Cheese Apple Parotha | Indian recipe in Gujarati | ચીસ એપલ પરાઠા.

0
38
Cheese Apple Paratha Recipe. Indian Parotha Recipe. Indian Bread Recipe. Indian Vegetarian Recipe.
Cheese Paratha Photo.

Cheese Apple Parotha (ચીસ એપલ પરાઠા).

Cheese Apple Parotha (ચીસ એપલ પરાઠા): ઉત્તર ભારત કે જેની સવાર ની સુરુઅત જ પરાઠા થી થાય છે. ઉત્તર ભારત અને ખાસ કરી ને પંજાબ કે જ્યાં તમને જાત જાત ના પરાઠા બધી જ જગ્યાએ જોવા મળી જશે. જેમ કે બટેટા ના પરાઠા, મૂળા ના પરાઠા, કોબીજ ના પરાઠા વગેરે વગેરે.. સામાન્ય રીતે તો આપણી રોજ ની જીંદગી માં પરાઠા ખાવા એ એક ખુબ જ સામાન્ય વાત છે. પરંતુ આજ હંમે તમને શીખાવીશું સૌથી સ્વાદિષ્ટ અને અલગ રીતે બનાવેલા ચીઝ એપલ પરાઠા. તો ચાલો આજે એક નવા અહેસાસ ની સાથે અને એક નવા સ્વાદ માટે બનાવી ચીઝ એપલ પરાઠા.

Cheese Apple Parotha Recipe. Indian Paratha Recipe. Indian Bread Recipe. Apple Paratha Recipe.
Cheese Apple Paroitha Recipe Photo.

Cheese Apple Parotha (ચીસ એપલ પરાઠા) બનાવવા માટે જરૂરી સામગ્રી:
મુખ્ય સામગ્રી:
200 ગ્રામ ઘઉં નો લોટ ( Wheat Flour ).
50 ગ્રામ મેંદો ( All Purpose Flour ).
4 નાની ચમ્મચી તેલ ( Oil ).
2 સફરજન ની પ્યુરી ( Apple Puree ).
100 ગ્રામ પનીર ( Cheese ).
50 ગ્રામ માખણ ( Butter ).
1 સફરજન ( Apple ).
મસાલા સામગ્રી:
મીઠું સ્વાદ પ્રમાણે ( Salt ).
સજાવટ સામગ્રી:
ટામેટા કેત્ચ અપ ( Tomato Ketchup ).

Cheese Apple Parotha (ચીસ એપલ પરાઠા) બનાવવા માટેની રીત:

  • ઘઉં અને મેંદા ના લોટ ને એક વાટકા માં નાખીને મિક્સ કરીને એમાં મીઠું, 4 નાની ચમ્માંચી તેલ નાખીને ફરી મેળવીને એમાં સફરજન ની પ્યુરી નાખીને સારી રીતે ગુંદી ને અડધા કલાક માટે એક તરફ રાખી દો.
  • હવે લોટ થી એક સમ્માન આકાર ની ગોળીઓ બનાવીને રોટલી ની જેમ વણી લો. હવે તે રોટલી ને ગોળ બનાવવા માટે એક કટર ની મદદ લઇ ને બધા જ પરાઠાઓ ને આ જ રીતે તૈયાર કરી લો.
  • હવે એક સફરજન અને પનીર ને સમારીને એક પરાઠા ની ઉપર સમ્માન રીતે ફેલાવી દો. હવે એની ઉપર બીજું પરાઠું રાખીને બંને પરાઠાઓ ના ખૂણા ને ફોલ્ક ( ચમ્મચી કાંટો) ની મદદ થી દબાવી દો જેથી તે અલગ ના થઇ શકે.
  • હવે આ મિક્સ પરાઠા ને તવા ઉપર થોડુક માખણ લગાવીને ધીમાં તાપ ઉપર પકાવ્યા બાદ અડધી ચમ્મચી માખણ લગાવીને પલટાવી નાખો.
  • લો તૈયાર છે તમારા મનપસંદ ચીઝ એપલ પરાઠા હવે આને ચાર ટુકડાઓ માં વહેંચીને ટામેટા કેત્ચ અપ થી સજાવો.

Cheese Apple Parotha | Indian recipe in Gujarati | ચીસ એપલ પરાઠા.

cheese apple paratha recipe is one of the best paratha recipe.
Prep Time15 mins
Cook Time20 mins
Total Time35 mins
Course: Main
Cuisine: Indian
Author: Nikunj Vasoya

Ingredients

  • ટામેટા કેત્ચ અપ Tomato Ketchup .
  • મીઠું સ્વાદ પ્રમાણે Salt .
  • 200 ગ્રામ ઘઉં નો લોટ Wheat Flour .
  • 50 ગ્રામ મેંદો All Purpose Flour .
  • 4 નાની ચમ્મચી તેલ Oil .
  • 2 સફરજન ની પ્યુરી Apple Puree .
  • 100 ગ્રામ પનીર Cheese .
  • 50 ગ્રામ માખણ Butter .
  • 1 સફરજન Apple .

Instructions

  • • ઘઉં અને મેંદા ના લોટ ને એક વાટકા માં નાખીને મિક્સ કરીને એમાં મીઠું, 4 નાની ચમ્માંચી તેલ નાખીને ફરી મેળવીને એમાં સફરજન ની પ્યુરી નાખીને સારી રીતે ગુંદી ને અડધા કલાક માટે એક તરફ રાખી દો.
  • • હવે લોટ થી એક સમ્માન આકાર ની ગોળીઓ બનાવીને રોટલી ની જેમ વણી લો. હવે તે રોટલી ને ગોળ બનાવવા માટે એક કટર ની મદદ લઇ ને બધા જ પરાઠાઓ ને આ જ રીતે તૈયાર કરી લો.
  • • હવે એક સફરજન અને પનીર ને સમારીને એક પરાઠા ની ઉપર સમ્માન રીતે ફેલાવી દો. હવે એની ઉપર બીજું પરાઠું રાખીને બંને પરાઠાઓ ના ખૂણા ને ફોલ્ક ( ચમ્મચી કાંટો) ની મદદ થી દબાવી દો જેથી તે અલગ ના થઇ શકે.
  • • હવે આ મિક્સ પરાઠા ને તવા ઉપર થોડુક માખણ લગાવીને ધીમાં તાપ ઉપર પકાવ્યા બાદ અડધી ચમ્મચી માખણ લગાવીને પલટાવી નાખો.
  • • લો તૈયાર છે તમારા મનપસંદ ચીઝ એપલ પરાઠા હવે આને ચાર ટુકડાઓ માં વહેંચીને ટામેટા કેત્ચ અપ થી સજાવો.