Easy Egg Masala | Indian Recipes in Gujarati | ઈંડા મસાલા

0
86
easy egg masala recipe. Egg Curry Recipe. Egg Dishes.
egg Masala Recipe Photo.

ઈંડા મસાલા (easy egg masala) વાનગી.

ઈંડા મસાલા (easy Egg Masala): ઈંડા માંથી બનેલી એક ખુબ જ પ્રખ્યાત અને લાજવાબ વાનગી. ઈંડા મસાલા ભારત અને દુનિયા ભર ના નોન વેજ. પ્રિય લોકો ની એક મનપસંદ વાનગી. આજે હમે તમને શીખવીશું કે હૈદરાબાદી રીત થી ઈંડા મસાલા તમારા ઘરે કઈ રીતે બનાવી શકાય. ઈંડા મસાલા ખાવામાં જેટલી સ્વાદિષ્ટ હોય છે તેને બનાવવું પણ તેટલું જ સરળ હોય છે. અને ઈંડા મસાલા તમારી બજેટ માં પણ આવી જાય છે. તો ચાલો આજે અપને ઘરે બનાવીએ પ્રખ્યાત ઈંડા મસાલા વાનગી.

easy egg masala recipe. Egg Curry Recipe. Egg Dishes.
easy egg Masala Recipe Photo.

ઈંડા મસાલા (easy Egg Masala) બનાવવા માટે જરૂરી સામગ્રી:
મુખ્ય સામગ્રી:
4 બાફેલા ઈંડા ( Boiled Eggs )
1 નાની ચમ્મચી ઘી ( Ghee )
સુકાયેલી કસુરી મેથી  ( Fenugreek Leaves )
25 ગ્રામ મગજતરી ( Magajtari
8-10 કાજુ ( Cashew Nuts )
મસાલા સામગ્રી:
2 મધ્યમ આકાર ના જીણા સમારેલા ટામેટા ( Tomatoes )
5-7 જીણા સમારેલા લીલા મરચા ( Green Chillies )
2 મધ્યમ આકાર ની ડુંગળી ( Onions )
1 નાની ચમ્મચી માખણ ( Butter )
1 નાની ચમ્મચી ગરમ મસાલો ( Garam Masala )
1.4 નાની ચમ્મચી હળદર ( Turmeric Powder )
1 નાની ચમ્મચી મરચું ( Red Chili Powder )
1 નાની ચમ્મચી ધાણા જીરું ( Coriander and Cumin Seeds Powder )
1 નાની ચમ્મચી આદુ અને લસણ નું પેસ્ટ  ( Garlic and Ginger Paste )
મીઠું સ્વાદ પ્રમાણે  ( Salt )

ઈંડા મસાલા (easy Egg Masala) બનાવવાની રીત:

  • સૌ પ્રથમ કાજુ અને મગજતરી માં થોડું પાણી ભેળવીને પ્યુરી બનાવી લો, ત્યાર બાદ એક કઢાઈ માં 1 ચમ્મચી ઘી અને 1 ચમ્મચ માખણ નાખ્યા બાદ ફરી તેમાં થોડીક હળદર નાખીને ઈંડા ને બે થી ત્રણ મિનીટ સુધી તળો.
  • હવે તેજ ઘી અને માખણ માં ડુંગળી ને ૩ થી 4 મિનીટ સુધી ભુની લો. જયારે ડુંગળી સોનેરી રંગ ની થવા લાગે ત્યારે તેમાં આદુ અને લસણ નું પેસ્ટ, હળદર, ધાણાજીરું અને લાલ મરચુ નાખીને તેમાં કાજુ અને મગજતરી થી બનાવેલી પ્યુરી નાખો, જયારે મસાલા સારી રીતે ભુનાઈ જાય ત્યારે તેમાં કસુરી મેથી, કિચન કિંગ મસાલો, મીઠું સ્વાદ પ્રમાણે અને અજીનોમોટો નાખો.
  • હવે બધાજ મસાલાઓ ને નાખ્યા બાદ તેમાં લીલા મરચા અને ટામેટા નાખીને ૩ થી 4 મિનીટ સુધી મસાલા ને ભુની લઇ ને બે મિનીટ પછી તેમાં પાણી નાખો, ત્યાર બાદ ફરી વખત તેને 5 થી 7 મિનીટ સુધી પકવો.
  • હવે ગ્રેવી તૈયાર છે તો તેમે ઈંડા નાખીને 1 મિનીટ સુધી પાકવા ડો. તો લો તૈયાર છે તમારી મનપસંદ ઈંડા મસાલા વાનગી.

Easy Egg Masala | Indian Recipes in Gujarati | ઈંડા મસાલા

egg masala is very famous curry dish of india.
Prep Time5 mins
Cook Time17 mins
Total Time22 mins
Course: Curries
Cuisine: Indian
Author: Nikunj Vasoya

Ingredients

  • 4 બાફેલા ઈંડા Boiled Eggs
  • 1 નાની ચમ્મચી ઘી Ghee
  • સુકાયેલી કસુરી મેથી Fenugreek Leaves
  • 25 ગ્રામ મગજતરી ( Magajtari
  • 8-10 કાજુ Cashew Nuts
  • 2 મધ્યમ આકાર ના જીણા સમારેલા ટામેટા Tomatoes
  • 5-7 જીણા સમારેલા લીલા મરચા Green Chillies
  • 2 મધ્યમ આકાર ની ડુંગળી Onions
  • 1 નાની ચમ્મચી માખણ Butter
  • 1 નાની ચમ્મચી ગરમ મસાલો Garam Masala
  • 1.4 નાની ચમ્મચી હળદર Turmeric Powder
  • 1 નાની ચમ્મચી મરચું Red Chili Powder
  • 1 નાની ચમ્મચી ધાણા જીરું Coriander and Cumin Seeds Powder
  • 1 નાની ચમ્મચી આદુ અને લસણ નું પેસ્ટ Garlic and Ginger Paste
  • મીઠું સ્વાદ પ્રમાણે Salt

Instructions