Easy Fish Masala | Indian Recipes in Gujarati | ફીશ મસાલા વાનગી

0
86
Fish Masala Recipe. Sea Food Recipe. Indian Non Vegetarian Recipe.
easy Fish Masala Photo.

ફીશ મસાલા વાનગી (Easy Fish masala).

ફીશ મસાલો (Easy Fish masala) એ દરિયાઈ ખોરાક માંથી બનેલી એક લાજવાબ અને મસાલેદાર માછલી ની ડીશ છે. ફીશ મસાલા ન ફક્ત ભારત માં પરંતુ સમગ્ર વિશ્વ માં ખુબ જ પ્રસિદ્ધ તાજી માછલી માંથી બનેલી એક લાજવાબ અને સ્વાદિષ્ટ ડીશ છે. ફીશ મસાલા ને ભારત માં તો નોખી નોખી રીતે બનાવવામાં આવે છે. ફીશ મસાલો બનાવવો ખુબ જ સરળ હોય છે અને ફીશ મસાલા બનાવવા માટે તમારે વધારે સમય ની પણ જરૂર રેહતી નથી. તો પછી ચાલો આજે આપણે ઘરે બનાવીએ પ્રખ્યાત અને મસાલેદાર ફીશ મસાલા.

easy fish masala recipe is very tasty indian curry dish.
easy Fish Masala Photo.

ફીશ મસાલા (Easy Fish masala) બનાવવા માટે જરૂરી સામગ્રી:
મુખ્ય સામગ્રી:
200 ગ્રામ માધ્યમ આકાર ની માછલી ( Fish ).
દહીં ( Curd ).
તેલ ( Oil ).
મસાલા સામગ્રી:
50 ગ્રામ પાણી માં પલારેલા લાલ મરચા ( Red Chili ).
હળદર પાવડર ( Turmeric Powder ).
આદુ અને લસણ નું પેસ્ટ ( Garlic and Ginger Paste ).
સરસો ના દાણા  ( Mustard Seeds ).
ધાણા ( Coriander Seeds ).
સૌંફ ( Fennel Seeds ).
જીરું ( Cumin Seeds ).
કસુરી મેથી ( Dried Fenugreek Leaves ).
મીઠું સ્વાદ પ્રમાણે ( Salt ).
દાલચીની ( Cinnamons ).
લવિંગ ( Cloves ).
શાહ જીરું ( Shah Zira ).
એલચી ( Cardemom Ports ).
નારિયલ  ( Coconut ).
સજાવટ સામગ્રી:
પુદીનો ( Some Mint Leaves ).
દહીં ( curd ).

ફીશ મસાલા (Easy Fish masala) બનાવવાની રીત:

    • સૌ પ્રથમ મિક્સર બ્લેન્ડર માં જીરું, સૌંફ, ધાણા, સરસો ના બીજ, દાલચીની, એલચી, શાહ જીતું, કસુરી મેથી નાખી અને પીસીને સુકો મસાલો તૈયાર કરીને હવે બીજા મસાલા માટે અનુમાને ½ કપ પુદીનો, 20 થી 25 ગ્રામ નારિયલ, લાલ મરચું, મીઠું, હળદર અને આદુ લસણ નું પેસ્ટ મિક્સર બ્લેન્ડર માં નાખીને મુલાયમ પેસ્ટ તૈયાર કરી લો.
    • હવે એક કઢાઈ માં તેલ ને ગરમ કરીને તેમાં નારિયલ અને પુદીના નો પેસ્ટ નાખીને આ મસાલા ને 10 થી 15 મિનીટ સુધી ભુની લો અને તેમાં સુકા મસાલા નાખો.
    • ત્યાર બાદ જયારે મસાલા પૂરી રીતે સુકાઈ જાય તો તેમાં 4૦ થી 50 ગ્રામ દહીં નાંખીન જયારે મસાલા તેલ મુકવાનું શુરુ કરે ત્યારે તેમાં માછલી નાખો, હવે આને થોડાક સમય સુધી પકવો.
    • ફરી વખત તેને 1 મિનીટ માટે રંધો, જયારે ફીશ મસાલા તૈયાર થઇ જાય તો તેને એક પ્લેટ માં કાઢીને પુદીના અને દહીં થી સજાવો.

Easy Fish Masala | Indian Recipes in hindi | ફીશ મસાલા વાનગી

fish masala is one of the best indian sea food curry dish.
Prep Time5 mins
Cook Time15 mins
Total Time20 mins
Course: Curries
Cuisine: Indian
Author: Nikunj Vasoya

Ingredients

  • 50 ગ્રામ પાણી માં પલારેલા લાલ મરચા Red Chili .
  • હળદર પાવડર Turmeric Powder .
  • આદુ અને લસણ નું પેસ્ટ Garlic and Ginger Paste .
  • સરસો ના દાણા Mustard Seeds .
  • ધાણા Coriander Seeds .
  • સૌંફ Fennel Seeds .
  • જીરું Cumin Seeds .
  • કસુરી મેથી Dried Fenugreek Leaves .
  • મીઠું સ્વાદ પ્રમાણે Salt .
  • દાલચીની Cinnamons .
  • લવિંગ Cloves .
  • શાહ જીરું Shah Zira .
  • એલચી Cardemom Ports .
  • નારિયલ Coconut .
  • સજાવટ સામગ્રી:
  • પુદીનો Some Mint Leaves .
  • દહીં curd .
  • 200 ગ્રામ માધ્યમ આકાર ની માછલી Fish .
  • દહીં Curd .
  • તેલ Oil .

Instructions