે બનાવીએ ગુજરાત ની પ્રખ્યાત ગુજરાતી ભેળ.

ગુજરાતી ભેલ બનાવવા માટે જરૂરી સામગ્રી:
મુખ્ય સામગ્રી:
1 કપ ચૂડો ( Chivda or Chuda ).
1 ટમેટું ( Tomato ).
1 મધ્યમ આકાર ની જીણી સમારેલી ડુંગળી ( Onion ).
1 લાલ મરચા ( Red Chili ).
1 લીંબુ ( Lemon ).
મસાલા સામગ્રી:
મરચું ( Red Chili Powder ).
ધાણાજીરું ( Coriander and Cumin Seeds Powder ).
તાજી કોથમીર ( Coriander Leaves ).
મીઠું સ્વાદ પ્રમાણે ( Salt ).
સજાવટ સામગ્રી:
તાજી લીલી કોથમીર.
ગુજરાતી ભેળ બનાવવાની રીત:
- સૌ પ્રથમ એક મોં વાટકા માં મિશ્રણ માટે ચૂડો, ડુંગળી, લાલ મરચા, અને ટામેટા નાખીને થોડીક કોથમીર નાખો.
- હવે આ મિશ્રણ માં એક પછી એક બધા જ મસાલા ભેળવો. સૌપ્રથમ મીઠું, ધાણાજીરું, લીંબુ અને બાકી ની બધી જ સામગ્રી ને સારી રીતે મિક્સ કરો.
- લો હવે તૈયાર છે તો તેને એક વાટકા માં લઇ અને તાજી કોથમીર થી સજાવો.
Gujarati bhel | Indian recipe in Gujarati | ગુજરાતી ભેળ.
Ingredients
- તાજી લીલી કોથમીર.
- મરચું Red Chili Powder .
- ધાણાજીરું Coriander and Cumin Seeds Powder .
- તાજી કોથમીર Coriander Leaves .
- મીઠું સ્વાદ પ્રમાણે Salt .
- 1 કપ ચૂડો Chivda or Chuda .
- 1 ટમેટું Tomato .
- 1 મધ્યમ આકાર ની જીણી સમારેલી ડુંગળી Onion .
- 1 લાલ મરચા Red Chili .
- 1 લીંબુ Lemon .
Instructions