Bhungda Bateta Recipe in Gujarati | ભૂંગરા બટેટા.
નમસ્તે મિત્રો, આજે અમે આપના માટે ગુજરાતી સ્પેસીઅલ ડીશ લાવ્યા ચીર જેનું નામ છે ભુન્ગ્રા બટેટા (Bhungda Bateta Recipe). ખાવામાં એકદમ સ્પાય્સી અને અતિ લોકપ્રિય એવી આ ડીશ ગુજરાતી રાંધણકલામાની એક પ્રખ્યાત એવી ડીશ છે. ગુજરાતના તમામ શહેરો માંથી ખાસ કરી ને રાજકોટ શહેરીજનોની લોકપ્રિય એવી આ ડીશ તમામ જગ્યાઓ પર ઉપલબ્ધ હોઈ છે. ઉપરાંત આ ડીશ બનાવવી પણ ખુબજ સલ છે જેથી આપ ડીશને કોઈ પણ જાતની ચિંતા વગર ઘર પર જાતેજ બનાવી શકો છો અને સર્વ કરી શકો છો.

બનાવવામાં સરળ હોવાની સાથે આ ડીશની તમામ આવશ્યક સામગ્રીઓ પણ તમામ ઘરોમાં આસાનીથી ઉપલબ્ધ તેવી છે. સામાન્ય રીત, ગુજરાતમાં આ વાનગીને મુખ્યત્વે નાસ્તા તરીકે ઉપયોગમાં લેવામાં આવતી હોઈ છે પરંતુ અમુક ઘરોમાં આ ડીશને મુખ્ય વાનગી તરીકે પણ સર્વ કરવામાં આવે છે. તો ચાલો જોઈ ભુન્ગ્રા બટેટા બનાવવાની રીત.
ભૂંગરા બટેટા બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:
મુખ્ય સામગ્રી:
- ૧ કિલો બાફેલા અને કાપેલા બટાટા(boiled and chopped potatoes)
- ૫૦ ગ્રામ ભુન્ગ્રા
અન્ય સામગ્રી:
- ૩ ટામેટા માંથી બનાવેલ પ્યુરી(puree of 3 tomatos)
- ૨ ડુંગળીમાંથી બનાવે પ્યુરી(pyuree of 2 onions)
- ૩ ચમચી લસણની પેસ્ટ(garlic paste)
- તળવા માટે અને ગ્રેવી માટે તેલ(oil)
- ૨ ચમચી રેડ ચીલી પાવડર(red chili powder)
- ૧/૨ ચમચી જીરું(cumin seeds)
- ૧/૨ ચમચી હીંગ(asafetida)
- ૨ ચમચી ખાંડ(sugar)
- ૨ ચમચી ધાણા અને જીરું પાવડર(coriander and cumin seeds powder)
ભુન્ગ્રા બટેટા બનાવવાની રીત:
- સૌ પ્રથમ ૨ ચમચી તેલ ગરમ કરો, તેલ ગરમ થઇ જાય ત્યારે તેમાં જીરું નાંખી ગોલ્ડન બ્રાઉન થઇ જાય ત્યાં સુધી શેકવા દો. હવે તેમાં લસણની પેસ્ટ નાંખી થોડી વાર હલાવો.
- હવે તેમાં ડુંગળીની પ્યુરી નાંખી થોડી મીનીટો માટે પાકવા દો. હવે તેમાં હળદર નાંખી ૨૦-૩૦ સેકંડ પાકવા દો. હવે તેમાં ટામેટાની પ્યુરી નાંખી તેલ છુટું પાડવા માંડે ત્યાં સુધી પકાઓ.
- હવે તેમાં લાલ મરચું પાવડર, હીંગ, નમક, ધાણા અને જીરું પાવડર, અને ખાંડ નાંખી થોડી વાર પકાઓ. હવે ગેસ બંધ કરી ગ્રેવીને એકબાજુ મૂકી દો.
- હવે તેલ ગરમ કરી તે ગરમ થઇ જાય ત્યારે ઊંચા તાપે બધાજ ભુન્ગ્રા તળી લો. હવે ગ્રેવીમાં બાફેલા બટાટા નાંખી મિક્ષ કરી લો અને સર્વ કરો.
Bhungda bateta recipe(ભ્ર્નગ્રા બટેટા)
How to make easy and fast bhungra bateta/bhungda bateta at home.
Ingredients
- મુખ્ય સામગ્રી:
- ૧ કિલો બાફેલા અને કાપેલા બટાટા boiled and chopped potatoes
- ૫૦ ગ્રામ ભુન્ગ્રા
- અન્ય સામગ્રી:
- ૩ ટામેટા માંથી બનાવેલ પ્યુરી puree of 3 tomatos
- ૨ ડુંગળીમાંથી બનાવે પ્યુરી pyuree of 2 onions
- ૩ ચમચી લસણની પેસ્ટ garlic paste
- તળવા માટે અને ગ્રેવી માટે તેલ oil
- ૨ ચમચી રેડ ચીલી પાવડર red chili powder
- ૧/૨ ચમચી જીરું cumin seeds
- ૧/૨ ચમચી હીંગ asafetida
- ૨ ચમચી ખાંડ sugar
- ૨ ચમચી ધાણા અને જીરું પાવડર coriander and cumin seeds powder
Instructions