Easy Anda Ghotala | Indian Recipes in Gujarati | ઈંડા ઘોટાલા

0
90
Easy Egg Ghotala recipe. Eggs Recipes. Eggs Dishes.
easy Anda Ghotala Recipe Photo.

ઈંડા ઘોટાલા (Easy Anda Ghotala) વાનગી.

ઈંડા ઘોટાલા (Easy Anda Ghotala): ઈંડા થી બનેલી એક શાનદાર ડીશ. ઈંડા ઘોટાલા ભારત ની એક ખુબ જ મશહુર વાનગી છે. ઈંડા ઘોટાલા ઉત્તર ભારત ની અતિ પ્રચલિત વાનગી છે. ઈંડા ઘોટાલા ને ખાવાનું ભારત ના લોકો દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવે છે. ઈંડા ઘોટાલા ને લોકો એનાં શાનદાર સ્વાદ માટે ના ફક્ત ભારત ના પરંતુ સમગ્ર વિશ્વ ના લોકો દ્વારા પસંદ કરવામાં આવે છે. ઈંડા ઘોટાલા બનાવવા ખુબ જ સરળ હોય છે અને આને બનાવવા માટે ખુબ જ ઓછા સમય ની જરૂર રહે છે. તો પછી ચાલો આજે અપને ઘરે બનાવીએ પ્રખ્યાત ઈંડા ઘોટાલા ની ડીશ.

easy Anda ghotala recipe. Eggs Recipes. Eggs Dishes.
easy Anda Ghotala Recipe Photo.

ઈંડા ઘોટાલા (Easy Anda Ghotala) બનાવવા માટે જરૂરી સામગ્રી:
મુખ્ય સામગ્રી:
2 બાફેલા ઈંડા ( Boiled Eggs ).
1 નાની ચમ્મચી માખણ ( Butter ).
મસાલા સામગ્રી:
1 મધ્યમ આકાર ની જાડી સમારેલી ડુંગળી ( Onion ).
1 મધ્યમ આકાર નું જાડુ સમારેલું ટમેટું  ( Tomato ).
6 લીલા મરચા ( Green Chillies ).
1/2 નાની ચમ્મચી ટમેટો કેત્ચ અપ ( Tomato Ketchup ).
1/2 નાની ચમ્મચી લીલા મરચા નો સોસ ( Green Chili Sauce ).
1/4 નાની ચમ્મચી ગરમ મસાલો ( Garam Masala ).
મીઠું સ્વાદ પ્રમાણે ( Salt ).
1/4 નાની ચમ્મચી લાલ મરચા પાવડર ( Red Chili Powder ).
1/4 નાની ચમ્મચી ધાણા જીરું ( Coriander Seeds Powder ).
1/4 નાની ચમ્મચી હળદર ( Turmeric Powder ).
સજાવટ સામગ્રી:
તાજી સમારેલી કોથમીર ( Coriander Leaves ).

ઈંડા ઘોટાલા (Easy Anda Ghotala) બનાવવાની રીત:

  • સૌ પ્રથમ એક કઢાઈ માં તેલ ગરમ કરો, હવે ઈંડા ને 8 ભાગો માં વિભાજીત કરો. કઢાઈ માં એક નાની ચમ્મચી માખણ નાખીને તેમાં ડુંગળી અને લીલા મરચા નાખીને ધીમા તાપ ઉપર અડધી મિનીટ સુધી પકાવો. હવે જો ડુંગળી આછી તળાઈ ગઈ હોય તો તેમાં હળદર, ધાણાજીરું અને થોડોક ગરમ મસાલો નાખીને થોડા સમય સુધી પકાવો.
  • ત્યાર બાદ હવે તેમાં લાલ મરચા પાવડર અને મીઠું સ્વાદ પ્રમાણે નાખીને અડધી મિનીટ સુધી પકવો. ત્યાર બાદ ટામેટા અને ઈંડા નાખીને બધી જ સામગ્રીઓ ને સારી રીતે મિક્સ કરો.
  • તો લો તૈયાર થઇ ગઈ તમારી મનપસંદ ઈંડા ઘોટાલા ની ડીશ.

Easy Anda Ghotala | Indian Recipes in Gujarati | ઈંડા ઘોટાલા

easy anda ghotala is one of the best egg recipe of india.
Prep Time8 mins
Cook Time8 mins
Total Time16 mins
Course: Fast Food
Cuisine: Indian
Author: Nikunj Vasoya

Ingredients

  • તાજી સમારેલી કોથમીર Coriander Leaves .
  • 1 મધ્યમ આકાર ની જાડી સમારેલી ડુંગળી Onion .
  • 1 મધ્યમ આકાર નું જાડુ સમારેલું ટમેટું Tomato .
  • 6 લીલા મરચા Green Chillies .
  • 1/2 નાની ચમ્મચી ટમેટો કેત્ચ અપ Tomato Ketchup .
  • 1/2 નાની ચમ્મચી લીલા મરચા નો સોસ Green Chili Sauce .
  • 1/4 નાની ચમ્મચી ગરમ મસાલો Garam Masala .
  • મીઠું સ્વાદ પ્રમાણે Salt .
  • 1/4 નાની ચમ્મચી લાલ મરચા પાવડર Red Chili Powder .
  • 1/4 નાની ચમ્મચી ધાણા જીરું Coriander Seeds Powder .
  • 1/4 નાની ચમ્મચી હળદર Turmeric Powder .
  • 2 બાફેલા ઈંડા Boiled Eggs .
  • 1 નાની ચમ્મચી માખણ Butter .

Instructions