ચાઈનીજ ભેળ (Chinese Bhel).
ચાઈનીજ ભેળ (Chinese Bhel) એક ખુબ જ પ્રખ્યાત ઇન્ડો ચાઈનીજ વાનગી. જે ન ફક્ત ભારત માં પરંતુ પુરા વિશ્વ માં સુપ્રસિધ્ધ છે. ભારત માં ચાઈનીજ વાનગીઓ નું ચલન ખુબ જ વધારે છે ખાસ કરી ને ભારત ની શેરીઓ માં અને ચોક માં મળતું ચાઈનીજ વ્યંજન. ચાઈનીજ ભેલ બાળકો થી લઇ ને વૃધ્ધો સુધી બધા જ વર્ગ ના લોકો ની લોકપ્રીય વાનગી છે. ચાઇનીજ ભેલ બનાવવામાં જેટલી સરળ હોય છે તેનો સ્વાદ એટલો જ અહાલાદક હોય છે. અને ચાઈનીજ ભેલ બનાવવા માટે ની આવશ્યક સામગ્રી તમારા ઘરો માં સરળતાથી ઉપલબ્ધ હોય છે. તો ચાલો આજે આપણા ઘરે બનાવી એક પ્રખ્યાત ઇન્ડો ચાઈનીજ ભેલ.

ચાઈનીજ ભેળ (Chinese Bhel) બનાવવા માટે જરૂરી સામગ્રી:
મુખ્ય સામગ્રી:
75 ગ્રામ કોબીજ ( Cabbage ).
1 મધ્યમ આકાર ની સમારેલી ડુંગળી ( Onion ).
200 ગ્રામ બફેકા નૂડલ્સ ( Boiled Noodles ).
મસાલા સામગ્રી:
3 નાની ચમ્મચી ડાર્ક સોયા સોસ ( Dark Soy Sauce ).
3 નાની ચમ્મચી લાલ મિર્ચ સોસ ( Red Chili Sauce ).
3 નાની ચમ્મચી લીલી મિર્ચ સોસ ( Green Chili Sauce ).
3 નાની ચમ્મચી ટોમેટો કેત્ચ ઉપ ( Tomato Ketchup ).
3 નાની ચમ્મચી વિનીગર ( Vinegar ).
1 નાની ચમ્મચી સમારેલું લસણ ( Garlic ).
1 નાની ચમ્મચી સમારેલું આદું ( Ginger ).
3 નાની ચમ્મચી તેલ ( Oil ).
સજાવટ સામગ્રી:
લીલી ડુંગળી ( Spring Onions Green ).
તળવા માટે તેલ ( Oil ).
ચાઈનીજ ભેળ (Chinese Bhel) બનાવવાની રીત:
- સૌ પ્રથમ તેલ ને ગરમ કરી ને એમાં નુડલ્સ ને કુરકુરી થાય ત્યાં સુધી તળીને બહાર કાઢી લો.
- હવે 3 નાની ચમ્મચી તેલ ની ગરમ કરી ને એમાં થોડુક લસણ અને આદું નાખ્યા બાદ તેમાં ડુંગળી અને ત્યાર બાદ કોબીજ નાખી ને સારી રીતે હલાવો.
- હવે એની અંદર બધાજ સોસ એક પછી એક નાખો સૌ પ્રથમ ડાર્ક સોયા સોસ ત્યાર બાદ ટોમેટો કેત્ચ ઉપ, લાલ મરચા સોસ, લીલા મરચા સોસ અને સિરકા નાખીને સારી રીતે હલાવો.
- હવે એમાં થોડી લીલી ડુંગળી નાખી ને હલાવો. ત્યાર બાદ તેમાં તળેલી નુડલ્સ ને હાથે થી મસળી ને એનો ચુળો બનાવીને એમાં નાખી ને સારી રીતે હલાવો.
- લો તૈયાર છે તમારી મનપસંદ ચાઈનીજ ભેલ.
Chinese Bhel | Indian recipe in Gujarati | ચાઈનીજ ભેળ.
Ingredients
- 75 ગ્રામ કોબીજ Cabbage .
- 1 મધ્યમ આકાર ની સમારેલી ડુંગળી Onion .
- 200 ગ્રામ બફેકા નૂડલ્સ Boiled Noodles .
- 3 નાની ચમ્મચી ડાર્ક સોયા સોસ Dark Soy Sauce .
- 3 નાની ચમ્મચી લાલ મિર્ચ સોસ Red Chili Sauce .
- 3 નાની ચમ્મચી લીલી મિર્ચ સોસ Green Chili Sauce .
- 3 નાની ચમ્મચી ટોમેટો કેત્ચ ઉપ Tomato Ketchup .
- 3 નાની ચમ્મચી વિનીગર Vinegar .
- 1 નાની ચમ્મચી સમારેલું લસણ Garlic .
- 1 નાની ચમ્મચી સમારેલું આદું Ginger .
- 3 નાની ચમ્મચી તેલ Oil .
- લીલી ડુંગળી Spring Onions Green .
- તળવા માટે તેલ Oil .
Instructions
- સૌ પ્રથમ તેલ ને ગરમ કરી ને એમાં નુડલ્સ ને કુરકુરી થાય ત્યાં સુધી તળીને બહાર કાઢી લો.
- હવે 3 નાની ચમ્મચી તેલ ની ગરમ કરી ને એમાં થોડુક લસણ અને આદું નાખ્યા બાદ તેમાં ડુંગળી અને ત્યાર બાદ કોબીજ નાખી ને સારી રીતે હલાવો.
- હવે એની અંદર બધાજ સોસ એક પછી એક નાખો સૌ પ્રથમ ડાર્ક સોયા સોસ ત્યાર બાદ ટોમેટો કેત્ચ ઉપ, લાલ મરચા સોસ, લીલા મરચા સોસ અને સિરકા નાખીને સારી રીતે હલાવો.
- હવે એમાં થોડી લીલી ડુંગળી નાખી ને હલાવો. ત્યાર બાદ તેમાં તળેલી નુડલ્સ ને હાથે થી મસળી ને એનો ચુળો બનાવીને એમાં નાખી ને સારી રીતે હલાવો.
- લો તૈયાર છે તમારી મનપસંદ ચાઈનીજ ભેલ.
Simple and saras
Khub Khub Abhar Tamaro.