Vanela Gathiya Banavani Rit | વણેલા ગાંઠીયા બનાવાની રીત.

0
2338
Gujarati Gathiya Recipe, Gujarati Snack Recipe, Gujarati Breakfast Dish.
Gujarati Gathiya Photo.

Gujarati Gathiya Recipe in Hindi. Vanela Gathiya Recipe. Gujarati Snacks Recipe.
Gujarati Gathiya Recipe in Hindi Photo.

Vanela Gathiya Banava Ni Rit in gujarati (Vanela ગાઠીયા રેસીપી)

How to make Gathiya at home.

https://youtu.be/h7xSWIt1HJM
Vanela Gathiya Banavani Rit | Gathiya Video Recipe.

ગાંઠીયા (Gathiya Recipe) એ ગુજરાતનો સૌથી પ્રખ્યાત નાસ્તો છે .કે જે ચણાના લોટ અથવા તો બેસન માંથી બનાવવામાં આવે છે. ગાંઠીયા ફકત ગુજરાતમાં નહી પરંતુ ભારતભર માં પ્રખ્યાત છે. જલેબી અને પપૈયાના સંભારા સાથે પીરસેલા આ ગાંઠિયા ગુજરાતી લોકો ને ખુબજ પ્રિય હોય છે. ને આ ગાંઠીયાનો ફક્ત સ્વાદ્જ તેને બીજી વાર યાદ કરવા માટે કાફી છે. ગુજરાતી રાંધણકળા માં ફરસાણની ઘણી બધી વેરાયટી જોવા મળે છે. તો આજે આપણે તેમાંનીજ એક પ્રખ્યાત વેરાયટી ગાંઠીયા બનાવવાની રીત શીખીશું. Vanela Gathiya Banava Ni Rit Step by Step.

Vanela Gathiya Recipe sathe sathe tame Bhavnagari Gathiya Recipe, Fafda Gathiya Recipe pan sikhi sako chho.

Gujarati Gathiya Recipe, Gujarati Snack Recipe, Gujarati Breakfast Dish.
Gujarati Vanela Gathiya Recipe Photo.

Ingredients for Vanela Gathiya.

મુખ્ય સામગ્રી:

  • અડધો કિલો ચણાનો લોટ અથવા બેસન(gram flour)

અન્ય સામગ્રી:

  • ૩ ચમચી અજમો(ajwaine)
  • ૩ ચમચી મરી પાવડર(black pepper)
  • ૧૨ ચમચી તેલ(oil)
  • ૧ ચમચી સોડા( baking soda)
  • પાણી(water)
  • તળવા માટે તેલ
  • નમક સ્વાદ અનુસાર(salt)

સજાવટ માટે:

  • તળેલા મરચા(green chilies)
  • પપૈયા ચટણી(papaya chutney)

ગાંઠીયા બનાવવાની રીત: Gathiya Recipe in Gujarati.

  • સૌ પ્રથમ એક બાઉલ માં ચણાનો લોટ અથવા તો બેસન લઇ તેમાં મરી પાવડર, અજમો, સ્વાદ અનુસાર નમક અને ૬ ચમચી તેલ નાંખી મિક્ષ કરી લો.
  • ત્યારબાદ તેમાં જરૂર અનુસાર પાણી નાંખી રબ્બર જેવો લોટ બાંધી લો. ત્યારબાદ તેમાં ૩ ચમચી તેલ નાંખી લોટ તૂટે નહી ત્યાં સુધી ગુંદો.
  • ત્યાબાદ થોડોક લોટ લઇ, તેલ માં ડુબોડી, ગોળ વાળીને પાટલા પર મુકો અને હથેળી વડે દબાવતા જઈ લાંબા અને જાડા ગાંઠિયા વાળો.
  • બધાજ ગઠીયા બનાવી તેલ ગરમ કરી, ધીમા ગેસે તળી લો. થોડી વાર તળી, પાકી જાય ત્યારે તેને બહાર કાઢી પપૈયા ચટણી અને તળેલા મરચા સાથે સર્વ કરો.

Gathiya recipe in gujarati(ગાંઠીયા રેસીપી)

Gathiya is a quick, easy snack that usually served at morning.
Prep Time10 mins
Cook Time25 mins
Total Time35 mins
Course: Fast Food
Cuisine: Indian
Servings: 35 mins
Author: Nikunj Vasoya

Ingredients

  • અડધો કિલો ચણાનો લોટ અથવા બેસન besan
  • ચમચી અજમો ajwain
  • ચમચી મરી પાવડર black pepper
  • ૧૨ ચમચી તેલ oil
  • ચમચી સોડા baking soda
  • પાણી water
  • તળવા માટે તેલ
  • નમક સ્વાદ અનુસાર salt
  • તળેલા મરચા green chilies
  • પપૈયા ચટણી papaya chutney

Instructions