Easy Butter Chicken | Indian Recipes in Gujarati | બટર ચીકન મસાલા

0
110
Easy Butter Chicken Recipe. Chicken Recipes. Chicken Dishes. Butter Chicken Masala.
Butter Chicken Photo.

બટર ચીકન મસાલા (easy Butter Chicken).

બટર ચીકન મસાલા (easy Butter Chicken) જેમાં છે સ્વાદ થી ભરપુર ચીકન ની સાથ પ્રોટીન થી સભર માખણ નો બેમિસાલ સ્વાદ. બટર ચીકન મસાલા ને સામાન્ય રીતે તમેં પ્રખ્યાત ધાબા, રેસ્તોરેન્ત કે પછી ફાઈવ સ્ટાર હોટેલ માં ખાવાનું પસંદ કરો છો. પણ આજ હમ તમને શીખવીશું કે તેજ હોટેલ ના સ્વાદ સાથે તમારા ઘરે કઈ રીતે બનાવી શકાય. હકીકત માં બટર ચીકન મસાલો ઘરે થી બનાવવો એક દમ સરળ હોય છે આને બટર ચીકન મસાલા બનાવવા માટે વધારે સમય ની પણ જરૂર રેહતી નથી. તો ચાલો આજે અપને બનાવીએ સ્વાદિષ્ટ બટર ચીકન મસાલા.

Easy Butter Chicken Recipe. Chicken Recipes. Chicken Dishes.
easy Butter Chicken Photo.

બટર ચીકન મસાલા (easy Butter Chicken) બનાવવા માટે જરૂરી સામગ્રી:
મુખ્ય સામગ્રી:
500 ગ્રામ હાડકા વગર નું ચીકન ( Chicken Boneless )
50 ગ્રામ કાજુ ( Kesu Nuts )
3 નાની ચમ્મચી દહીં ( Curd )
મસાલા સામગ્રી:
50 ગ્રામ ખસ ખસ  ( Poppy Seeds )
50 ગ્રામ મગજતરી ( Magajtari )
2 મધ્યમ આકાર ના મોટા સમારેલા ટામેટા ( Tomatoes )
2 મધ્યમ આકાર ની મોટી સમારેલી ડુંગળી ( Onions )
4-5 લીલા મરચા ( Green Chillies )
1 નાની ચમ્મચી ગરમ મસાલો ( Garam Masala )
1 નાની ચમ્મચી આદુ લસણ નું પેસ્ટ ( Garlic and Ginger Paste )
1/2 નાની ચમ્મચી સુકી કસુરી મેથી ( Dried Fenugreek Leaves )
1/2 નાની ચમ્મચી ધાણાજીરું ( Coriander and Cumin Seeds Powder )
1/2 નાની ચમ્મચી હળદર ( Turmeric Powder )
1 નાની ચમ્મચી મરચું ( Red Chili Powder )
4-5 લવિંગ ( Cloves )
2-3 એલચી ( Cardemoms )
1-2 ઇંચ દાલ્ચીની ( Cinnamon Sticks )
1-2 ચપટી જીરું ( Cumin Seeds )
મીઠું સ્વાદ પ્રમાણે ( Salt )

બટર ચીકન મસાલા (easy Butter Chicken) બનાવવાની રીત:

  • સૌ પ્રથમ ડુંગળી, ટામેટા અને લીલા મરચા ને બાફી ને એમાં સુકો મેવા કાજુ, ખસખસ અને મગજતરી ને પણ નાખીને ઉકાળો. ત્યાર બાદ તેમાં ચીકન ના નાના ટુકડા કરી લો. હવે કાજુ, ખસખસ અને મગજતરી માં થોડુક પાણી નાખીને પ્યુરી બનાવી લો. લો તૈયાર છે.
  • હવે તેમાં ટામેટા અને લીલા મરચા નાખીને પ્યુરી બનાવી લો.
  • હવે 100 ગ્રામ માખણ ને ગરમ કરી ને તેમાં 4 થી 5 નાની ચમ્મચી ડાલડા ઘી અને સુકા ગરમ મસાલા નાખીને એમાં સુકા મેવા ની પ્યુરી નાખીને એને સોનેરી રંગ ની થાય ત્યાં સુધી પકાવો.
  • જયારે એમાં થી તેલ છુટું પાડવા લાગે ત્યારે તેમાં આદુ અને લસણ નું પેસ્ટ નાખીને 2 થી 2 મિનીટ સુધી પકવો. હવે તેમાં હળદર, ધાણાજીરું, મરચું સુકાયેલી મેથી અને અડધી નાની ચમ્મચી ગરમ મસાલો નાખીને હલાવો.
  • હવે તેમાં 1 ચમ્મચી દહીં નાખો. હવે આમાંથી તેલ છુટું પાડવા લાગ્યું છે તો તેમાં ડુંગળી ની પ્યુરી નાખીને 5 મિનીટ સુધી પકવીને તેમાં થોડોક રંગ, ચીકન, મીઠું અને 100 મિલ. પાણી નાખીને ઢાંકીને થોડીક વાર સુધી પાકવા દો.
  • તો લો હવે તૈયાર છે બટર ચીકન મસાલા તો આના પર માખણ, તાજી કોથમીર અને દહીં નાખીને સજાવટ કરો.

Butter Chicken | Indian Recipes in Gujarati | બટર ચીકન મસાલા

butter chicken is very famous and popular north indian curry dish.
Prep Time20 mins
Cook Time10 mins
Total Time30 mins
Course: Curries
Cuisine: Indian
Author: Nikunj Vasoya

Ingredients

  • 50 ગ્રામ ખસ ખસ Poppy Seeds
  • 50 ગ્રામ મગજતરી Magajtari
  • 2 મધ્યમ આકાર ના મોટા સમારેલા ટામેટા Tomatoes
  • 2 મધ્યમ આકાર ની મોટી સમારેલી ડુંગળી Onions
  • 4-5 લીલા મરચા Green Chillies
  • 1 નાની ચમ્મચી ગરમ મસાલો Garam Masala
  • 1 નાની ચમ્મચી આદુ લસણ નું પેસ્ટ Garlic and Ginger Paste
  • 1/2 નાની ચમ્મચી સુકી કસુરી મેથી Dried Fenugreek Leaves
  • 1/2 નાની ચમ્મચી ધાણાજીરું Coriander and Cumin Seeds Powder
  • 1/2 નાની ચમ્મચી હળદર Turmeric Powder
  • 1 નાની ચમ્મચી મરચું Red Chili Powder
  • 4-5 લવિંગ Cloves
  • 2-3 એલચી Cardemoms
  • 1-2 ઇંચ દાલ્ચીની Cinnamon Sticks
  • 1-2 ચપટી જીરું Cumin Seeds
  • મીઠું સ્વાદ પ્રમાણે Salt
  • 500 ગ્રામ હાડકા વગર નું ચીકન Chicken Boneless
  • 50 ગ્રામ કાજુ Kesu Nuts
  • 3 નાની ચમ્મચી દહીં Curd

Instructions