Easy Bread omelette | Indian recipes in Gujarati | બ્રેડ આમલેટ

0
51
Easy Bread Omelette Recipe. Anda Bread Recipe. Non Vegetarian Breakfast Recipe.
Anda Bread Photo.

બ્રેડ આમલેટ વાનગી (Easy Bread omelette).

બ્રેડ આમલેટ (Easy Bread omelette)  ભારત ભર માં ખવાતી ઈંડા ની એક શાનદાર અને મસાલેદાર વાનગી. બ્રેડ આમલેટ ભારત ના લોકો ની મનપસંદ ડીશ છે. જેને ભારત ના લોકો વારંવાર ખાવાનું પસંદ કરે છે. આ વાનગી તમને સમગ્ર ભારત માં કોઈ પણ જગ્યાએ સરળતાથી જોવા મળે છે. આ વાનગી તમને શેરી ના ખૂણા થી લઇ ને કોઈ પણ હોટલ કે રેસ્તોરેન્ત માં પણ સરળતાથી જોવા મળી જાય છે. આ વાનગી બનાવવા માટે ખુબ જ ઓછા સમય ની જરૂર હોય છે. અને આ વાનગી રાંધવામાં ખુબ જ ઓછો સમય લાગે છે. તો ચાલો આજે અપને ઘરે બનાવીએ બ્રેડ આમલેટ.

Easy Bread Omelette Recipe. Anda Bread Recipe. Non Vegetarian Breakfast Recipe.
easy Bread Omelette Photo.

બ્રેડ આમલેટ (Easy Bread omelette)  બનાવવા માટે જરૂરી સામગ્રી:
મુખ્ય સામગ્રી:
2 મોટી બ્રેડ ના સ્લાય્સ ( Bread Slice ).
2 નંગ ઈંડા ( Egg ).
માખણ ( Butter ).
મસાલા સામગ્રી:
1/4 નાની ચમ્મચી મરચું ( Red Chili Powder ).
જીણા સમારેલા લીલા મરચા ( Green Chillies ).
જીણા સમારેલા ટામેટા ( Onion ).
માધ્યમ આકાર ના જીણા જીણા સમારેલા ટામેટા ( Tomato ).

બ્રેડ આમલેટ (Easy Bread omelette) બનાવવાની રીત:

  • સૌ પ્રથમ એક વાટકા માં ઈંડા ને ફોડી ને એમાં મીઠું, મરચું અને બારીક જીણા સનારેકા લીલા મરચા નાખીને ઈંડા ને ફેંટી નાખો.
  • હવે તવા ને ગરમ કરીને તેમાં થોડું માખણ લગાવીને ફેલાવી ડો અને ઈંડા ને તવા ઉપર નાખીને મિશ્રણ ને એક સમ્માન રીતે ફેલાવી દો. હવે એમાં ટામેટા નાખીને આમલેટ ને તવા સાથે નાં ચોંટે તે રીતે અલગ કરી નાખો.
  • હવે 2 બ્રેડ ના સ્લાય્સ લઇ ને આમલેટ ની વચોવચ રાખીને રોલ વારો.
  • તો લો તૈયાર છે તમારી બ્રેડ આમલેટ.

Easy Bread omelette | Indian recipes in Gujarati | બ્રેડ આમલેટ

easy bread omelette is very famous breakfast dish in the world.
Prep Time5 mins
Cook Time5 mins
Total Time10 mins
Course: Fast Food
Cuisine: Indian
Author: Nikunj Vasoya

Ingredients

  • 1/4 નાની ચમ્મચી મરચું Red Chili Powder .
  • જીણા સમારેલા લીલા મરચા Green Chillies .
  • જીણા સમારેલા ટામેટા Onion .
  • માધ્યમ આકાર ના જીણા જીણા સમારેલા ટામેટા Tomato .
  • 2 મોટી બ્રેડ ના સ્લાય્સ Bread Slice .
  • 2 નંગ ઈંડા Egg .
  • માખણ Butter .

Instructions

  • • સૌ પ્રથમ એક વાટકા માં ઈંડા ને ફોડી ને એમાં મીઠું, મરચું અને બારીક જીણા સનારેકા લીલા મરચા નાખીને ઈંડા ને ફેંટી નાખો.
  • • હવે તવા ને ગરમ કરીને તેમાં થોડું માખણ લગાવીને ફેલાવી ડો અને ઈંડા ને તવા ઉપર નાખીને મિશ્રણ ને એક સમ્માન રીતે ફેલાવી દો. હવે એમાં ટામેટા નાખીને આમલેટ ને તવા સાથે નાં ચોંટે તે રીતે અલગ કરી નાખો.
  • • હવે 2 બ્રેડ ના સ્લાય્સ લઇ ને આમલેટ ની વચોવચ રાખીને રોલ વારો.
  • • તો લો તૈયાર છે તમારી બ્રેડ આમલેટ.