Bateta Nu Shaak (બટેટા ભાજી).
Bateta Nu Shaak (બટેટા ની ભાજી) કે પછી બટેટા નું શાક આ બધી એક જ જાત ની બટેટામાં થી બનાવવાળી વાનગી છે. બટેટા કે જેને ભારત ના લોકો શાકભાજી નો રાજા માને છે. બટેટા ની ભાજી ભારત માં બનનારા બધા જ પ્રકાર ની શાક ની વાનગીઓ માં સૌથી સરળ વાનગી છે. બટેટા નું શાક બનાવવા માટે ખુબ જ ઓછો સમય લાગે છે. અને આને બનાવવા માટે જરૂરી સામગ્રી તમારા ઘરો માં સરળતાથી મળી રહે છે. બટેટા નું શાક એ ભારત ની પૌરાણિક વાનગી છે. તો ચાલો આજે ઘરે બનાવીએ બટેટા નું શાક.

Bateta Nu Shaak (બટેટા ની ભાજી) બનાવવા માટે જરૂરી સામગ્રી:
મુખ્ય સામગ્રી:
2 કિલો મધ્યમ આકાર ના બાફેલા બટેટા ( Boiled Potatoes ).
4 મધ્યમ આકાર ના જીના સમારેલા ટામેટા ( Tomatoes ).
4-5 જીના સમારેલા મરચા ( Green Chillies ).
3 નાની ચમ્મચી સમારેલું આદું ( Ginger ).
20 લીમડા ના પાન ( Curry Leaves ).
મસાલા સામગ્રી:
1/2 નાની ચમ્મચી હિંગ ( Asafoetida ).
1 નાની ચમ્મચી ધાણા જીરું( Coriander Powder ).
1 નાની ચમ્મચી જીરું ( Cumin Seeds ).
1 નાની ચમ્મચી સરસોના બીજ ( Mustard Seeds ).
5 તેજ પત્તા ( Bay leaves ).
3 નાની ચમ્મચી ખાંડ ( Sugar ).
1 નાની ચમ્મચી હળદર ( Turmeric Powder ).
મીઠું સ્વાદ પ્રમાણે ( Salt ).
સજાવટ સામગ્રી:
તાજી લીલી સમારેલી કોથમીર ( Coriander Leaves ).
Bateta Nu Shaak (બટેટા ની ભાજી) તૈયાર કરવાની રીત:
- સૌ પ્રથમ તેલ ને ગરમ કરીને એમાં જીરું, સરસો ના બીજ અને આદું નાખો. ત્ય્હાર બાદ તેમાં હિંગ, લીમડા ના પાન અને તેજ પત્તા નાખી ને થોડીક વાર સુધી પકવીને ત્યાર બાદ તેમાં બટેટા, ખાંડ, હળદર અને લીલા મરચા નાખીને બધીજ સામગ્રી ને સારી રીતે મિક્સ કરો.
- હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીને ફરી વખત હલાવ્યા બાદ તેમાં કોથમીર નાખીને 1 થી 2 મિનીટ સુધી પાકવા દો.
- હવે તૈયાર છે બટેટા નું શાક તો તેને કોથમીર નાખીને સજાવો.
bateta nu shaak | Indian recipe in Gujarati | બટેટા ભાજી.
Ingredients
- તાજી લીલી સમારેલી કોથમીર Coriander Leaves .
- 1/2 નાની ચમ્મચી હિંગ Asafoetida .
- 1 નાની ચમ્મચી ધાણા જીરું Coriander Powder .
- 1 નાની ચમ્મચી જીરું Cumin Seeds .
- 1 નાની ચમ્મચી સરસોના બીજ Mustard Seeds .
- 5 તેજ પત્તા Bay leaves .
- 3 નાની ચમ્મચી ખાંડ Sugar .
- 1 નાની ચમ્મચી હળદર Turmeric Powder .
- મીઠું સ્વાદ પ્રમાણે Salt .
- 2 કિલો મધ્યમ આકાર ના બાફેલા બટેટા Boiled Potatoes .
- 4 મધ્યમ આકાર ના જીના સમારેલા ટામેટા Tomatoes .
- 4-5 જીના સમારેલા મરચા Green Chillies .
- 3 નાની ચમ્મચી સમારેલું આદું Ginger .
- 20 લીમડા ના પાન Curry Leaves .
Instructions