Bharela ringana (ભરેલા રિંગનાં નું શાક).
Bharela ringana (ભરેલા રિંગનાં નું શાક) જેનું નામ સંભારીને જ ગુજરાત ની સ્વાદ પ્રેમી જનતા ના મોઢા માં પાણી આવવા માંડે છે. ભરેલા રિંગણા ગુજરાત ની એક ખુબ જ લોકપ્રીય રિંગણા ની વાનગી છે, કે જેને ના સિર્ફ ગુજરાતીઓ પણ સમગ્ર ભારત તેમજ દુનિયા ભર ના લોકો દ્વારા પસંદ કરવામાં આવે છે. ભરેલા રિંગણા નું શાક ખાસ કરીને તહેવાર માં તેમજ ખાસ પ્રસંગો તેમજ પાર્ટીઓ માં બનાવવામાં આવે છે. ભરેલા રિંગણા બનાવવામાં જેટલા સરળ છે સ્વાદ માં એટલા જ સમૃધ્ધ છે તો ચાલો આજે ઘરે બનાવીએ ભરેલા રિંગના નું શાક.

Bharela ringana (ભરેલા રિંગનાં નું શાક) બનાવવા માટે જરૂરી સામગ્રી:
મુખ્ય સામગ્રી:
4 રિંગણા ( Eggplants/Brinjles/Ringan ).
2 બટેટા ( Potatoes/Aloo/Bateta ).
6 નાની ચમ્મચી તેલ ( Oil ).
મસાલા સામગ્રી:
1/2 ચમ્મચી રાઈ ના દાણા ( Mustard Seeds/Rai Dana ).
1/2 ચમ્મચી જીરું ( Cumin Seeds ).
મીઠું સ્વાદ પ્રમાણે ( Salt ).
રિંગણા ભરવા માટે ની સામગ્રી:
3 નાની ચમ્મચી ચણા નો લોટ (besan Flour).
1 નાની ચમ્મચી મરચું. ( Red Chili Powder ).
1 નાની ચમ્મચી ધાણા જીરું. ( Coriander Seeds Powder ).
1 નાની ચમ્મચી ખાંડ. ( Sugar ).
1/2 નાની ચમ્મચી હળદર. ( Turmeric Powder ).
1/2 નાની ચમ્મચી હિંગ. ( Asafoetida ).
3 નાની ચમ્મચી તેલ. ( Oil ).
1 નાની ચમ્મચી લસણ નું પેસ્ટ. ( Garlic Paste ).
સજાવટ સામગ્રી:
કોથમીર ( Coriander Leaves ).
Bharela ringana (ભરેલા રિંગનાં નું શાક) બનાવવાની રીત:
- સૌ પ્રથમ મિશ્રણ માટે એક વાટકા માં ચણા નો લોટ, લસણ નું પેસ્ટ, હળદર પાવડર, હિંગ, મરચું, ધાણા જીરું, 3 નાની ચમ્મચી તેલ, કોથમીર અને મીઠું નાખી ને મિક્સ કરો પછી એમાં ખાંડ નાખી ને મિક્સ કરો.
- હવે રિંગણા ની ઉપર ના ડીટીયા કાઢી નાખીને પછી બટેટા ની છાલ કાઢી ને બટેટા ને બે ટુકડા કરી લો.
- હવે મિશ્રણ ભરવા માટે બટેટા ને એક તરફ થી કાપી ને જગ્યા બનાવી લો, તો હવે બટેટા તૈયાર છે આજ પ્રમાણે રિંગણા ને પણ કાપી અને મિશ્રણ ભરવા માટે જગ્યા બનાવી લો.
- હવે થોડું મિશ્રણ લઈને બટેટા અને રિંગના માં મિશ્રણ માટે બનાવેલી જગ્યા માં આંગળીઓ દ્વારા મિશ્રણ ભરો.
- હવે એક કાઢી માં તેલ ગરમ કરીને એમાં રાઈ ના દાણા અને ધાણાજીરું નાખી ને એને પકવ્યા બાદ એમાં બટેટા નાખી ને 1 મીનીટ સુધી ઢાંકીને પકવા દો, પછી એમાં એક ગ્લાસ્સ પાણી નાખી ને ફરી વખત 2 મિનીટ સુધી ધીમા તાપ ઉપર પકવ્યા બાદ એક પછી એક રિંગના નાખીને ફરી વખત ઢાંકીને 5 મિનીટ સુધી ધીમા તાપ પર પાકવા દો. 5 મિનીટ બાદ રિંગણા ને પલટાવીને 10 મીનીટ સુધી ઢાંકીને ધીમા તાપ પર પકવો.
- હવે ભરેલા રિંગણા અને બટેટા નું શાક તૈયાર છે તો હવે રિંગણા ને એક લાઈન માં રાખીને ને એના ઉપર બટેટા રાખી ને કોથમીર થી સજાવો.
Bharela ringana | Indian recipe in Gujarati | ભરેલા રિંગણા.
Ingredients
- 4 રિંગણા Eggplants/Brinjles/Ringan .
- 2 બટેટા Potatoes/Aloo/Bateta .
- 6 નાની ચમ્મચી તેલ Oil .
- 1/2 ચમ્મચી રાઈ ના દાણા Mustard Seeds/Rai Dana .
- 1/2 ચમ્મચી જીરું Cumin Seeds .
- મીઠું સ્વાદ પ્રમાણે Salt .
- 3 નાની ચમ્મચી ચણા નો લોટ besan Flour.
- 1 નાની ચમ્મચી મરચું. Red Chili Powder .
- 1 નાની ચમ્મચી ધાણા જીરું. Coriander Seeds Powder .
- 1 નાની ચમ્મચી ખાંડ. Sugar .
- 1/2 નાની ચમ્મચી હળદર. Turmeric Powder .
- 1/2 નાની ચમ્મચી હિંગ. Asafoetida .
- 3 નાની ચમ્મચી તેલ. Oil .
- 1 નાની ચમ્મચી લસણ નું પેસ્ટ. Garlic Paste .
- કોથમીર Coriander Leaves .
Instructions