corn pops recipe in gujarati(કોર્ન પોપ રેસીપી)

0
116
Corn Pops Recipe Gujarati. Veg Corn Pops Recipe. Vegetable Pops Recipe. Vegetarian Pops Recipe.
Corn Pops Recipe Gujarati Photo.

                                          Corn pops recipe gujarati (કોર્ન પોપ્સ)

હેલો ફ્રેન્ડસ!! તમે આજદિન સુધી હજારો પોપ્સ વિશે સાંભળ્યું હશે અને અમુક નો લગભગ સ્વાદ પણ માણ્યો હશે. તો આજે આપણે તેમાંનીજ એક સુંદર રેસીપી કોર્ન પોપ (Corn Pops Recipe Gujarati) બનાવવાની રીત શીખીશું .કે જે, મુખ્યત્વે મકાઈના બી અને શાકભાજીઓ માંથી બને છે. આ રેસીપી બનાવવામાં ખુબજ સરળ અને સ્વાદમાં એકદમ ઉતમ છે. થોડાજ સમયમાં બની જતી આ વાનગી ચોક્કસપણે તમારા બાળકો અને પરિવારના સભ્યોનું દિલ જીતી લેશે. તો ચાલો જોઈએ સ્વાદીસ્ટ સુગંધીદાર કોર્ન પોપ બનાવવાની રીત.

Corn Pops Recipe in Gujarati. Veg Corn Pops Recipe. Vegetable Pops Recipe. Vegetarian Pops Recipe.
Corn Pops Recipe Gujarati Photo.

કોર્ન પોપ બનાવવા માટેની સામગ્રી

મુખ્ય સામગ્રી

૧ વાટકો બટાટા
૨ ચમચી કોર્નફલોર
૧૦-૧૨ નાની મકાઈ
૧/૪ કપ લીલા મકાઈના બી
૧/૪ કપ લીલા વટાણા
૧/૪ કપ છીણેલું ગાજર

મસાલાઓ/અન્ય સામગ્રીઓ

૨ ચમચી આદું-લીલા મરચાની પેસ્ટ
૧ ચમચી ગરમ મસાલો
૧/૨ ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર
૧ ચમચી ચાટ મસાલો
૧/૨ કપ તાજી સમારેલી કોથમીર
૨ ચમચી તેલ
નમક સ્વાદ અનુસાર

સજાવટ માટે

લીલી ચટણી
લાલ ચટણી

કોર્ન પોપ્સ બનાવવાની રીત

  • સૌ પ્રથમ મકાઈના બી ને ક્રશ કરી નાખો. ત્યારબાદ ગાજરને સમારીને તેને છીણી નાખો, લીલા વટાણાને પણ ક્રશ કરી નાખો.
  • ત્યારબાદ બટાટાને બાફી ઠંડા પડવા દો અને તેને પણ છુંદી નાખો. હવે એક કડાઈ પર તેલ ગરમ થવા મૂકી દો.  તેલ ગરમ થયા બાદ તરતજ તેમાં આદું લસણ લીલા મરચાની પેસ્ટ નાંખી સાતડી લો.
  • ત્યારબાદ તેમાં બધીજ શાકભાજીઓને ઉમેરી તેમાં ગરમ મસાલો, લાલ મરચું પાવડર, સ્વાદ અનુસાર નમક, કોથમીર નાંખી મિક્ષ કરી લો. ત્યારબાદ તેમાં કોર્ન સ્ટાર્ચ ઉમેરી ફરીથી મિક્ષ કરો.
  • હવે કડાઈમાં તેલ ગરમ કરી તૈયાર કરેલા મિક્ષ્ચરને બોલ જેવો આકાર આપો. ત્યારબાદ તેને ગરમ કરેલા તેલ પર મૂકી જુઓ કે તે તુટવા માંડે છે કે નહી. જો તે તુટવા લાગે તો તેમાં સ્ટાર્ચ ઉમેરી ફરીથી મિક્ષ કરી લો.
  • ત્યારબાદ આ બનાવેલા બોલને નાની મકાઈ પર મૂકી તેને મકાઈની સાઈઝ પ્રમાણે લોલીપોપ જેવો આકાર આપો. તેના પર થોડો કોર્ન સ્ટાર્ચ ભભરાવો.
  • હવે કડાઈમાં તેલ ગરમ થવા મૂકી દો અને ભુરાશ પડતો રંગ થાય ત્યાં સુધી શેકી લો. તેને એબસોર્બન્ટ પેપર પર મૂકી તેલ શોસાય ગયા બાદ લીલી ચટણી અથવા બીજી કોય મનપસંદ ચટણી સાથે ગરમગરમ સર્વ કરો.

corn pops recipe in gujarati(કોર્ન પોપ રેસીપી)

corn pops is marvelous creation made from juicy corn kernels. made with vegetables, it is very healthy appetizer.
Prep Time35 mins
Cook Time13 mins
Total Time48 mins
Course: Appetizer
Cuisine: Indian
Servings: 48 mins
Author: Nikunj Vasoya

Ingredients

  • કોર્ન પોપ બનાવવા માટેની સામગ્રી
  • મુખ્ય સામગ્રી
  • વાટકો બટાટા
  • ચમચી કોર્નફલોર
  • ૧૦-૧૨ નાની મકાઈ
  • ૧/૪ કપ લીલા મકાઈના બી
  • ૧/૪ કપ લીલા વટાણા
  • ૧/૪ કપ છીણેલું ગાજર
  • મસાલાઓ/અન્ય સામગ્રીઓ
  • ચમચી આદું-લીલા મરચાની પેસ્ટ
  • ચમચી ગરમ મસાલો
  • ૧/૨ ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર
  • ચમચી ચાટ મસાલો
  • ૧/૨ કપ તાજી સમારેલી કોથમીર
  • ચમચી તેલ
  • નમક સ્વાદ અનુસાર
  • સજાવટ માટે
  • લીલી ચટણી
  • લાલ ચટણી

Instructions

  • કોર્ન પોપ્સ બનાવવાની રીત
  • • સૌ પ્રથમ મકાઈના બી ને ક્રશ કરી નાખો. ત્યારબાદ ગાજરને સમારીને તેને છીણી નાખો, લીલા વટાણાને પણ ક્રશ કરી નાખો.
  • • ત્યારબાદ બટાટાને બાફી ઠંડા પડવા દો અને તેને પણ છુંદી નાખો. હવે એક કડાઈ પર તેલ ગરમ થવા મૂકી દો. તેલ ગરમ થયા બાદ તરતજ તેમાં આદું લસણ લીલા મરચાની પેસ્ટ નાંખી સાતડી લો.
  • • ત્યારબાદ તેમાં બધીજ શાકભાજીઓને ઉમેરી તેમાં ગરમ મસાલો, લાલ મરચું પાવડર, સ્વાદ અનુસાર નમક, કોથમીર નાંખી મિક્ષ કરી લો. ત્યારબાદ તેમાં કોર્ન સ્ટાર્ચ ઉમેરી ફરીથી મિક્ષ કરો.
  • • હવે કડાઈમાં તેલ ગરમ કરી તૈયાર કરેલા મિક્ષ્ચરને બોલ જેવો આકાર આપો. ત્યારબાદ તેને ગરમ કરેલા તેલ પર મૂકી જુઓ કે તે તુટવા માંડે છે કે નહી. જો તે તુટવા લાગે તો તેમાં સ્ટાર્ચ ઉમેરી ફરીથી મિક્ષ કરી લો.
  • • ત્યારબાદ આ બનાવેલા બોલને નાની મકાઈ પર મૂકી તેને મકાઈની સાઈઝ પ્રમાણે લોલીપોપ જેવો આકાર આપો. તેના પર થોડો કોર્ન સ્ટાર્ચ ભભરાવો.
  • • હવે કડાઈમાં તેલ ગરમ થવા મૂકી દો અને ભુરાશ પડતો રંગ થાય ત્યાં સુધી શેકી લો. તેને અબ્સોર્બન્ટ પેપર પર મૂકી તેલ સોસાય ગયા બાદ લીલી અથવા બીજી કોઈ મનપસંદ ચટણી સાથે ગરમાગરમ સર્વ કરો.