Aam Cheese Rolls Recipe in Gujarati | આમ ચીસ રોલ્સ રેસીપી.
નમસ્તે મિત્રો, આજે આપણે સૌના મનપસંદ એવા ફળ, કેરીમાંથી બનતી એક સરસ મજ્જાની વાનગી શીખીશું જેનું નામ છે આમ ચીસ રોલ્સ (Aam Cheese Rolls Recipe). આ આમ ચીસ રોલ્સ એ એકદમ સ્વાદિષ્ટ અને રસદાર એવી સ્વીટ ડીશ છે જે તરતજ રેડીમેડ સામગ્રીઓમાંથી બની જઈ છે. જેથી જેથી આ વાનગીને આપ તુરંતજ મેહમાનો માટે કે પરિવારજનો માટે ખુબજ આસાનીથી બનાવી શકો છો.

આમ ચીસ રોલ્સ બનાવવા માટે ફક્ત બેજ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, આમ પાપડ અને ચીસ. પીકનીક હોઈ કે પછી પાર્ટી કોઈ પણ ખાસ પ્રસંગે આપ આ આમ ચીસ રોલ્સ બનાવી શકો છો. આમ ચીસ રોલ્લ્સની સાથે આપ કેરી માંથી બનતી અન્ય વાનગીઓ વિશે પણ માહિતી મેળવી શકો છો જેમ કે મેંગો જલેબી, મેંગો કેક અને મેંગો રોલ્સ.
આમ ચીસ રોલ્સ બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:
મુખ્ય સામગ્રીઓ:
- ૪ મેંગો પાપડ
- ૪ ચીસ ના ટુકડા
- થોડી ટુથપીક
આમ ચીસ રોલ્સ બનાવવાની રીત:
- સૌ પ્રથમ રેડીમેડ મેંગો પાપડને પટ્ટીમાં કાપી લો.
- હવે ચીસ ક્યુબ્સને ૨ ભાગમાં કાપો.
- હવે ચીસને પાપડની અંદર લપેટી લો અને ટુથપીક થી ફિક્ષ કરી સર્વ કરો.
Aam cheese rolls recipe(આમ ચીસ રોલ્સ રેસીપી)
How to make easy aam cheese rolls at home.
Servings: 10 mins
Ingredients
- ૪ મેંગો પાપડ
- ૪ ચીસ ના ટુકડા
- થોડી ટુથપીક
Instructions
- સૌ પ્રથમ રેડીમેડ મેંગો પાપડને પટ્ટીમાં કાપી લો.
- હવે ચીસ ક્યુબ્સને ૨ ભાગમાં કાપો.
- હવે ચીસને પાપડની અંદર લપેટી લો અને ટુથપીક થી ફિક્ષ કરી સર્વ કરો.