વટાણા બટેટા નું શાક (Batata Vatana Nu Shaak).
વટાણા બટેટા (batata Vatana nu shaak) ભારત ની એક ખુબ જ સામાન્ય અને ઘરેલું પણ સ્વાદ થી ભરપુર વાનગી. વટાણા બટેટા ભારત ના દરેક રાજ્યના કોઈ પણ શહેર કે ગામડા ની એક ઘરેલું વાનગી છે. વટાણા બટેટા બનાવવા ખુબ જ સરળ છે. અને વટાણા બટેટા બનાવવા માટે જરૂરી સામગ્રી તમારા ઘરો માં સરળતાથી ઉપલબ્ધ પણ હોય છે. વટાણા બટેટા જેટલી સ્વાદિષ્ટ હોય છે બનાવવામાં તેટલી જ સરળ હોય છે. વટાણા બટેટા ખુબ જ ઓછા સમય માં બનનાર વાનગી છે. તો ચાલો આજે ઘરે બનાવીએ વટાણા બટેટા.

વટાણા બટેટા બનાવવા માટે જરૂરી સામગ્રી.
મુખ્ય સામગ્રી:
3 મધ્યમ આકાર ના બાફેલા બટેટા(potato).
150 ગ્રામ લીલા વટાણા (green peas).
3 મધ્યમ આકાર ની જીણી સમારેલી ડુંગળી (onion).
3 મધ્યમ આકાર ના જીના સમારેલા ટમેટા (tomato).
1 સમારેલા લીલા મરચા (green chillies).
1 ચમ્મચી જીરું (cumin seeds).
9 નાની ચમ્મચી તેલ (oil).
મસાલા સામગ્રી:
3 નાની ચમ્મચી આદું લસણ નું પેસ્ટ (garlic paste).
3 નાની ચમ્મચી આદું નું પેસ્ટ (ginger paste).
અડધી ચમ્મચી હળદર (turmeric).
3 નાની ચમ્મ્ચી મરચું (red chilli powder).
1 નાની ચમ્મચી સાકર (sugar).
3 નાની ચમ્મચી કિચન કિંગ મસાલો (kitchen king masala).
મીઠું સ્વાદ પ્રમાણે (salt).
સજાવટ સામગ્રી:
તાજી સમારેલી લીલી કોથમીર (coriander leaves).
વટાણા બટેટા (Batata Vatana Nu Shaak) બનાવવાની રીત.
- સૌ પ્રથમ તેલ ને ગરમ કરીને તેમાં જીરું નાખો. ત્યાર બાદ જીરું ભૂરા રંગ નું થાય એટલે તેમ લસણ અને આદું નું પેસ્ટ નાખીને અડધી મિનીટ સુધી પકવીને તેમાં સમારેલી ડુંગળી નાખો અને તેને સોનેરી રંગ ની થયા બાદ તેમાં ટમેટા અને લીલા મરચા નાખીને એક મિનીટ સુધી પકવો.
- હવે તેમાં એક પછી એક હળદર, મરચું, ખાંડ અને મીઠું નાખીને એક મિનીટ સુધી પકવો અને પછી તેમાં લીલા વટાણા અને કિચન કિંગ મસાલો નાખીને સારી રીતે મિક્સ કાર્ય બાદ તેમાં બે ગ્લાસ્ પાણી નાખીને તેને થોડી મીનીટો સુધી પાકવા દો.
- હવે તેમાં બાફેલા બટેટા નાખીને ગ્રેવી ગાઢી થાય ત્યાં સુધી તેને પકવો.
- જયારે ગ્રેવી માંથી તેલ છુટું પાડવા લાગે ત્યારે તેમાં લીલી સમારેલી કોથમીર નાખીને તાપ ને બંદ કરી લો. લો તૈયાર થઇ ગયું તમારું મનપસંદ વટાણા બટેટા નું શાક.
Batata Vatana Nu Shaak| Indian recipe in Gujarati | બટેટા વટાણા.
Ingredients
- તાજી સમારેલી લીલી કોથમીર coriander leaves.
- 3 નાની ચમ્મચી આદું લસણ નું પેસ્ટ garlic paste.
- 3 નાની ચમ્મચી આદું નું પેસ્ટ ginger paste.
- અડધી ચમ્મચી હળદર turmeric.
- 3 નાની ચમ્મ્ચી મરચું red chilli powder.
- 1 નાની ચમ્મચી સાકર sugar.
- 3 નાની ચમ્મચી કિચન કિંગ મસાલો kitchen king masala.
- મીઠું સ્વાદ પ્રમાણે salt.
- 3 મધ્યમ આકાર ના બાફેલા બટેટા potato.
- 150 ગ્રામ લીલા વટાણા green peas.
- 3 મધ્યમ આકાર ની જીણી સમારેલી ડુંગળી onion.
- 3 મધ્યમ આકાર ના જીના સમારેલા ટમેટા tomato.
- 1 સમારેલા લીલા મરચા green chillies.
- 1 ચમ્મચી જીરું cumin seeds.
- 9 નાની ચમ્મચી તેલ oil.
Instructions