Fox Nut Snack Recipe in Gujarati | ફોક્ષ નટ સ્નેક રેસીપી

0
239
Fox Nut Snack Recipe for Fasting, Meeng Makhane ki Namkeen Recipe, Makhane ki Namkeen Recipe, Indian Fasting Recipe, Indian Snacks Recipe.
Fox Nut Snack Recipe for Fasting Photo.

Fox Nut Snack Recipe in Gujarati | ફોક્ષ નટ સ્નેક રેસીપી.

નમસ્તે મિત્રો, આજે આપણે વ્રત માટે ખુબજ ઉત્તમ અને હળવી કહી શકાય તેવી રેસીપી શીખીસુ જેનું નામ છે ફોક્ષ નટ સ્નેક (Fox Nut Snack Recipe). આ  વાનગી બનાવવી ખુબજ સરળ છે અને ખાવામાં પણ હળવી છે. જેથી આપ ઈચ્છો ત્યારે આ રેસીપી તુરંતજ ઘર પર ટ્રાય કરી શકો છો. ખાસ કરીને નવરાત્રી અને અને અન્ય વ્રતના તહેવારો પર લઇ શકાય તેવી આ ડીશ ડ્રાય ફ્રુટ્સ થી ભરપુર છે. ઉપરાંત મખાનાનો ઉપયોગ કરીને બનાવાયેલ હોવાથી ખુબજ હેલ્થી પણ છે.

Fox Nut Snack Recipe for Fasting, Meeng Makhane ki Namkeen Recipe, Makhane ki Namkeen Recipe, Indian Fasting Recipe, Indian Snacks Recipe.
Fox Nut Snack Recipe for Fasting Photo.

આ ડીશ ઘણી હેલ્થી હોવાથી આપ આપના બાળકોને પણ સર્વ કરી શકો છો. આ રેસીપી બનાવવા માટેની રીત ઘણીજ સરળ છે અને ખુબજ થોડા સમયના અંતરમાંજ એક સ્પેસીઅલ ડીશ તૈયાર કરી શકો છો.આપ આ ડીશ ની સાથે અન્ય વ્રત માટેની સ્પેસીઅલ ડીશ પણ ચેક કરી શકો છો.

ફોક્ષ નટ સ્નેક બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:

મુખ્ય સામગ્રીઓ:

  • ૧ કપ મખાના(makhana)
  • ૧/૨ કપ તરબુચના બી(watermelon seeds)
  • ૧/૪ કપ બદામ(almonds)

અન્ય સામગ્રીઓ:

  • થોડી કીસમીસ(raisins)
  • થોડું કાપેલ સુકું નારીયેલ(dry coconut)
  • મરી પાવડર(black pepper)
  • સીન્ધાળું મીઠું(rock salt)
  • ૨ ચમચી ચોખ્ખું અથવા દેસી ઘી(pure ghee)

ફોક્ષ નટ સ્નેક બનાવવાની રીત:

  • સૌ પ્રથમ તરબુચના બીજ ને કડાઈમાં શેકી લો. તેને સતત હલાવતા રહો જેથી તે બળે નહી. જયારે તે ફૂટવા લાગે ત્યારે તેને એક પ્લેટમાં કાઢી લો.
  • હવે તેજ કડાઈમાં થોડું ઘી નાંખી તેમાં બદામ નાંખી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી મધ્યમ આંચ પર તળી લો. તેને સતત હલાવતા રહો. તેને વધુ પડતા ન તળી લો. નહી તો તે કડવો સ્વાદ આપશે. તેને બહાર કાઢી લો.
  • હવે તે જ ઘીમાં સુકું નારીયેલ નાંખી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી બહાર કાઢી લો. હવે મખાનાને પણ તે જ ઘીમાં નાંખી થોડા શેકી લો. ગેસ બંધ કરી બહાર કાઢી લો.
  • હવે કીસમીસ, મરી પાવડર અને સિંધાલુ મીઠુંને બધીજ તળેલી સામગ્રીઓમાં નાંખી મિક્ષ કરી લો. અને સર્વ કરો.

Fox nut Snack recipe in gujarati(ફોક્ષ નટ સ્નેક રેસીપી)

How to make Fox Nut snack at home/Quick snack/Sanck for fast.
Course: Snack
Cuisine: Indian
Author: Neelima mittal

Ingredients

  • મુખ્ય સામગ્રીઓ:
  • કપ મખાના makhana
  • ૧/૨ કપ તરબુચના બી watermelon seeds
  • ૧/૪ કપ બદામ almonds
  • અન્ય સામગ્રીઓ:
  • થોડી કીસમીસ raisins
  • થોડું કાપેલ સુકું નારીયેલ dry coconut
  • મરી પાવડર black pepper
  • સીન્ધાળું મીઠું rock salt
  • ચમચી ચોખ્ખું અથવા દેસી ઘી pure ghee

Instructions