Drumstick Curry Recipe in Gujarati | ડ્રમસ્ટીક કરી રેસીપી.
ડ્રમસ્ટીક કરી (Drumstick Curry Recipe) એ બીજું કઈ નહી પરંતુ સામાન્ય પદ્ધતિની જગ્યાએ એક વિશિષ્ટ પદ્ધતિનો ઉપયોગ કરીને બનાવાયેલ ભીંડાનું શાક છે. આ શાક ઘર પર બનાવવમાં આવતી સામાન્ય રીત કરતા થોડી અલગ રીતે બનાવવામાં આવે છે. જે આ શાકને એ અલગ ટેસ્ટ અને દેખાવ પૂરો પાડશે. સામાન્ય રીતે ગૃહિણીઓ ઘર પર ભીંડાનો શાક બનાવવા માટે સાદીજ પદ્ધતિનો ઉપયોગ કરતી હોઈ છે કારણકે ભીંડાના શાકનો કઈક અલગ રીતે પ્રસ્તુત કરવાની ઘણી ઓછી એવી રેસીપીસ છે. આજે અમે તેમની એક લાવ્યા છીએ.

આ રેસીપીની મદદથી આપ ભીંડાનું શાક કઈક અલગજ અને સ્વાદિષ્ટ રીતે સર્વ કરી શકશો. જે ચોક્કસપણે આપના બાળકો અને પરિવારજનોને પસંદ પડશે. આ શાક બનાવવું ઘણુંજ સરળ છે અને તમામ આવશ્યક સામગ્રીઓ પણ સામાન્ય રીતે દરેક રેસોડે ઉપલબ્ધ હોઈ તેવી છે. આથી આ શાક એક વખત અચૂકપણે આજ્માવવા જેવુજ છે. તો ચાલો મિત્રો જોઈએ ડ્રમસ્ટીક કરી બનાવવાની રીત
ડ્રમસ્ટીક કરી બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:
મુખ્ય સામગ્રીઓ:
- ૨૫૦ ગ્રામ ભીંડો(drumstick)
- ૩-૪ ચમચી દહીં(curd)
અન્ય સામગ્રીઓ:
- ૨-૩ ચમચી આદું, લસણ, લીલા મરચા, મગફળીના બી અને તલ ની પેસ્ટ(ginger-green chili-peanuts-seasum seeds paste)
- ૧/૨ ચમચી જીરું(cumin seeds)
- ૧/૨ ચમચી હળદર પાવડર(turmeric powder)
- ૧/૨ ચમચી લાલ મરચું પાવડર(red chili powder)
- ૧ ચમચી ચણાનો લોટ(gram flour)
- ૧/૨ ચમચી મરચા-લસણની પેસ્ટ(chili-ginger paste)
- ૧/૨ ચમચી ગરમ મસાલો(garam masala)
- ૧-૨ ચમચી સમારેલ કોથમીર(coriander leaves)
- નમક સ્વાદ અનુસાર(salt)
- ૩ ચમચી તેલ(oil)
ડ્રમસ્ટીક કરી બનાવવાની રીત:
- ભીંડાને ૪ ઇંચ લાંબા ટુકડાઓમાં કાપી, પ્રેસર કુકરમાં મૂકી ૩ સીટી પડી બહાર કાઢી લો અને એકબાજુ મૂકી દો.
- હવે કડાઈમાં તેલ ગરમ કરી, તેલ ગરમ થઇ જાય ત્યારે તેમાં જીરું ઉમેરો, જયારે જીરું ત્ડ્તડવા લાગે ત્યારે તેમાં આદું-લસન-મગફળીના બીની પેસ્ટ ઉમેરી તે ગોલ્ડન બ્રાઉન થઇ જાય સુધી સાંતળો.
- હવે તેમાં ચણાનો લોટ, હળદર, લાલ મરચું પાવડર, મરચા-લસણની પેસ્ટ ઉમેરી ૩૦ સેકંડ સુધી પકવી તેમાં દહીં ઉમેરો. બધીજ સામગ્રીઓને મિક્ષ કરી લો.
- હવે તેમાં પાણી, નમક અને ભીંડો ઉમેરી ગરમ મસાલો ઉમેરો. હવે તેને ઢાંકી દઈ ૧૦ મિનીટ સુધી ધીમા ગેસ પર પકાઓ. ૧૦ મિનીટ પછી ગેસ બંધ કરી દઈ તેમાં કોથમીર ઉમેરી, ગરમગરમ રોટલી સાથે સર્વ કરો.
Drumstick curry recipe in Gujarati(ડ્રમસ્ટીક કરી રેસીપી)
Ingredients
- મુખ્ય સામગ્રીઓ:
- ૨૫૦ ગ્રામ ભીંડો drumstick
- ૩-૪ ચમચી દહીં curd
- અન્ય સામગ્રીઓ:
- ૨-૩ ચમચી આદું લસણ, લીલા મરચા, મગફળીના બી અને તલ ની પેસ્ટ(ginger-green chili-peanuts-seasum seeds paste)
- ૧/૨ ચમચી જીરું cumin seeds
- ૧/૨ ચમચી હળદર પાવડર turmeric powder
- ૧/૨ ચમચી લાલ મરચું પાવડર red chili powder
- ૧ ચમચી ચણાનો લોટ gram flour
- ૧/૨ ચમચી મરચા-લસણની પેસ્ટ chili-ginger paste
- ૧/૨ ચમચી ગરમ મસાલો garam masala
- ૧-૨ ચમચી સમારેલ કોથમીર coriander leaves
- નમક સ્વાદ અનુસાર salt
- ૩ ચમચી તેલ oil
Instructions