Chana ni Dal | ચણા દાળ.
પ્રોટીન અને વિટામીન થી ભરપુર સ્વાસ્થ્ય વર્ધક ચણાની દાળ. ચણા ની દાળ (chana ni dal) ભારત ની અને એમાં પણ ખાસ કરી ને આપણા ગુજરાત ની એક ખુબ જ લોકપ્રીય અને ઘરેલું ડીશ છે. ચણા ની દાળ બનાવવી એ ભારત ના ઘરો ની સામાન્ય વાત છે, પરંતુ જયારે તમેં કોઈ પણ હોટેલ કે ધાબા માં જમવા જાવ છો ત્યારે તમને તેનો સ્વાદ એકદમ અલગ જ લાગે છે. એટલા માટે જ આજે અમે તમને શીખાવાડીયે ગુજરાત ની પ્રખ્યાત ચણા ની દાળ પંજાબી રીત થી. ચણા ની દાળ બનાવવા માટે ની જરૂરી સામગ્રી તમારા ઘર તમારા ઘર માં સરળતાથી પ્રાપ્ત થઇ જાય છે. તો ચાલો આજે આપણે બનાવીએ ગુજરાત ની લોકપ્રીય ચણા ની દાળ.

ચણા ની દાળ બનાવવા માટે જરૂરી સામગ્રી:
મુખ્ય સામગ્રી:
150 ગ્રામ ચણા દાળ. ( Chana Dal or Gram Lantile )
કરી પત્તા 8-10 ( Curry Leaves )
મધ્યમ આકાર નું જીણું સમારેલું એક ટમેટું. ( Tomato )
3 નાની ચમ્મચી તેલ. ( Oil ).
મસાલા સામગ્રી:
1 ચમ્મચી આદું લસણ નું પેસ્ટ. ( Garlic and Ginger Paste )
અડધી ચમ્મચી જીરું. ( Cumin Seeds )
અડધી ચમ્મચી રાઈ ના દાણા. ( Mustard Seeds )
¼ ચમ્મચી હળદર. ( Turmeric Powder )
1 ચમ્મચી મરચું. ( Red Chili Powder )
અડધી ચમ્મચી હિંગ. ( Asafoetida )
મીઠું સ્વાદ અનુસાર. ( Salt )
1 ચમ્મચી ધાણા જીરું. ( Coriander and Cumin Seeds Powder )
સુશોભન સામગ્રી:
1 થી 2 લીલા મરચા. ( Green Chillies )
ચણા ની દાળ બનાવવા માટે ની પગલા / કદમ:
- સૌ પ્રથમ 150 ગ્રામ કાચી દાળ ને કુકર માં નાખી ને ત્રણ સીટી પડાવી ને બાફી નાખો. હવે તેલ ને ગરમ કરી ને રાઈ ના દાણા નાખીને જયારે દાણા ફૂટવા લાગે ત્યારે તેમાં જીરું, કરી પત્તા અને આદું લસણ નું પેસ્ટ નાખી ને બધી સામગ્રી ને મિક્સ કરી ને પછી કાપેલા ટામેટા અને મીઠું નાખીને હળવી આગે થોડી વાર સુધી રંધાવા દો.
- હવે એમાં મરચા પાવડર, હિંગ, ધાણા જીરું, લીલા મરચા અને ૧૦૦ મિલી મીટર પાણી નાખીને ગાઢ થાય ત્યાં સુધી રાંધો. (જો તમે ભાત ની સાથે ખાવા ઈચ્છાતા હોવ તો તેમાં વધારે પાણી ઉમેરો). બે થી ત્રણ મિનટ પછી એમાં ચણા ની દાળ નાખીને એક સમ્માન રૂપે ફેલાવીને ઢાંકણું બંધ કરી ને 5 મીનીટ સુધી હળવી આગ પર પકવો.
- તો તૈયાર છે તમારી ચણા દાળ રોટલી અને દાળ ની સાથે ખાવા માટે.
Chana ni Dal | Indian recipe in Gujarati | ચણા દાળ.
Ingredients
- 150 ગ્રામ ચણા દાળ. Chana Dal or Gram Lantile
- કરી પત્તા 8-10 Curry Leaves
- મધ્યમ આકાર નું જીણું સમારેલું એક ટમેટું. Tomato
- 3 નાની ચમ્મચી તેલ. Oil .
- 1 ચમ્મચી આદું લસણ નું પેસ્ટ. Garlic and Ginger Paste
- અડધી ચમ્મચી જીરું. Cumin Seeds
- અડધી ચમ્મચી રાઈ ના દાણા. Mustard Seeds
- ¼ ચમ્મચી હળદર. Turmeric Powder
- 1 ચમ્મચી મરચું. Red Chili Powder
- અડધી ચમ્મચી હિંગ. Asafoetida
- મીઠું સ્વાદ અનુસાર. Salt
- 1 ચમ્મચી ધાણા જીરું. Coriander and Cumin Seeds Powder
- 1 થી 2 લીલા મરચા. Green Chillies
Instructions
- • સૌ પ્રથમ 150 ગ્રામ કાચી દાળ ને કુકર માં નાખી ને ત્રણ સીટી પડાવી ને બાફી નાખો. હવે તેલ ને ગરમ કરી ને રાઈ ના દાણા નાખીને જયારે દાણા ફૂટવા લાગે ત્યારે તેમાં જીરું, કરી પત્તા અને આદું લસણ નું પેસ્ટ નાખી ને બધી સામગ્રી ને મિક્સ કરી ને પછી કાપેલા ટામેટા અને મીઠું નાખીને હળવી આગે થોડી વાર સુધી રંધાવા દો.
- • હવે એમાં મરચા પાવડર, હિંગ, ધાણા જીરું, લીલા મરચા અને ૧૦૦ મિલી મીટર પાણી નાખીને ગાઢ થાય ત્યાં સુધી રાંધો. (જો તમે ભાત ની સાથે ખાવા ઈચ્છાતા હોવ તો તેમાં વધારે પાણી ઉમેરો). બે થી ત્રણ મિનટ પછી એમાં ચણા ની દાળ નાખીને એક સમ્માન રૂપે ફેલાવીને ઢાંકણું બંધ કરી ને 5 મીનીટ સુધી હળવી આગ પર પકવો.
- • તો તૈયાર છે તમારી ચણા દાળ રોટલી અને દાળ ની સાથે ખાવા માટે.