Boondi Curry Recipe in Gujarati | મસાલા બુંદીનું શાક

0
401
Boondi Curry Recipe. Boondi ki Subzi Recipe. Boondi ki Sabji Recipe. Bundi Papad ki Sabji Recipe.
Boondi Curry Recipe Photo.

Boondi Curry Recipe in Gujarati | મસાલા બુંદીનું શાક.

મસાલા બુંદીનું શાક (Boondi Curry Recipe) એ ખુબજ પ્રખ્યાત આંધ્રપ્રદેશ રાંધણકળાની વાનગી છે જે ભારતભરમાં પ્ર્શીદ્ધ છે અને અવાર-નવાર આંધ્રપ્રદેશીય ઘરમાં બનાવવામાં આવતું હોઈ છે. ખુબજ સ્વાદિષ્ટ એવું આ શાક બનાવવામાં ખુબજ સરળ અને બધીજ સામગ્રીઓ પણ ઘરેલુ અને બજારમાં આસાનીથી મળી જાય તેવી છે. આ શાક મુખ્યત્વે બૂંદી, ટામેટા, ડુંગળી અને અન્ય સામગ્રીઓમાંથી બનાવવામાં આવતું હોઈ છે. જેમાં આપ બુંદીને ઘરે પર પણ બનાવી શકાય છે અને બહારથી પણ લઇ શકો છો જે બજારમાં આસાનીથી ઉપલબ્ધ હોઈ છે.

Boondi Curry Recipe. Boondi ki Subzi Recipe. Boondi ki Sabji Recipe. Bundi Papad ki Sabji Recipe.
Boondi Curry Recipe Photo.

આ સ્પેશીયલ શાક આપ આપના ખાસ મેહમાનોને, બાળકોને, પરિવારજનોને અને મિત્રો માટે બનાવી શકો છો. ઉપરાંત આ શાક ને કોઈ ખાસ પ્રસંગે કે પાર્ટીમાં પણ સર્વ કરી શકાય છે. તો ચાલો મિત્રો જોઈએ બૂંદીનું શાક બનાવવાની રીત.

મસાલા બુંદીનું શાક બનાવવા ની રીત:

મુખ્ય સામગ્રીઓ:

  • અડધો કપ મસાલા બુંદી(boondi)
  • ૩ ચમચી ખાટુ દહીં(sour curd)
  • ૨ ચમચી સમારેલી ડુંગળી(onions)
  • ૧ ચમચી સમારેલા ટામેટા(tomatos)
  • ૪-૫ તળેલા પાપડ(pappdums)

અન્ય સામગ્રીઓ:

  • ૧/૨ ચમચી જીરું(cumin seeds)
  • ૧/૨ ચમચી મેથીના દાણા અથવા રાઈ દાણા(mustered seeds or rai dana)
  • ૧/૨ ચમચી હીંગ(asafetida)
  • ૧ ચમચી આદું લસણની પેસ્ટ(ginger-garlic paste)
  • ૧/૨ ચમચી હળદર પાવડર(turmeric powder)
  • ૧/૨ ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર(red chili powder)
  • ૧ ચમચી ધાણા અને જીરું પાવડર(coriander and cumin seeds powder)
  • થોડી કોથમીર(few coriander leaves)
  • નમક સ્વાદ અનુસાર(salt)
  • ૨ ચમચી તેલ(oil)

સજાવટ માટે:

  • થોડી કોથમીર(coriander leaves)
  • રોટલી(chapatti)
  • પાપડ(pappdums)

મસાલા બુંદીનું શાક બનાવવાની રીત:

  • એક નોન સ્ટીક કડાઈમાં તેલ ગરમ કરી, તેલ ગરમ થઇ જાય ત્યારે તેમાં જીરું અને મેથીના દાણા નાંખી ફૂટવા લાગે ત્યારે હીંગ ની સાથે ડુંગળી નાખો. ડુંગળી સોફ્ટ બની જાય ત્યારે તેમાં આદું-લસણની પેસ્ટ નાંખી ૧ મિનીટ સુધી સાંતડો.
  • હવે તેમાં ટામેટા નાંખી ટામેટા સોફ્ટ બને ત્યારબાદ તેમાં હળદર પાવડર, કાશ્મીરી લાલ મરચું પાવડર, નમક, ધાણા અને જીરું પાવડર નાખો.
  • બધાજ મસાલાઓને મિક્ષ કરી ૩૦ મિનીટ સુધી પકાવો. હવે તેમાં જરૂર અનુસાર પાણી નાંખી થોડી મીનીટો માટે પકાવો. હવે તેમાં પાપડ નાંખી ૧ મિનીટ માટે પકાવો.
  • હવે તેમાં દહીં નાંખી બધુજ સરખી રીતે મિક્ષ કરી લો. ત્યારબાદ તેમાં મસાલા બુંદી નાંખી ૨ મિનીટ માટે મધ્યમ તાપમાન પર પકાવો. હવે ગેસ બંધ કરી તેને એક પ્લેટમાં કાઢી લો.
  • તેને તળેલા પાપડ, મસાલા બુંદી અને કોથમીર વડે સજાવી રોટલી સાથે સર્વ કરો.

Boondi curry recipe in gujarati(મસાલા બુંદીનું શાક)

How to make boondi curry at home.
Course: Curries
Cuisine: Indian
Author: Rakesh prajapati

Ingredients

  • મુખ્ય સામગ્રીઓ:
  • અડધો કપ મસાલા બુંદી boondi
  • ચમચી ખાટુ દહીં sour curd
  • ચમચી સમારેલી ડુંગળી onions
  • ચમચી સમારેલા ટામેટા tomatos
  • ૪-૫ તળેલા પાપડ pappdums
  • અન્ય સામગ્રીઓ:
  • ૧/૨ ચમચી જીરું cumin seeds
  • ૧/૨ ચમચી મેથીના દાણા અથવા રાઈ દાણા mustered seeds or rai dana
  • ૧/૨ ચમચી હીંગ asafetida
  • ચમચી આદું લસણની પેસ્ટ ginger-garlic paste
  • ૧/૨ ચમચી હળદર પાવડર turmeric powder
  • ૧/૨ ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર red chili powder
  • ચમચી ધાણા અને જીરું પાવડર coriander and cumin seeds powder
  • થોડી કોથમીર few coriander leaves
  • નમક સ્વાદ અનુસાર salt
  • ચમચી તેલ oil
  • સજાવટ માટે:
  • થોડી કોથમીર coriander leaves
  • રોટલી chapatti
  • પાપડ pappdums

Instructions