દાળ મખની (Dal Makhani recipe).
દાળ મખની (dal makhani recipe) પંજાબી ની એક ખુબ જ પ્રખ્યાત દાળ ની વાનગી. આમ તો ભારત માં બનેલી કોઈ પણ દાળ ની ડીશ ખુબ જ સ્વાદિષ્ટ જ હોય છે પણ આજ અપને વાત કરી છી પંજાબ ની પ્રખ્યાત દાળ મખની ની કે જે સ્વાદ માં તો લાજવાબ છે જ પણ એને તૈયાર કરવામાં સમય પણ એટલો જ ઓછો લાગે છે.દાળ મખની બનાવવા માટે આવશ્યક સામગ્રી તમારા ઘરોમાં સરળતાથી ઉપલબ્ધ થઇ જાય છે. તમે જોશો કે વધારે પડતી દાળ મખની તમને લગ્ન પ્રસંદ કે પાર્ટીઓન માં અને કાં તો ધાબા અને હોટેલ માં જ જોવા મળશે. પણ આજે આપણે એજ દાળ મખની આપણા ઘરે બનાવીશું.

દાળ મખની (Dal Makhani recipe) બનાવવા માટે જરૂરી સામગ્રી:
મુખ્ય સામગ્રી:
150 ગ્રામ બાફેલી અરદ ની દાળ ( Boiled Gram Lentil ).
150 ગ્રામ બાફેલા રાજમા ( Boiled Rajma or Beans )
2 મધ્યમ આકાર જીણી સમારેલી ડુંગળી ( Onions ).
2 મધ્યમ આકાર જીના સમારેલા ટામેટા ( Tomatoes ).
3 નાની ચમ્મચી માખણ ( Butter ).
1-2 નાની ચમ્મચી તેલ ( Oil ).
મસાલા સામગ્રી:
2 નાની ચમ્મચી મરચું ( Red Chili Powder ).
1/2 નાની ચમ્મચી કિચન કિંગ મસાલો ( Kitchen King Masala ).
1 નાની ચમ્મચી જીરું ( Cumin Seeds ).
3 નાની ચમ્મચી સમારેલું લસણ ( Garlic ).
3 નાની ચમ્મચી સમારેલું આદું ( Ginger ).
1/4 નાની ચમ્મચી હળદર ( Turmeric Powder ).
મીઠું સ્વાદ પ્રમાણે ( Salt ).
સજાવટ સામગ્રી:
3 નાની ચમ્મચી તાજી મલાઈ ( Fresh Cream ).
તાજી લીલી સમારેલી કોથમીર ( Coriander Leaves ).
દાળ મખની (Dal Makhani recipe) બનાવવાની રીત:
- સૌ પ્રથમ 1 થી 2 ચમ્મચી તેલ ગરમ કરીને એમાં માખણ નાખો. માખણ પીગળ્યા બાદ તેમાં જીરું નાખો જયારે જીરા નો રંગ બદલવા લાગે ત્યારે તેમાં લસણ અને આદું અનકહી ને સારી રીતે હલાવો ત્યાર બાદ તેમાં ડુંગળી નાખી ને જયારે ડુંગળી સોનેરી રંગ પકડવા લાગે ત્યારે તેમાં ટામેટા, હળદર અને મીઠું નાખો.
- હવે એમાં મરચું અને કિચન કિંગ મસાલો નાખીને સારી રીતે મેળવીને બાફેલી દાળ અને રાજમા નાખીને બધી જ સામગ્રીઓને સારી રીતે મેળવ્યા બાદ તેમાં ગ્રેવી બનાવવા માટે પાણી નાખો.
- હવે એમાં 3 નાની ચમ્મચી મલાઈ નાખી ને સારી રીતે હલાવો ત્યાર બાદ તેને 10 થી 15 મિનીટ સુધી ધીમા તાપે પકવો. 15 મિનીટ સુધી પકવ્યા બાદ સ્વાદિષ્ટ અને સરળ દાળ મખની તૈયાર છે હવે એને કોથમીર થી સજાવો.
dal makhani recipe| Indian recipes in Gujarati | દાળ મખની.
Ingredients
- 150 ગ્રામ બાફેલી અરદ ની દાળ Boiled Gram Lentil .
- 150 ગ્રામ બાફેલા રાજમા Boiled Rajma or Beans
- 2 મધ્યમ આકાર જીણી સમારેલી ડુંગળી Onions .
- 2 મધ્યમ આકાર જીના સમારેલા ટામેટા Tomatoes .
- 3 નાની ચમ્મચી માખણ Butter .
- 1-2 નાની ચમ્મચી તેલ Oil .
- 2 નાની ચમ્મચી મરચું Red Chili Powder .
- 1/2 નાની ચમ્મચી કિચન કિંગ મસાલો Kitchen King Masala .
- 1 નાની ચમ્મચી જીરું Cumin Seeds .
- 3 નાની ચમ્મચી સમારેલું લસણ Garlic .
- 3 નાની ચમ્મચી સમારેલું આદું Ginger .
- 1/4 નાની ચમ્મચી હળદર Turmeric Powder .
- મીઠું સ્વાદ પ્રમાણે Salt .
- 3 નાની ચમ્મચી તાજી મલાઈ Fresh Cream .
- તાજી લીલી સમારેલી કોથમીર Coriander Leaves .
Instructions