bhakharwadi recipe in gujarati | ભાખરવડી ની ગુજરાતી વાનગી

0
571
Bhakarwadi Recipe Gujarati. Potato Bhakarwadi Recipe. Potato Pinwheels Recipe. Tea Time Snack Recipe. Kids Recipe.
Bhakarwadi Recipe Gujarati Photo.

Bhakharwadi Recipe Gujarati (ભાખરવડી)

આજે આપણે ગુજરાતના ખુબજ પ્રસિદ્ધ અલ્પાહાર ભાખરવડીની (Bhakarwadi Recipe Gujarati) રીત શીખીશું. આ અલ્પાહાર એ મહારાષ્ટ્ર અને ગુજરાત ના અત્યંત પ્રસિદ્ધ અલ્પાહારમાં નો એક છે. પરંતુ, આલું ભાખરવડી પણ અન્ય રાજ્યો માં ખુબ પ્રસ્સિધ છે. આ ભાખરવડી મુખ્યત્વે ઘઉં ના લોટ અને બટાટા માંથી બનાવાનામાં આવે છે. આ ભાખરવડી નો સ્વાદ ખુબજ સ્વાદિષ્ટ અને આનંદદાયક ની સાથોસાથ મસાલાથી ભરપુર અને કુરકુરો છે. તમે આ ભાખરવડી ને લીલી ચટણી અથવા તો ટામેટા સોસ સાથે અને ચા સમયે પણ લય શકો છો. ખરેખર, આ એક સરળ અને સાદી રીત છે કે જે, થોડીજ મીનીટોમાં તૈયાર થય જશે. લાંબા સંગ્રહ સમય ના કારણે તમે આ ભાખરવડી ને અઠવાડિયા સુધી સાચવી શકશો .

Bhakarwadi Recipe Gujarati. Aloo Bhakarwadi Recipe. Potato Pinwheels Reciipe. Fast Food Recipe.
Bhakarwadi Recipe Gujarati.

ભાખરવડી બનાવવા માટેની સામગ્રીઓ:

મુખ્ય સામગ્રી :

  • ૧ કપઘઉં નો લોટ
  • ૩ વાટકા બાફેલા અને છુંદેલ બટાટા

મસાલાઓ/અન્ય સામગ્રીઓ:

  • ૨ ચમચી તેલ
  • ૧ ચમચી હળદર પાવડર
  • ૧ ચમચી લાલ મરચું પાવડર
  • નમક સ્વાદ અનુસાર
  • ૧/૪ વાટકો મગફળીના બીનો ભુક્કો
  • કોથમીર
  • ૧ ચમચી લીંબુનો રસ
  • ૧ ચમચી ખાંડ
  • ૧ ચમચી ગરમ મસાલો
  • ૧ ચમચી મરચું અને આદુની પેસ્ટ

સજાવટ સામગ્રી :

  • લીલી ચટણી
  • ટામેટા સોસ

ભાખરવડી બનાવવાની રીત:

  • એક વાટકામાં ઘઉંનો લોટ સ્વાદ અનુસાર નમક લાલ મરચું પાવડર તેલ અને પાણી મિક્ષ કરી પૂરી જેવો લોટ તૈયાર કરી લો
  • ત્યારબાદ સ્ટફીંગ બનાવવા માટે એક વાટકામાં બાફેલા અને છુંદેલા બટાટા મગફળી બીનો ભુક્કો લીંબુનો રસ ખાંડ નમક ગરમ મસાલો મરચા આદુંની પેસ્ટ અને કોથમીર નાંખી મિક્ષ કરી લો
  • હવે તળવા માટે તેલ ગરમ કરી લો ત્યારબાદ થોડો લોટ લય રોટલી જેવા આકાર ની વણી લો
  • ત્યારબાદ તેના પર લીંબુનો રસ લગાવી બનાવેલ બટાટાનું સ્ટફીંગ મૂકી તેને બધી બાજુ ફેલાવી લો અને રોટલી ને ચારે બાજુથી વાળી દો
  • ત્યારબાદ તેને નાના નાના ટુકડાઓમાં કાપી લો અને દરેક ટુકડાને એક બાજુથી સરખી રીતે દબાવી લો બધાજ ટુકડાઓને સારી રીતે તળી લો અને લીલી ચટણી અથવા to ટામેટા સોસ સાથે પીરસો.

bhakharwadi recipe in gujarati(ભાખરવડી)

bhakharwadi is very popular snack among snack lovers. made from whole wheat flour, it is very nutritious and protein rich snack. it is very is to make too.
Prep Time20 mins
Cook Time20 mins
Total Time40 mins
Course: Snack
Cuisine: Gujarati
Servings: 40 mins
Author: Tanvi Chhaya

Ingredients

  • ભાખરવડી બનાવવા માટેની સામગ્રીઓ:
  • મુખ્ય સામગ્રી :
  • કપઘઉં નો લોટ
  • વાટકા બાફેલા અને છુંદેલ બટાટા
  • મસાલાઓ/અન્ય સામગ્રીઓ:
  • ચમચી તેલ
  • ચમચી હળદર પાવડર
  • ચમચી લાલ મરચું પાવડર
  • નમક સ્વાદ અનુસાર
  • ૧/૪ વાટકો મગફળીના બીનો ભુક્કો
  • કોથમીર
  • ચમચી લીંબુનો રસ
  • ચમચી ખાંડ
  • ચમચી ગરમ મસાલો
  • ચમચી મરચું અને આદુની પેસ્ટ
  • સજાવટ સામગ્રી :
  • લીલી ચટણી
  • ટામેટા સોસ

Instructions

  • ભાખરવડી બનાવવાની રીત:
  • • એક વાટકામાં ઘઉંનો લોટ સ્વાદ અનુસાર નમક લાલ મરચું પાવડર તેલ અને પાણી મિક્ષ કરી પૂરી જેવો લોટ તૈયાર કરી લો
  • • ત્યારબાદ સ્ટફીંગ બનાવવા માટે એક વાટકામાં બાફેલા અને છુંદેલા બટાટા મગફળી બીનો ભુક્કો લીંબુનો રસ ખાંડ નમક ગરમ મસાલો મરચા આદુંની પેસ્ટ અને કોથમીર નાંખી મિક્ષ કરી લો
  • • હવે તળવા માટે તેલ ગરમ કરી લો ત્યારબાદ થોડો લોટ લય રોટલી જેવા આકાર ની વણી લો
  • • ત્યારબાદ તેના પર લીંબુનો રસ લગાવી બનાવેલ બટાટાનું સ્ટફીંગ મૂકી તેને બધી બાજુ ફેલાવી લો અને રોટલી ને ચારે બાજુથી વાળી દો
  • • ત્યારબાદ તેને નાના નાના ટુકડાઓમાં કાપી લો અને દરેક ટુકડાને એક બાજુથી સરખી રીતે દબાવી લો બધાજ ટુકડાઓને સારી રીતે તળી લો અને લીલી ચટણી અથવા to ટામેટા સોસ સાથે પીરસો.