Easy Paneer Butter Masala | Indian recipe in Gujarati | પનીર બટર મસાલા.

0
190
Easy Paneer butter Masala Recipe, Paneer Recipes, Paneer Dishes. Indian Curry Recipe.
Paneer Butter Masala Photo.

પનીર બટર મસાલા (easy paneer butter masala).

પનીર બટર મસાલા (easy paneer butter masala) પંજાબ ના લોકો ની માખણ અને પનીર થી બનાવવામાં આવેલી એક ખુબ જ ખાસ વાનગી. આમ તો ભારત ના બધા જ રાજ્ય ના લોકો પનીર ખાવાના શોખીન હોય છે. પણ પંજાબી લોકો તો પનીર ખાવાના અતિ શોખીન હોય છે. પનીર બટર મસાલા ઉત્તર ભારત ની એક સૌથી વધારે પ્રખ્યાત પનીર નું શાક છે. સામાન્ય રીતે તમને પનીર મસાલા પાર્ટીઓમાં, મેરેજ ફંકશન માં અથવા કોઈ પણ ધાબા અને હોટેલ માં સરળતાથી જોવા મળી જાય છે. પણ આજ અપને એજ પનીર બટર મસાલા અપના ઘરે થી બનાવીશું તે પણ ધાબા ના પ્રખ્યાત સ્વાદ સાથે.

Easy Paneer butter Masala Recipe, Paneer Recipes, Paneer Dishes. Indian Curry Recipe.
Paneer butter Masala Photo.

પનીર બટર મસાલા (Easy Paneer Butter Masala) બનાવવા માટે જરૂરી સામગ્રી:
મુખ્ય સામગ્રી:
200 ગ્રામ પનીર ના ટુકડા ( Paneer Cubes ).
250 ગ્રામ જીણી સમારેલી ડુંગળી ( Onion ).
200 ગ્રામ કાપેલા ટામેટા ( Tomato ).
2 ચોસલા માખણ ( Butter Cubes ).
3 નાની ચમ્મચી તેલ ( Oil ).
50 ગ્રામ કાજુ ( Cashew Nuts ).
100 મિલી લીટર દૂધ ( Milk ).
મસાલા સામગ્રી:
1/2 નાની ચમ્મચી હળદર ( Turmeric Powder ).
1 નાની ચમ્મચી ગરમ મસાલો ( Garam Masala ).
1 નાની ચમ્મચી ખાંડ ( Sugar ).
1 નાની ચમ્મચી આદું લસણ નું પેસ્ટ ( Garlic & Ginger Paste ).
1 નાની ચમ્મચી મરચું ( Red Chili Powder ).
મીઠું સ્વાદ પ્રમાણે ( Salt ).
 
સજાવટ સામગ્રી:
તાજી લીલી સમારેલી કોથમીર ( Coriander Leaves ).

પનીર બટર મસાલા (Easy Paneer Butter Masala) બનાવવાની રીત:

  • સૌ પ્રથમ તેલ ને ગરમ કરી ને એમાં ડુંગળી, હળદર, મરચું અને ટામેટા નાખીને 5 થી 7 મિનીટ સુધી પકવો, ત્યાર બાદ તેમાં મીઠું, અને ખાંડ નાખો. આ મિશ્રણ 50% તૈયાર થઇ ગયા બાદ એમાં લસણ આદું પેસ્ટ નાખીને થોડું પાણી ઉમેરો. આ મિશ્રણ ને સારી રીતે હલાવો. હવે આ સંપૂર્ણ રીતે તૈયાર થઇ ગયું છે તો તેને એક તરફ રાખી દો.
  • હવે એક જગ માં આ મિશ્રણ ને અડધું નાખી ને એમાં દૂધ અને કાજુ નાખીને મિક્સર ગ્રાઇનડર માં પીસી ને મુલાયમ પેસ્ટ બનાવી લો.
  • હવે બાકી નું મિશ્રણ જગ માં નાખીને એમાં ટામેટા અને ડુંગળી નું 80% પેસ્ટ નાખીને મિક્સર માં નાખીને પ્યુરી બનાવી લો.
  • માખણ ને ગરમ કરી ને એમાં ડુંગળી અને ટામેટા ની બનેલી પ્યુરી નાખીને એમાં ગરમ મસાલો, હળદર અને મરચું નાખી બધી જ સામગ્રી ને ભેળવી નાખ્યા બાદ પાણી અને ગ્રવ્ય નાખીને એમાં પનીર ના ટુકડા નાખીને 5 થી 7 મિનીટ સુધી પકવ્યા બાદ એમાં દૂધ અને કાજુ ની પ્યુરી નાખીને સારી રીતે પકવો.
  • હવે આપણી વાનગી બની ગઈ છે હવે પનીર બટર મસાલા ની ઉપર કોથમીર નાખીને ને પરોસો.

Paneer Butter Masala | Indian recipe in Gujarati | પનીર બટર મસાલા.

paneer butter masala is one of the best north indian curry which make from paneer. paneer butter masala is very famous in india.
Prep Time15 mins
Cook Time10 mins
Total Time25 mins
Course: Curries
Cuisine: Indian
Author: Nikunj Vasoya

Ingredients

  • 200 ગ્રામ પનીર ના ટુકડા Paneer Cubes .
  • 250 ગ્રામ જીણી સમારેલી ડુંગળી Onion .
  • 200 ગ્રામ કાપેલા ટામેટા Tomato .
  • 2 ચોસલા માખણ Butter Cubes .
  • 3 નાની ચમ્મચી તેલ Oil .
  • 50 ગ્રામ કાજુ Cashew Nuts .
  • 100 મિલી લીટર દૂધ Milk .
  • 1/2 નાની ચમ્મચી હળદર Turmeric Powder .
  • 1 નાની ચમ્મચી ગરમ મસાલો Garam Masala .
  • 1 નાની ચમ્મચી ખાંડ Sugar .
  • 1 નાની ચમ્મચી આદું લસણ નું પેસ્ટ Garlic & Ginger Paste .
  • 1 નાની ચમ્મચી મરચું Red Chili Powder .
  • મીઠું સ્વાદ પ્રમાણે Salt .
  • તાજી લીલી સમારેલી કોથમીર Coriander Leaves .

Instructions