Easy Egg Toast | Indian Recipes in gujarati | ઈંડા ની ટોસ્ટ

0
106
Egg toast recipe. Non Vegetarian Toast Recipe. Easy Egg Toast Recipe.
easy egg toast Recipe Photo.

ઈંડા ની ટોસ્ટ (Easy Egg Toast).

ઈંડા ની ટોસ્ટ (Easy Egg Toast) જેને કોઈ પણ ભારતીય ખાવાનું પસંદ કરે છે. ઈંડા ની ટોસ્ટ ઈંડા માંથી બનેલી એક ખુબ જ શાનદાર ડીશ છે. ઈંડા ની ટોસ્ટ ખાસ કરીને નાના બાળકો ની મનપસંદ વાનગી છે. પણ સાથે સાથે વડીલો દ્વારા પણ આ વાનગી ને ખુબ જ પસંદ કરવામાં આવે છે. ઈંડા ની ટોસ્ટ ખાસ કરીને સવાર ના ભાગ માં સમગ્ર ભારત માં ગમે ત્યાં જોવા મળી જાય છે. ઈંડા ની ટોસ્ટ બનાવવા માટે ખુબ જ ઓછા સમય ની જરૂર રહે છે. અને ઈંડા ની ટોસ્ટ બનાવવા માટે જરૂરી સામગ્રી તમારા ઘરો માં સરળતાથી ઉપલબ્ધ થિયા જાય છે તો પછી ચાલો આજે આપણે ઘરે બનાવીએ ઈંડા ની ટોસ્ટ.

easy egg toast recipe.
easy egg toast Recipe Photo.

ઈંડા ની ટોસ્ટ (Easy Egg Toast) બનાવવા માટે જરૂરી સામગ્રી:
મુખ્ય સામગ્રી:
માખણ ( Butter ).
એક બાફેલું ઈંડું ( Boiled Egg ).
મસાલા સામગ્રી:
બ્રેડ ના સ્લાયસ ( Bread Slice ).
લાલ મરચું પાવડર ( Red Chili Powder ).
મીઠું સ્વાદ પ્રમાણે  ( Salt ).
કાળી મરી પાવડર ( Black Pepper Powder ).
મેયોનીજ ( Mayyoniase ).

ઈંડા ની ટોસ્ટ (Easy Egg Toast) બનાવવાની રીત:

  • સૌ પ્રથમ તવા ને ગરમ કરો, હવે બ્રેડ સ્લાય્સ ના કિનારા ને કાઢી ને એક સ્લાય્સ ઉપર થોડુક માખણ લગાવો અને તવા ઉપર ગરમ કરો. હવે એની બીજી તરફ પણ થોડુક માખણ લગાવો. આને અનુમાને 1 ½ થી 2 મિનીટ સુધી પકવો. હવે ટોસ્ટ તૈયાર છે, તો હવે ઈંડા ને બે ભાગ માં વિભાજીત કરીને આને પણ તવા ઉપર આછું ભુની લો.
  • ત્યાર બાદ સ્લાય્સ ની ઉપર મેયોનીજ લગાવીને પછી એક સ્લાય્સ ઉપર લાલ મરચા પાવડર અને બીજી સ્લાયાસ ઉપર કાળી મરી પાવડર નાખીને ઉપર થી થોડુક મીઠું છાંટો.
  • હવે ઈંડા ને બ્રેડ સ્લાય્સ ની વચ્ચે રાખો અને ટોસ્ટ ને બે ભાગ માં વિભાજીત કરો.
  • તો લો તૈયાર છે હૈદરાબાદી રીત થી ઈંડા ની ટોસ્ટ.

Easy Egg Toast | Indian Recipes in gujarati | ઈંડા ની ટોસ્ટ

egg toast is famous indian breakfast dish.
Prep Time10 mins
Cook Time10 mins
Total Time20 mins
Course: Fast Food
Cuisine: Indian
Author: Nikunj Vasoya

Ingredients

  • માખણ Butter .
  • એક બાફેલું ઈંડું Boiled Egg .
  • બ્રેડ ના સ્લાયસ Bread Slice .
  • લાલ મરચું પાવડર Red Chili Powder .
  • મીઠું સ્વાદ પ્રમાણે Salt .
  • કાળી મરી પાવડર Black Pepper Powder .
  • મેયોનીજ Mayyoniase .

Instructions