Easy Dum Chicken | Indian Recipes in Gujarati | દમ ચીકન

0
98
Dum ka Chicken Recipe. Chicken Dishes. Non Vegetarian Recipes.
easy Dum Chicken Recipe Photo.

દમ ચીકન વાનગી (easy Dum Chicken).

દમ ચીકન (easy dum chicken) વાનગી એક ખુબ જ પ્રસિદ્ધ મુઘલાઈ વાનગી છે. દમ ચીકન ભારત ની એક પારંપરિક અને ઘરેલું વાનગી છે, જેનો સ્વાદ એટલો સરસ છે કે લોકો દ્વારા તેને વારંવાર ખાવામાં આવે છે. દમ ચીકન ના ફક્ત ભારત ના પરંતુ સમગ્ર વિશ્વ માં નોન વેજ ખાવા વાળા લોકો ની સૌથી મનપસંદ ડીશ છે. દમ ચીકન બનાવવું ખુબ જ સરળ હોય છે અને આને બનાવવા માટે ખુબ જ ઓછા સમય ની જરૂર હોય છે અને આને બનાવવા માટે જરૂરી સામગ્રી તમારા ઘરો માં સરળતાથી પ્રાપ્ત થઇ જાય છે. તો પછી ચાલો આજે આપણે ઘરે બનાવીએ પ્રખ્યાત દમ ચીકન.

easy Dum Chicken Recipe. Chicken Dishes. Non Vegetarian Recipes.
easy Dum Chicken Recipe Photo.

દમ ચીકન (easy Dum Chicken) બનાવવા માટે જરૂરી સામગ્રી:
મુખ્ય સામગ્રી:
300 ગ્રામ ચીકન ( Chicken ).
100 ગ્રામ દહીં  ( Curd or Yogurt ).
2 નાની ચમ્મચી શુદ્ધ દેસી ઘી  ( Pure Ghee ).
તેલ  ( Oil ).
મસાલા સામગ્રી :
2 માધ્યમ આકાર ની જીણી સમારેલી ડુંગળી  ( Onions ).
1/2 કપ પુદીનો  ( Mint Leaves )
1/2 કપ લીલા ધાણા ( Coriander Leaves ).
1 1/2 નાની ચમ્મચી ટોમેટો કેત્ચ અપ  ( Tomato Ketchup ).
1 1/2 નાની ચમ્મચી મરચા નો સોસ  ( Chili Sauce ).
25 ગ્રામ મગફળી  ( Ground Nuts ).
25 ગ્રામ તલ ના બીજ  ( Seasame Seeds ).
25 ગ્રામ સુકાયેલું નારિયલ  ( Dried Coconuts ).
થોડીક સુકાયેલી કસુરી મેથી  ( Dried Fenugreek Leaves ).
થોડાક તજ  ( Cinnamon Sticks ).
7-8 લવિંગ  ( Cloves ).
6 એલચી ( Cardemoms ).
શાહ જીરું  ( Shah Zira ).
1 નાની ચમ્મચી કિચન મસાલો ( Chicken Masala ).
1/2 નાની ચમ્મચી કિચન કિંગ મસાલો ( Garam Masala ).
1/2 નાની ચમ્મચી ધાણાજીરું ( Coriander and Cumin Seeds Powder ).
1 1/2 નાની ચમ્મચી મરચું ( Red Chili Powder ).
1/2 નાની ચમ્મચી હળદર  ( Turmeric Powder ).
2 નાની ચમ્મચી આદુ અને લસણ નું પેસ્ટ ( Garlic and Ginger Paste )

દમ ચીકન (easy Dum Chicken) બનાવવાની રીત:

  • સૌ પ્રથમ તેલ ને ગરમ કરીને તેમાં ડુંગળી ને સોનેરી રંગ ની થાય ત્યાં સુધી પકવો, હવે સુકાયેલા નારિયલ ને જીણું સમારી લો જેથી તેમાં થી મુલાયમ પેસ્ટ બનાવી શકાય.
  • હવે એક કઢાઈ માં 1 નાની ચમ્મચી ઘી ગરમ કરીને તેમાં થોડાક તજ, ૩ થિ 4 લવિંગ, 2 થી ૩ એલચી અને ચપટીભર શાહ જીરું નાખીને સોનેરી ભૂરા રંગ નું થાય ત્યાં સુધી પકવો અને તાપ ને બંદ કરી ડો.
  • હવે મગફળી, સુકાયેલું નારિયલ, સુકવેલા ગરમ મસાલા અને થોડુક દહીં મિક્સર બ્લેન્ડર માં નાખીને પીસી લો અને પેસ્ટ બનાવો.
  • હવે એક કુકર માં ચીકન, કોથમીર, પુદીનો અને સુકાયેલા ગરમ મસાલા નાખીને સારી રીતે મેળવીને તેમાં લીલા મરચા નો સોસ, ટામેટા કેત્ચ અપ, સુકાયેલી કસુરી મેથી, ધાણાજીરું, લાલ મરચું, થોડીક હળદર, કિચન કિંગ મસાલો, ચીકન મસાલો, 1 નાની ચમ્મચી ઘી નાખીને બધી જ સામગ્રીઓ ને સારી રીતે ભેળવીને તેમાં 2 નાની ચમ્મચી લસણ અને આદુ નું પેસ્ટ, મીઠું સ્વાદ પ્રમાણે અને અજીનોમોટો નાખીને અનુમાને અડધી કલાક માટે મૂકી દો.
  • ત્યાર બાદ તળેલી ડુંગળી ને હાથો થી મસળી ને કુકર માં નાખો, હવે તેમાં દહીં અને નારિયલ નું પેસ્ટ નાખીને સારી રીતે બધી જ સામગ્રીઓ ને મિક્સ કરીને તેમાં 2 થી ૩ નાની ચમ્મચી ગરમ તેલ નાખો જે તેલ ને ડુંગળી તળવાના ઉપયોગ માં લીધું હોય તે જ તેલ વાપરો.
  • હવે ધીમા તાપ પર તેને 10 મિનીટ સુધી પકાવો. 10 મિનીટ પછી હવે તે તૈયાર છે તો તાપ ને બંદ કરીને 2 થી ૩ મિનીટ સુધી ગેસ પર જ રેહવા ડો જેથી તે કુકર માં વરાળ થી પૂરી રીતે તૈયાર થઇ જાય, તો લો તૈયાર છે દમ ચીકન પરોસવા માટે.

Easy Dum Chicken | Indian Recipes in Gujarati | દમ ચીકન

easy dum chicken is very famous mughalai chicken curry dish.
Prep Time5 mins
Cook Time20 mins
Total Time25 mins
Course: Curries
Cuisine: Indian
Author: Nikunj Vasoya

Ingredients

  • 300 ગ્રામ ચીકન Chicken .
  • 100 ગ્રામ દહીં Curd or Yogurt .
  • 2 નાની ચમ્મચી શુદ્ધ દેસી ઘી Pure Ghee .
  • તેલ Oil .
  • 2 માધ્યમ આકાર ની જીણી સમારેલી ડુંગળી Onions .
  • 1/2 કપ પુદીનો Mint Leaves
  • 1/2 કપ લીલા ધાણા Coriander Leaves .
  • 1 1/2 નાની ચમ્મચી ટોમેટો કેત્ચ અપ Tomato Ketchup .
  • 1 1/2 નાની ચમ્મચી મરચા નો સોસ Chili Sauce .
  • 25 ગ્રામ મગફળી Ground Nuts .
  • 25 ગ્રામ તલ ના બીજ Seasame Seeds .
  • 25 ગ્રામ સુકાયેલું નારિયલ Dried Coconuts .
  • થોડીક સુકાયેલી કસુરી મેથી Dried Fenugreek Leaves .
  • થોડાક તજ Cinnamon Sticks .
  • 7-8 લવિંગ Cloves .
  • 6 એલચી Cardemoms .
  • શાહ જીરું Shah Zira .
  • 1 નાની ચમ્મચી કિચન મસાલો Chicken Masala .
  • 1/2 નાની ચમ્મચી કિચન કિંગ મસાલો Garam Masala .
  • 1/2 નાની ચમ્મચી ધાણાજીરું Coriander and Cumin Seeds Powder .
  • 1 1/2 નાની ચમ્મચી મરચું Red Chili Powder .
  • 1/2 નાની ચમ્મચી હળદર Turmeric Powder .
  • 2 નાની ચમ્મચી આદુ અને લસણ નું પેસ્ટ Garlic and Ginger Paste

Instructions