Apple Strawberry Smoothie Recipe in Gujarati | સફરજન અને સ્ટ્રોબેરી સ્મુથી

0
182
Apple Strawberry Smoothie Recipe, Strawberry Apple Smoothie Recipe, Rose Apple Strawberry Smoothie Recipe, Fruit Smoothie Recipe, Quick Smoothie Recipe, No Fire Recipe, 5 Minutes Recipe, Indian Dessert Recipe.
Apple Strawberry Smoothie Recipe Photo.

Apple Strawberry Smoothie Recipe in Gujarati | સફરજન અને સ્ટ્રોબેરી સ્મુથી.

હેલ્લો ફ્રેન્ડ્સ, આપણે અવાર-નવાર ઉનાળા દરમ્યાન ગરમીમાંથી રાહત મેળવવા બજારમાં કે અન્ય કોઈ દુકાનો પર સ્મુથી પિતા હોઈ છી. સ્મુથી આજકાલ અનેક ફ્લેવર અને કલરમાં ઉપલબ્ધ હોઈ છે,જેવી કે બનાના સ્મુથી, ચીકુ સ્મુથી, વેનીલા સ્મુથી વગેરે….. આજે આપણે એક સ્મુથી રેસીપી શીખવાના છીએ જે સફરજન અને સ્ટ્રોબેરીમાંથી (Apple Strawberry Smoothie Recipe) બનાવવામાં આવેલ છે. આ સ્મુથી બનાવવી તેટલી સરળ છે, કે હર કોઈ ઘર પર આરામથી આ સ્મુથી બનાવી શકે છે. સવારના સમયે એક હેલ્થી ડ્રિંક તરીકે અથવા ઘર પર આવેલ મેહમાનો માટે કઈક ઠંડું પીણું બનાવવું હોઈ તો આ એપલ સ્ટ્રોબેરી સ્મુથી આપ ચોક્કસપણે બનાવી શકો છો.

Apple Strawberry Smoothie Recipe, Strawberry Apple Smoothie Recipe, Rose Apple Strawberry Smoothie Recipe, Fruit Smoothie Recipe, Quick Smoothie Recipe, No Fire Recipe, 5 Minutes Recipe, Indian Dessert Recipe.
Apple Strawberry Smoothie Recipe Photo.

આ સ્મુથી બનાવાવની રીત ખુજ સરળ અને સિમ્પલ છે. આપ આ સ્મુથી ૫ મીનીટની અંદરજ બનાવી શકો છો અને આપના પરિવારજનો, મિત્રો અને બાળકોની સામે સર્વ કરી શકો છો. એપલ સ્ટ્રોબેરી સ્મુથી બનવવા માટેની તમામ સામગ્રીઓ આપ બજારમાંથી આસાનીથી મેળવી શકો છો. તો ચાલો મિત્રો જોઈએ સફરજન અને સ્ટ્રોબેરીની સ્મુથી બનાવવાની રીત.

સફરજન અને સ્ટ્રોબેરીની સ્મુથી બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:

મુખ્ય સામગ્રીઓ:

  • અડધું છોલેલુ અને સમારેલ સફરજન(half pilled and chopped apple).
  • ૨ ચમચી સ્ટ્રોબેરી ક્રશ(strawberry crush).
  • ૧ ચમચી ગુલાબ જલ(rose syrup).

અન્ય સામગ્રીઓ:

  • ૧ સ્કૂપ વેનીલા આઈસ્ક્રીમ(vanilla ice-cream).
  •  ૧ ચમચી લીંબુનો રસ(lemon juice).
  • થોડો ક્રશ કરેલ બરફ(crushed ice).

સફરજન અને સ્ટ્રોબેરીની સ્મુથી બનાવવાની રીત:

  • સૌ પ્રથમ એક જ્યુસર જારમાં કાપેલા સફરજન લઇ તેને થોડી સેકંડ સુધી ક્રશ કરી લો.
  • હવે તેમાં વેનીલા આઈસ્ક્રીમ, લીંબુનો રસ, સ્ટ્રોબેરી ક્રશ, ગુલાબ જલ અને થોડો ક્રશ કરેલ બરફ નાખો.
  • હવે તેને ફરીથી બ્લેન્ડ કરી લો.
  • હવે એક સર્વિંગ ગ્લાસમાં ક્રશ કરેલ બરફ નાંખી, ત્યારબાદ તેમાં આં સ્મુથી રેડી સર્વ કરો.

Apple Strawberry Smoothie Recipe in Gujarati | સફરજન અને સ્ટ્રોબેરી સ્મુથી

Apple and Strawberry Smoothie Recipe in Gujarati Language.
Course: Dessert
Cuisine: Indian
Author: Neelima mittal

Ingredients

  • અડધું છોલેલુ અને સમારેલ સફરજન half pilled and chopped apple
  • ચમચી સ્ટ્રોબેરી ક્રશ strawberry crush
  • ચમચી ગુલાબ જલ rose syrup
  • સ્કૂપ વેનીલા આઈસ્ક્રીમ vanilla ice-cream
  • ચમચી લીંબુનો રસ lemon juice
  • થોડો ક્રશ કરેલ બરફ crushed ice

Instructions