Ghughara Recipe in Gujarati | ઘૂઘરા

0
512
Ghughara Recipe. Gujarati Fast Food Recipe. Gujarati Farsan Recipe. Indian Street Food Recipe.
Ghughara Recipe Photo.

Ghughara Recipe in gujarati | ઘૂઘરા.

ઘૂઘરા (Ghughara Recipe) એ ગુજરાતની રાંધણકલાઓની પ્રખ્યાત વાનગીઓ માંની એક છે. જે તમામ લોકો દ્વારા પસંદ કરવામાં આવે છે. ખાસ કરીને જામનગરમાં આ ઘૂઘરા નું અનેરું મહત્વ છે. જામનગરની લગભગ તમામ ગલ્લીઓમાં અને ચોકમાં આ ઘૂઘરા આસાનીથી જોવા મળી જાયછે. ઘૂઘરાના પણ બે પ્રકાર છે જેમાં મીઠા ઘૂઘરા અને તીખા ઘૂઘરાનો સમાવેશ થાય છે. મીઠા ઘૂઘરાનો ઉપયોગ ફરશાણ તરીકે થતો હોઈ છે જયારે તીખા ઘૂઘરા નો મુખ્ય વાનગી તરીકે અથવા નાસ્તા તરીકે ઉપયોગ થતો હોઈ છે. Gughara Banava Ni Rit Gujarati Ma.

Ghughara Recipe. Gujarati Fast Food Recipe. Gujarati Farsan Recipe. Indian Street Food Recipe.
Ghughara Recipe Photo.

આ ઘૂઘરા લોકપ્રિય હોવાની સાથો સાથ બનાવવા માં તેટલાજ સરળ છે આ ઘૂઘરા બનાવવા માટે ફક્ત તીખી અને મીઠી ચટણીઓ અને બટાટા અને અમુક મસાલાઓની જ જરૂર પડશે. ઉપરાંત ઘૂઘરાનો સ્વાદ વધારવા માટે અન્ય સામગ્રીઓ પણ જેવી કે સેવ, બી, ડુંગળી વગેરેનો પણ પણ ઉપયોગ થઇ છે. તો ચાલો મિત્રો જોઈએ ઘૂઘરા બનાવાવની રીત: How to make Ghughara at home.

ઘૂઘરા બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:

મુખ્ય સામગ્રી:

  • ૧ કપ મેંદાનો લોટ(all purpose flour)
  • ૪ બાફેલા બટાટા(potatos)

અન્ય સામગ્રીઓ:

  • ૧/૨ ચમચી સંચર(black salt)
  • ૧/ ચમચી લાલ મરચું પાવડર(red chili powder)
  • ૧ ચમચી શેકેલ જીરું અને વરીયાળી(cumin seeds and fennel seeds)
  • નમક સ્વાદ અનુસાર(salt)
  • ૧ ચમચી ચાટ મસાલો(chaat masala)
  • ગોળ અને આંબલીની ચટની જરૂર અનુસાર(jiggery and tamarind chutney)
  • લીલી ચટની જરૂર અનુસાર(green chutney)
  • લાલ ચટની જરૂર અનુસાર(red chatney)
  • આલું સેવ જરૂર અનુસાર(aloo sev)
  • મસાલા બી જરૂર અનુસાર(masla peanuts)
  • ગળ્યું દહીં(sweet curd)
  • તળવા માટે તેલ(oil)

સજાવટ માટે:

  • કોથમીર(coriander leaves)

ઘૂઘરા બનાવવાની રીત; (Ghughara Ni Vangi).

  • સૌ પ્રથમ બાફેલા બટાટાને બાઉલ માં લઇ તેમાં તેમાં ચાટ મસાલો, સંચર,શેકેલ જીરું અને વરીયાળી, લાલ મરચું પાવડર અને નમક નાખો. હવે બધીજ સામગ્રીઓને સરખી રીતે મિક્ષ કરી બટેટાને ક્રશ કરી સ્ટફીંગ તૈયાર કરી લો.
  • હવે મેંદાનો લોટ બાંધી તેમાંથી નાની પૂરી વણી લો. હવે ૧ પૂરી લઇ તેમાં વચ્ચે એક ચમચી જેટલો મસાલો મૂકી તેને બીજી બાજુથી ફોલ્ડ કરી દો અને સરખી રીતે દબાવી દો. આ રીતે બધાજ ઘૂઘરા બનાવી લો.
  • હવે તેલ ગરમ કરી તેલ ગરમ થઇ જાય ત્યારે બધાજ ઘૂઘરાને ગોલ્ડન બ્રાઉન થઇ જાય ત્યાં સુધી મધ્યમ તાપમાન પર તળી લો અને સર્વિંગ પ્લેટમાં કાઢી લો.
  • બધાજ ઘૂઘરા તળાય ગયા બાદ તેમાં ચમચીની મદદથી જગ્યા બનાવી થોડોક ગોળ આંબલીની ચટની, લીલી ચટની, લાલ ચટની, મસાલા બી, આલું સેવ મૂકી કોથમીર વડે સજાવી સર્વ કરો.

Ghughra recipe(ઘૂઘરા)

How to make Ghughra/Jamanagri ghughra/indian ghughra.
Course: Fast Food
Cuisine: Indian
Author: Rakesh prajapati indian

Ingredients

  • મુખ્ય સામગ્રી:
  • કપ મેંદાનો લોટ all purpose flour
  • બાફેલા બટાટા potatos
  • અન્ય સામગ્રીઓ:
  • ૧/૨ ચમચી સંચર black salt
  • ૧/ ચમચી લાલ મરચું પાવડર red chili powder
  • ચમચી શેકેલ જીરું અને વરીયાળી cumin seeds and fennel seeds
  • નમક સ્વાદ અનુસાર salt
  • ચમચી ચાટ મસાલો chaat masala
  • ગોળ અને આંબલીની ચટની જરૂર અનુસાર jiggery and tamarind chutney
  • લીલી ચટની જરૂર અનુસાર green chutney
  • લાલ ચટની જરૂર અનુસાર red chatney
  • આલું સેવ જરૂર અનુસાર aloo sev
  • મસાલા બી જરૂર અનુસાર masla peanuts
  • ગળ્યું દહીં sweet curd
  • તળવા માટે તેલ oil
  • સજાવટ માટે:
  • કોથમીર coriander leaves

Instructions

  • સૌ પ્રથમ બાફેલા બટાટાને બાઉલ માં લઇ તેમાં તેમાં ચાટ મસાલો, સંચર,શેકેલ જીરું અને વરીયાળી, લાલ મરચું પાવડર અને નમક નાખો. હવે બધીજ સામગ્રીઓને સરખી રીતે મિક્ષ કરી બટેટાને ક્રશ કરી સ્ટફીંગ તૈયાર કરી લો.
  • હવે મેંદાનો લોટ બાંધી તેમાંથી નાની પૂરી વણી લો. હવે ૧ પૂરી લઇ તેમાં વચ્ચે એક ચમચી જેટલો મસાલો મૂકી તેને બીજી બાજુથી ફોલ્ડ કરી દો અને સરખી રીતે દબાવી દો. આ રીતે બધાજ ઘૂઘરા બનાવી લો.
  • હવે તેલ ગરમ કરી તેલ ગરમ થઇ જાય ત્યારે બધાજ ઘૂઘરાને ગોલ્ડન બ્રાઉન થઇ જાય ત્યાં સુધી મધ્યમ તાપમાન પર તળી લો અને સર્વિંગ પ્લેટમાં કાઢી લો.
  • બધાજ ઘૂઘરા તળાય ગયા બાદ તેમાં ચમચીની મદદથી જગ્યા બનાવી, ગોળ આંબલીની ચટની, લીલી ચટની, લાલ ચટની, મસાલા બી, આલું સેવ મૂકી કોથમીર વડે સજાવી સર્વ કરો.