Easy Hyderabadi Mutton Biryani | Indian Recipes in Gujarati | હૈદરાબાદી મટન બિરયાની

0
106
Hyderabadi Mutton Biryani Recipe. Mutton Dum Biryani Recipe. Indian Biryani Recipe. Non Vegetarian Recipe.
Hyderabadi Mutton Biryani Photo.

હૈદરાબાદી મટન બિરયાની (Easy Hyderabadi Mutton Biryani).

હૈદરાબાદી મટન બિરયાની (Easy Hyderabadi Mutton Biryani) ના વિષે જાણતા પેહલા થોડું હૈદરાબાદ વિષે જાણી લઈએ. હૈદરાબાદ નવાબો નું શહેર છે. હૈદરાબાદ સમગ્ર વિશ્વ માં પોતાના ખાનપાન માટે ખુબ જ પ્રખ્યાત છે, ખાસ કરીને હૈદરાબાદ ની દમ બિરયાની, ચીકન બિરયાની અને મટન બિરયાની. હૈદરાબાદી વાનગીઓ નો સ્વાદ જ એકદમ અલગ હોય છે. હૈદરાબાદી મટન બિરયાની સમગ્ર વિશ્વ માં અને ખાસ કરીને ભારત માં સૌથી લોકપ્રિય મટન થી બનેલી ડીશ છે. તો ચાલો આજે અપને આપના ઘરે બનાવીએ પ્રખ્યાત હૈદરાબાદી મટન બિરયાની.

Easy Hyderabadi Mutton Biryani Recipe. Mutton Dum Biryani Recipe. Indian Biryani Recipe. Non Vegetarian Recipe.
easy Hyderabadi Mutton Biryani Photo.

મટન બિરયાની (Easy Hyderabadi Mutton Biryani) બનાવવા માટે જરૂરી સામગ્રી:
મુખ્ય સામગ્રી:
200 ગ્રામ ગોસ્ત અથવા મટન ( Gosht or Mutton )
300 ગ્રામ ચોખા ( Rice )
100 ગ્રામ દહીં ( Curd )
200 મિલી લીટર દૂધ ( Milk )
થોડોક રંગ ( Colour )
તળવા માટે તેલ ( Oil )
બાસમતી ચોખા ( Basmati Rice )
મસાલા સામગ્રી:
2 મધ્યમ આકાર ની સમારેલી ડુંગળી ( Onions )
4-5 એલચી ( Cardemoms )
4-5 લવિંગ ( Cloves )
દાલચીની ના બે ટુકડા ( Cinnamons )
1/4 નાની ચમ્મચી શાહજીરું ( Shah Zira )
1/4 નાની ચમ્મચી જીરું ( Cumin Seeds )
1/4 નાની ચમ્મચી સૌંફ ( Fennel Seeds )
1/4 નાની ચમ્મચી અજીનોમોટો ( Ajinomoto )
1/4 નાની ચમ્મચી હળદર ( Turmeric Powder )
1 1/2 નાની ચમ્મચી લાલ મરચું પાવડર ( Red Chili Powder )
1/2 નાની ચમ્મચી ધાણાજીરું ( Coriander seeds Powder )
1/2 નાની ચમ્મચી મટન મસાલો ( Mutton Masala )
1/2 નાની ચમ્મચી કસુરી મેથી ( Dried Fenugreek Leaves )
2 નાની ચમ્મચી લીલા મરચા નો સોસ ( Green Sos or Paste )
2 નાની ચમ્મચી લાલ મરચા નો સોસ ( Red Chili Sos or Paste )
2 નાની ચમ્મચી આદુ અને લસણ નું પેસ્ટ ( Garlic and Ginger Paste )
1 નાની ચમ્મચી ટમેટો કેત્ચ અપ ( Tomato Ketchup )
5 નાની ચમ્મચી ઘી ( Ghee )
મીઠું સ્વાદ પ્રમાણે ( Salt )
2 લીંબુ નો રસ ( Lemon Juice )
જાડી સમારેલી તાજી લીલી કોથમીર ( Coriander Leaves )
સજાવટ સામગ્રી:
થોડાક પુદીના ના પાન ( Mint Leaves )

મટન બિરયાની (Easy Hyderabadi Mutton Biryani) બનાવવાની રીત:

  • સૌ પ્રથમ 1 ½ લીટર પાણી ગરમ કરીને તેમાં 4 થી 5 એલચી, 4 થી 4 લવિંગ, દાલચીની, શાહ જીરું, જીરું, થોડાક સૌંફ, થોડીક કોથમીર, પુદીનો અને 2 નાની ચમ્મચી મીઠું નાખીને ઢાંકીને ઉકાળો.
  • એક કઢાઈ માં તેલ ગરમ કરીને તેમાં ડુંગળી સોનેરી અને કરકરી થાય ત્યાં સુધી પકવો ત્યાર બાદ તેમાં કોથમીર, પુદીનો, 2 નાની ચમ્મચી આદુ અને લસણ નું પેસ્ટ અને મરચા નું પેસ્ટ નાખીને સારી રીતે મેળવો.
  • હવે તેમાં હળદર, મરચું, ½ નાની ચમ્મચી ધાણાજીરું પાવડર, કિચન કિંગ મસાલો, મીઠું, સુકાયેલી કસુરી મેથી, ટમેટા કેત્ચ અપ, અજીનોમોટો અને 2 નાની ચમ્મચી ઘી નાખો.
  • હવે ડુંગળી તૈયાર છે તો તેને એક પ્લેટ માં કાઢીને ડુંગળી ને હાથો ની મેશ કરો જેથી તે બિરયાની માં સારી રીતે ભળી શકે. હવે લીંબુ નો રસ તેમાં નાખીને બધીજ સામગ્રીઓ ને સારી રીતે હલાવીને તેમાં 100 ગ્રામ દહીં નાખો.
  • હવે પાણી તૈયાર છે તો તેમાં બધાજ સાબુત મસાલાઓ સુકાયેલા મસાલાઓ કાઢી લો, હવે થોડુક પાણી લઇ મટન ને મેળવો. અને ત્યાર બાદ ઉકળતા પાણી માં ચોખા ને નાખી દો. જયારે ચોખા 20% સુધી પાકી જાય તો બિરયાની ની પહેલી પરત ચઢાવી લો. અને ચોખા ને મટન પર ફેલાવો, બીજી પરત માટે 50% સુધી રન્ધાયેલા ચોખા લો. અને ત્રીજી પરત માટે 8૦% સુધી પાકેલા ચોખા લો.
  • હવે બિરયાની ઉપર દૂધ ફેલાવીને નાખો, ઘી નાખો અને છેલ્લે થોડોક રંગ ચોખા ઉપર નાખો અને 10 મિનીટ સુધી ધીમાં તાપ ઉપર પાકવા ડો. તો લો તૈયાર છે તમારી હૈદરાબાદી મટન બિરયાની

Easy Hyderabadi Mutton Biryani | Indian Recipes in Gujarati | હૈદરાબાદી મટન બિરયાની

hyderabadi chicken biryani is very famous indian biryani dish.
Prep Time10 mins
Cook Time20 mins
Total Time30 mins
Course: Main
Cuisine: Indian
Author: Nikunj Vasoya

Ingredients

  • 200 ગ્રામ ગોસ્ત અથવા મટન Gosht or Mutton
  • 300 ગ્રામ ચોખા Rice
  • 100 ગ્રામ દહીં Curd
  • 200 મિલી લીટર દૂધ Milk
  • થોડોક રંગ Colour
  • તળવા માટે તેલ Oil
  • બાસમતી ચોખા Basmati Rice
  • 2 મધ્યમ આકાર ની સમારેલી ડુંગળી Onions
  • 4-5 એલચી Cardemoms
  • 4-5 લવિંગ Cloves
  • દાલચીની ના બે ટુકડા Cinnamons
  • 1/4 નાની ચમ્મચી શાહજીરું Shah Zira
  • 1/4 નાની ચમ્મચી જીરું Cumin Seeds
  • 1/4 નાની ચમ્મચી સૌંફ Fennel Seeds
  • 1/4 નાની ચમ્મચી અજીનોમોટો Ajinomoto
  • 1/4 નાની ચમ્મચી હળદર Turmeric Powder
  • 1 1/2 નાની ચમ્મચી લાલ મરચું પાવડર Red Chili Powder
  • 1/2 નાની ચમ્મચી ધાણાજીરું Coriander seeds Powder
  • 1/2 નાની ચમ્મચી મટન મસાલો Mutton Masala
  • 1/2 નાની ચમ્મચી કસુરી મેથી Dried Fenugreek Leaves
  • 2 નાની ચમ્મચી લીલા મરચા નો સોસ Green Sos or Paste
  • 2 નાની ચમ્મચી લાલ મરચા નો સોસ Red Chili Sos or Paste
  • 2 નાની ચમ્મચી આદુ અને લસણ નું પેસ્ટ Garlic and Ginger Paste
  • 1 નાની ચમ્મચી ટમેટો કેત્ચ અપ Tomato Ketchup
  • 5 નાની ચમ્મચી ઘી Ghee
  • મીઠું સ્વાદ પ્રમાણે Salt
  • 2 લીંબુ નો રસ Lemon Juice
  • જાડી સમારેલી તાજી લીલી કોથમીર Coriander Leaves
  • થોડાક પુદીના ના પાન Mint Leaves

Instructions

  • • સૌ પ્રથમ 1 ½ લીટર પાણી ગરમ કરીને તેમાં 4 થી 5 એલચી, 4 થી 4 લવિંગ, દાલચીની, શાહ જીરું, જીરું, થોડાક સૌંફ, થોડીક કોથમીર, પુદીનો અને 2 નાની ચમ્મચી મીઠું નાખીને ઢાંકીને ઉકાળો.
  • • એક કઢાઈ માં તેલ ગરમ કરીને તેમાં ડુંગળી સોનેરી અને કરકરી થાય ત્યાં સુધી પકવો ત્યાર બાદ તેમાં કોથમીર, પુદીનો, 2 નાની ચમ્મચી આદુ અને લસણ નું પેસ્ટ અને મરચા નું પેસ્ટ નાખીને સારી રીતે મેળવો.
  • • હવે તેમાં હળદર, મરચું, ½ નાની ચમ્મચી ધાણાજીરું પાવડર, કિચન કિંગ મસાલો, મીઠું, સુકાયેલી કસુરી મેથી, ટમેટા કેત્ચ અપ, અજીનોમોટો અને 2 નાની ચમ્મચી ઘી નાખો.
  • • હવે ડુંગળી તૈયાર છે તો તેને એક પ્લેટ માં કાઢીને ડુંગળી ને હાથો ની મેશ કરો જેથી તે બિરયાની માં સારી રીતે ભળી શકે. હવે લીંબુ નો રસ તેમાં નાખીને બધીજ સામગ્રીઓ ને સારી રીતે હલાવીને તેમાં 100 ગ્રામ દહીં નાખો.
  • • હવે પાણી તૈયાર છે તો તેમાં બધાજ સાબુત મસાલાઓ સુકાયેલા મસાલાઓ કાઢી લો, હવે થોડુક પાણી લઇ મટન ને મેળવો. અને ત્યાર બાદ ઉકળતા પાણી માં ચોખા ને નાખી દો. જયારે ચોખા 20% સુધી પાકી જાય તો બિરયાની ની પહેલી પરત ચઢાવી લો. અને ચોખા ને મટન પર ફેલાવો, બીજી પરત માટે 50% સુધી રન્ધાયેલા ચોખા લો. અને ત્રીજી પરત માટે 8૦% સુધી પાકેલા ચોખા લો.
  • • હવે બિરયાની ઉપર દૂધ ફેલાવીને નાખો, ઘી નાખો અને છેલ્લે થોડોક રંગ ચોખા ઉપર નાખો અને 10 મિનીટ સુધી ધીમાં તાપ ઉપર પાકવા ડો. તો લો તૈયાર છે તમારી હૈદરાબાદી મટન બિરયાની