ચોકલેટ બોલ્સ (Chocolate Balls recipe).
ચોકલેટ બોલ્સ (Chocolate Balls recipe) સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે કોઈ પણ મોર્ડન કે લેટેસ્ટ હોટેલ માં જ જોવા મળે છે, અને ખાસ તો આ વાનગી ભારત ના મેટ્રો શહર કે પછી મોટા અતિ વિકસિત શહેરો માં જ જોવા મળે છે અને આ વાનગી જોઇને જ આપણને એમ લાગે છે કે આવી વાનગી ઘરે બનાવી શક્ય જ નહી હોય પણ એવું નથી. આજે હંમે તમને શીખવીશું કે આપણા ઘરે થી જ ચોકલેટ બોલ કઈ રીતે તૈયાર થઇ શકે છે એય હોટેલ ના સ્વાદ સાથે. અને ચોકલેટ બોલ બનાવવા માટે જરૂરી સામગ્રી આપણા ઘરે થી સરળતાથી પ્રાપ્ત થઇ જાય છે તો ચાલો આજે અપને ઘરે બનાવીએ ચોકલેટ બોલ્સ.

ચોકલેટ બોલ્સ (Chocolate Balls recipe)બનાવવા માટે જરૂરી સામગ્રી:
200 ગ્રામ કાજુ ( Cashew Nuts ).
200 કોન્ડેન્સ્ દૂધ ( Condensed Milk ).
200 મિલી લીટર દૂધ ( Milk ).
100 ગ્રામ ખાંડ ( Sugar ).
100 ગ્રામ જીણું સમારેલું નારિયલ ( Grated Coconut ).
200 ગ્રામ ડાર્ક ચોકલેટ ( Dark Chocolate ).
ચોકલેટ બોલ્સ (Chocolate Balls recipe) બનાવવાની રીત:
- સૌ પ્રથમ કાજુ ને પીસી ને એમાં થી પાવડર બનાવી ને એક કડાઈ માં શેકી લો.
- હવે એક કડાઈ માં દૂધ અને ખાંડ ને સાથે ગરમ કરી ને 1 ગ્લાસ્ પાણી અને કોન્ડેન્સ્ દૂધ નાખો. હવે દિધ તૈયાર છે તો એમાં કાજુ નું મિશ્રણ નાખીને પૂરી રીતે પાકે ત્યાં સુધી ચલાવતા રહો.
- હવે મિશ્રણ ને તીન ના વાટકા માં ચર્મ કાગળ અથવા બટર પેપર રાખીને નાખીને એક સમ્માન ફેલાવી દો.
- જયારે આ મિશ્રણ ઠંડુ થઇ જાય તો મિશ્રણ ને થોડાક કલાકો માટે રેફ્રીજીરેટ કરવા રાખી દો પછી એની નાની નાની ગોળી બનાવી લો.
- હવે થોડું મિશ્રણ હાથ માં લો અને હાથ થી ગોળ આકાર દીધા બાદ બોલ ને સમારેલા નારિયલ માં નાખી ને સારી રીતે ભેળવીને બીજી બોલ્સ ને પણ આ રીતે બનાવીને બધાજ બોલ્લ્સ ને દોઉંબ્લે બોઈલીંગ સીસ્ટમ માં પીગાળો. હવે ચોકલેટ તૈયાર છે તો બોલ્સ ઉપર સારી રીતે લગાવી અને 10 મિનીટ સુધી રેફ્રીજીરેટ કરો.
- હવે બીજી વખત બોલ્સ ઉપર ચોકલેટ લગાવો. આનું કારણ છે કે એક જ વખત માં ચોકલેટ બરોબર ફેલાતો નથી માટે બીજી વખત ચોકલેટ નાખવાથી બરોબર રીતે ફેલાય જાય છે. હવે બધા જ બોલ્સ માં ચપટીભર નારિયલ લગાવીને સજાવો અને 10 થી 15 મિનીટ સુધી રેફ્રેજીરેટ કરો.
- હવે ચાકુ ની મદદ થી કિનારાઓ ને કાપી ને કાઢી નાખો.
- તૈયાર છે મીઠાસ થી ભરપુર ચોકલેટ ના સ્વાદ સાથે ચોકલેટ રોલ્સ.
Chocolate Balls Recipe | Indian recipe in Gujarati | ચોકલેટ બોલ્સ.
Ingredients
- 200 ગ્રામ કાજુ Cashew Nuts .
- 200 કોન્ડેન્સ્ દૂધ Condensed Milk .
- 200 મિલી લીટર દૂધ Milk .
- 100 ગ્રામ ખાંડ Sugar .
- 100 ગ્રામ જીણું સમારેલું નારિયલ Grated Coconut .
- 200 ગ્રામ ડાર્ક ચોકલેટ Dark Chocolate .
Instructions