Gram Flour Puri Recipe in Gujarati | ગ્રામ ફ્લોર પૂરી.
આપ સૌએ લગભગ ઘઉંની પૂરી તો ખાધીજ હશે પરંતુ આજે આપણે જે પૂરી બનાવતા શીખીશું, તે આ તમામ પુરીમાની એક અલગ જ અને એકદમ સ્વાદિષ્ટ એવી પૂરી છે જે ચણાના લોટમાંથી બનાવામાં આવેલ છે (Gram Flour Puri Recipe) અને તે પણ અલગ જ મેથડનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. જેથી આ પૂરીને મૈન ડીશ તરીકે પણ લઇ શકાય છે અને કોઈ પણ શાક સાથે પણ લઇ શકાય છે.

ગુજરાતી રાંધણકળાની મોટા ભાગની રેસીપીસ માં ચણાના લોટનો ઉપયોગ થતો હોવાથી આ રેસીપી ચોક્કસપણે આપના પરિવારજનો, બાળકો ને પસંદ પડશે. તો ચાલો મિત્રો જોઈ ચણાના લોટની પૂરી બનાવવાની રીત.
ગ્રામ ફ્લોર પૂરી બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:
મુખ્ય સામગ્રી:
- ૩ કપ ઘઉંનો બાંધેલો લોટ(plain flour dough)
- ૨ કપ ચણાનો લોટ(gram flour)
અન્ય સામગ્રીઓ:
- ૧/૨ ચમચી ધાણા પાવડર(coriander powder)
- ૧ ચમચી વરીયાળી પાવડર(fennel seeds powder)
- ૧/૪ ચમચી લાલ મરચું પાવડર(red chili powder)
- ૧/૪ ચમચી હળદર પાવડર(turmeric powder)
- નમક સ્વાદ અનુસાર(salt)
- ચપટી હીંગ(asafetida)
- તેલ(oil)
ગ્રામ ફ્લોર પૂરી બનાવાવની રીત:
- સૌ પ્રથમ ચણાના લોટને કડાઈમાં લઇ તેમાં ધાણા પાવડર, વરીયાળી પાવડર, હળદર પાવડર, લાલ મરચું પાવડર અને હીંગ ઉમેરો. આ બધીજ વસ્તુઓને ૨ મિનીટ માટે મધ્યમ-ધીમા તાપમાન પર શેકી લો.
- હવે ગેસ બંધ કરી તેમાં નમક ઉમેરી, મિક્ષ કરી લો. આ મિક્ષ્ચરને પ્લેટમાં કાઢી થોડી મીનીટો માટે ઠંડું પડવા દો. હવે તેમાં ૨ ચમચી તેલ ઉમેરી મિક્ષ કરી લો અને જરૂર અનુસાર પાણી ઉમેરી લોટ બાંધી લો.
- હવે કડાઈમાં તેલ ગરમ થવા મૂકી દો અને ઘઉંના લોટમાંથી નાના બોલ્સ બનાવી લો. તેને થોડું વણી લો અને વચ્ચે ગ્રામ ફ્લોર વધુ મિક્ષ્ચર મુકો.
- હવે તેને ફોલ્ડ કરી, પૂરી ના શેપમાં વણી લો. બધીજ પૂરી આ રીતે તૈયાર કરી લો. હવે બધીજ પૂરીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી સર્વિંગ પ્લેટમાં કાઢી લઇ સર્વ કરો.
Gram flour puri recipe in gujarati(ગ્રામ ફ્લોર પૂરી)
How to make gram flour puri at home.
Ingredients
- મુખ્ય સામગ્રી:
- ૩ કપ ઘઉંનો બાંધેલો લોટ plain flour dough
- ૨ કપ ચણાનો લોટ gram flour
- અન્ય સામગ્રીઓ:
- ૧/૨ ચમચી ધાણા પાવડર coriander powder
- ૧ ચમચી વરીયાળી પાવડર fennel seeds powder
- ૧/૪ ચમચી લાલ મરચું પાવડર red chili powder
- ૧/૪ ચમચી હળદર પાવડર turmeric powder
- નમક સ્વાદ અનુસાર salt
- ચપટી હીંગ asafetida
- તેલ oil
Instructions