Akha Masoor Usal Recipe in Gujarati(આખી મસુર ઉસલ)

0
96
Akha Masoor Usal Recipe in Hindi. Quick Akha Masoor Usal Recipe. Akkha Masoor Recipes.
Akha Masoor Usal Recipe in Gujarati Photo.

Akha masoor usal recipe in gujarati(આખી મસુર ઉસલ)

આખી મસુર ઉસલ (Akha Masoor Usal Recipe) એ મહારાષ્ટ્રિયન રાંધણકળાની ખુબજ પ્રસિદ્ધ એવી વાનગી છે. આ ખુબજ ઝાય્કેદાર, સ્વાદિષ્ટ અંદ ઉતમ એવી શાક માટેની રેસિપીને તમે રોટલી, નાન અથવાતો પુલાઉ સાથે પણ લઇ શકો છો. સામાન્ય રીતે આ શાક મહારષ્ટ્રમાં મુખ્યત્વે મસુર દાળની ઉપલબ્ધીને અનુરૂપ બનાવવામાં આવતું હોઈ છે. અન્ય સામગ્રીઓ જેવી કે ડુંગળી, ટામેટા અને અન્ય મસાલાઓ આ શાકમાં વધુ સ્વાદ ભરી દે છે.

Akha Masoor Usal Recipe in Hindi. Quick Akha Masoor Usal Recipe. Akkha Masoor Recipes.
Akha Masoor Usal Recipe in Gujarati Photo.

આ શાક મસાલાઓ થી ભરપુર હોવાની સાથોસાથ આરોગ્યવર્ધક પણ માનવામાં આવે છે. બનાવામાં ખુબજ સરળ અને આરોગ્યવર્ધક એવા આ શાકની સાથે તમે અન્ય શાકોની રેસીપી પણ જોઈ શકો છો જેવી કે સુકી ભાજી, સેવ ટામેટાની શાક વગેરે….. તો ચાલો જોઈએ આખી મસુર ઉસલ બનાવવાની રીત.

આખી મસુર ઉસલ બનાવવા માટેની સામગ્રીઓ:

મુખ્ય સામગ્રીઓ:
  • ૧/૨ કપ પલાળેલી આખી મસુર ઉસલ(akha masoor usal)
  • ૧ મોટી સમારેલી ડુંગળી(onion)
  • ૧ મોટું સમારેલ ટામેટું(tomato)
  • મસાલા સામગ્રી:
  • ૧ નાની ચમચી આદું-લસણની પેસ્ટ(ginger-garlic paste)
  • ૨ મોટી ચમચી ઝીણી સમારેલી કોથમીર(coriander leaves)
  • ૧ નાની ચમચી લાલ મરચું પાવડર(red chili powder)
  • ૧ નાની ચમચી ધાણા પાવડર(coriander powder)
  • ૧/૨ નાની ચમચી જીરા પાવડર(cumin powder)
  • ૧/૨ નાની ચમચી ગરમ મસાલો(garam masala)
  • ૧ નાની ચમચી ગોડા મસાલા(goda powder)
  • ૧/૨ નાની ચમચી હળદર પાવડર(turmeric powder)
  • નમક સ્વાદ અનુસાર(salt)
સજાવટ માટે:
  • થોડી કોથમીરcoriander leaves)

આખી મસુર ઉસલ બનાવવાની રીત:

  • સૌ પ્રથમ તેલ ગરમ કરી તેમાં ડુંગળી નાંખી, નરમ થઈ જાય ત્યાં સુધી પકાવો. હવે તેમાં આદું-લસણની પેસ્ટ નાંખી કાચાપણાની સુગંધ ચાલી ન જાય ત્યાં સુધી પકાવો.
  • હવે તેમાં ટામેટા નાંખી નરમ થય જાય ત્યાં સુધી પકાવો. ત્યારબાદ તેમાં હળદર પાવડર, જીરા પાવડર, ગરમ મસાલા પાવડર, લાલ મરચું પાવડર, અને ધાણા પાવડર નાંખી સારી રીતે મિક્ષ કરી લો.
  • હવે તેમાં સમારેલી કોથમીર, પલાળેલી મસુર દાળ અને નમક નાંખી સારી રીતે મિક્ષ કરી લો. હવે તેને ૫-૬ મિનીટ માટે ધીમા તાપે પાકવા દો.
  • જો તમને તેમ લાગે કે દાળ સરખી રીતે નથી પાકી તો તેમાં થોડું પાણી ઉમેરી, પાણી શોષાય જય ત્યાં સુધી પકાવો.
  • આખી મસુર દાળ તૈયાર છે. તો તેના પર થોડી કોથમીર ભભરાવી રોટલા, રોટલી અથવા તો સ્ટીમ રાય્સ સાથે પીરસો.

Akha masoor usal(આખી મસુર ઉસલ)

Akha masoor usal is a curry recipe which is originated from Maharashtra.
Prep Time15 mins
Cook Time25 mins
Total Time40 mins
Course: Curries
Cuisine: Indian
Servings: 40 mins
Author: Geetanjali kolvekar saini

Ingredients

  • મુખ્ય સામગ્રીઓ:
  • ૧/૨ કપ પલાળેલી આખી મસુર ઉસલ akha masoor usal
  • મોટી સમારેલી ડુંગળી onion
  • મોટું સમારેલ ટામેટું tomato
  • મસાલા સામગ્રી:
  • નાની ચમચી આદું-લસણની પેસ્ટ ginger-garlic paste
  • મોટી ચમચી ઝીણી સમારેલી કોથમીર coriander leaves
  • નાની ચમચી લાલ મરચું પાવડર red chili powder
  • નાની ચમચી ધાણા પાવડર coriander powder
  • ૧/૨ નાની ચમચી જીરા પાવડર cumin powder
  • ૧/૨ નાની ચમચી ગરમ મસાલો garam masala
  • નાની ચમચી ગોડા મસાલા goda powder
  • ૧/૨ નાની ચમચી હળદર પાવડર turmeric powder
  • નમક સ્વાદ અનુસાર salt
  • સજાવટ માટે:
  • થોડી કોથમીરcoriander leaves)

Instructions